Satyendra Jain Gets Bail: આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party) વરિષ્ઠ નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) જામીન મળી ગયા છે. AAP નેતાને લગભગ અઢી વર્ષ બાદ રાહત મળી છે. શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે તેની જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી. AAP નેતા સત્યેન્દ્ર […]