Shikhar Dhawan Retirement: લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી (Indian Cricket Team) બહાર રહેલા શિખર ધવને (Shikhar Dhawan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. શિખર ધવને 24 ઓગસ્ટની સવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 37 વર્ષના આ ખેલાડીએ 2010માં ભારત […]