Uddhav Thackeray: શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દશેરા રેલીમાંથી ભાજપ અને એકનાથ શિંદેની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે જો ચૂંટણી બાદ તેમની સરકાર બનશે તો તેઓ દરેક જિલ્લામાં શિવાજીની પ્રતિમા સ્થાપિત કરશે અને ધારાવી પ્રોજેક્ટ રદ કરશે. મુંબઈના શિવાજી પાર્કમાં પાર્ટીની દશેરા રેલીને સંબોધિત કરતી વખતે […]