Kolkata: પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના 87 દિવસ બાદ સોમવારે એક કોર્ટે મુખ્ય આરોપી સંજય રોય સામે આરોપો ઘડ્યા છે. આ દરમિયાન કોર્ટમાંથી આવતી વખતે, રોયે દાવો કર્યો હતો કે તેને ફસાવવામાં આવ્યો છે. આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયે કહ્યું, “મેં કંઈ કર્યું નથી, મને […]