Telangana: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં બુધવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટના દરમિયાન એક સ્કૂલ બસની હેન્ડબ્રેક ફેલ થતાં ઓછામાં ઓછા દસ બાળકોને ઈજા થઈ હતી. પાયોનિયર કન્સેપ્ટ સ્કૂલથી પરત ફરી રહેલી બસ ઢોળાવવાળા રોડ પર ઉભી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો […]