Shaktisinh Gohil on bjp : ગુજરાતમાં ગઈ કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election) માટે મતદાન યોજાયું હતું. જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક સ્થળે હોબાળા, હંગામા, આક્ષેપો, તકરારના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ મતદાન પહેલા […]