Arvind Kejriwal Bail:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) જામીન મળ્યા બાદ આખરે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન મનીષ સિસોદિયા (Manish Sisodia), સંજય સિંહ (Sanjay Singh) સહિત આમ આદમી પાર્ટીના (AAP) ઘણા મોટા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે AAP કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેઓ સાચા છે […]