Salman Khan

Image

Salman Khan : સલમાન ખાને લોરેન્સ બિશ્નોઇ તરફથી મળતી ધમકીઓ પર તોડ્યું મૌન, કહ્યું “ભગવાન, અલ્લાહ બધા સમાન છે, જે ઉંમર લખેલી છે તેટલી…”

Salman Khan : બોલિવૂડ અભિનેતા સલમાન ખાને આખરે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી રહેલી ધમકીઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે તેમની આગામી ફિલ્મ સિકંદરના પ્રમોશન દરમિયાન પોતાના દિલની વાત કહી. છેલ્લા કેટલાક વર્ષો અભિનેતા સલમાન ખાન માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી તેમના […]

Image

Baba Siddiqui કેસમાં 4590 પેજની ચાર્જશીટ દાખલ, હત્યાના ત્રણ મુખ્ય કારણો

Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં 4590 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં 26 આરોપીઓ અને 3 ફરાર આરોપીઓના નામ સામેલ છે. જેમાં શુભમ લોંકર, જીશાન અખ્તર અને અનમોલ બિશ્નોઈનો સમાવેશ થાય છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસ તપાસ મુજબ હત્યા […]

Image

ટૂંકા કપડાં ન પહેરવા દેતા…’સંગીતા બિજલાનીએ Salman Khan વિશે કહ્યું કંઈક એવું

Salman Khan અને સંગીતા બિજલાનીનો રોમાન્સ જગજાહેર છે. તેમની લવ સ્ટોરી વિશે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે સંગીતાએ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી સલમાન ખાન તેના સંબંધો વિશે વાત કરી રહ્યો છે. સંગીતા બિજલાનીનો જૂનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ ઈન્ડિયન આઈડલ 15નો […]

Image

બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, ક્રાઈમ બ્રાન્ચનની પૂછપરછમાં શૂટરોએ ખોલ્યા રાઝ

Baba Siddiqui murder case :  NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની (Baba Siddiqui ) હત્યાની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) સામે દરરોજ નવા તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ અને તથ્યોની તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ઝીશાન સિદ્દીકીની સાથે બોલિવૂડ અભિનેતા […]

Image

સલમાન ખાન સાથે જોડાયેલા મોટા સમાચાર, શંકાસ્પદ વ્યક્તિએ શૂટિંગ સ્થળે ઘૂસવાનો કર્યો પ્રયાસ, બિશ્નોઈના નામે આપી ધમકી

Salman Khan security : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન (Salman Khan) સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસના (mumbai police) વરિષ્ઠ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સલમાન ખાનના શૂટિંગ સ્થળ પર શૂટિંગ દરમિયાન એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે વ્યક્તિ શંકાસ્પદ બન્યો, ત્યારે સેટ પરના લોકોએ સૌથી પહેલા પ્રશ્ન કર્યો, […]

Image

Jodhpur હાઈકોર્ટમાંથી સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને મોટી રાહત, SC-ST એક્ટ સાથે સંબંધિત છે મામલો

Jodhpur: ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ગુરુવારે Jodhpur હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટે બંને વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ નોંધાયેલી FIR રદ કરી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે મંજૂરી અને તપાસ વિના SC-ST એક્ટ હેઠળ FIR નોંધી શકાય નહીં. આ સ્ટોરી વર્ષ 2013માં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની મુલાકાતની […]

Image

Salman Khanને ધમકીભર્યો મેસેજ ક્યાંથી આવ્યો? પોલીસે લોકેશન શોધી કાઢ્યું

Salman Khan: સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. ગુરુવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ સલમાનને ફરી એકવાર ધમકી મળી હતી. ધમકીભર્યો મેસેજ આવતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં એ વાત સામે આવી છે કે આ વખતે સલમાનને કર્ણાટકમાંથી ધમકી […]

Image

‘જો સલમાનમાં હિંમત હોય તો …’, સલમાન ખાનને ફરી મળી ધમકી

Salman Khan received threat : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) મળી રહેલી ધમકીઓનો સિલસિલો અટકવાનો નથી. હવે સલમાન ખાનને ફરી ધમકી મળી છે. આ વખતે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન માટે ધમકીભર્યો મેસેજ આવ્યો. ગુરુવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આ ધમકી મળી હતી. મેસેજમાં ‘સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ’ પર એક ગીતનો ઉલ્લેખ […]

Image

ફિલ્મ ‘અંજામ’માં કાળા હરણ પર Shahrukh Khanના નિવેદનથી ગુસ્સે હતો ફૈઝાન, કહ્યું- બિશ્નોઈ સમુદાય અમારી સાથે

Shahrukh Khan: સલમાન ખાન બાદ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરને લઈને પોલીસ છત્તીસગઢ પહોંચી, જ્યાં પોલીસે ફૈઝાન ખાન નામના યુવકની પણ પૂછપરછ કરી. જોકે, ફૈઝાનના નિવેદન બાદ પોલીસે તેને મુંબઈ બોલાવ્યો હતો. હકીકતમાં, 5 નવેમ્બરે શાહરૂખ ખાનને ધમકી મળવાના સમાચારે બોલિવૂડમાં હલચલ […]

Image

Anmol Bishnoi: છોટે ગુરુજીના નામથી ગેંગમાં પ્રખ્યાત મૂસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ

Anmol Bishnoi: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હાઈપ્રોફાઈલ બાબા સિદ્દીકીની હત્યા પાછળ માત્ર એક જ માસ્ટરમાઈન્ડનું નામ સામે આવ્યું છે – ‘અનમોલ બિશ્નોઈ’. અનમોલ લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે, જે ગેંગમાં ‘છોટે ગુરુજી’ અને જરામની દુનિયામાં ‘છોટે ડોન’ તરીકે ઓળખાય છે. અનમોલ બિશ્નોઈ તેના ભાઈ લોરેન્સ કરતા છ વર્ષ નાનો હોવા છતાં […]

Image

‘મંદિરમાં જઈને માફી માગો અથવા પાંચ કરોડ આપો’ લોરેન્સ બિશ્નોઈ ગેંગએ સલમાન ખાનને ફરી આપી ધમકી

Salman Khan gets threat again : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને (Mumbai Traffic Police) લોરેન્સ બિશ્નોઈ ગેંગના (Lawrence Bishnoi gang) નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાનને મંદિરમાં જઈને માફી માંગવા અને 5 કરોડ રૂપિયા આપવાની માંગ કરવામાં આવી છે. ધમકીએ […]

Image

Salman Khanને ધમકી આપનાર પકડાયો, 2 કરોડ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

Salman Khan: સુપરસ્ટાર સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલમાં એક મેસેજ આવ્યો. જેમાં એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકી આપી હતી. પોલીસે આજે આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે તેને બાંદ્રા વિસ્તારમાંથી પકડી લીધો છે. સલમાન ખાનને ધમકી આપીને તેણે 2 કરોડ રૂપિયા માંગ્યા હતા. પૈસા નહીં […]

Image

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, 2 કરોડ રૂપિયાની કરી માંગણી

Salman Khan Death Threat: અભિનેતા સલમાન ખાનને (Salman Khan) ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે . મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police) કંટ્રોલને મંગળવારે એક મેસેજ મળ્યો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી […]

Image

Salman Kahan : સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ કરી ખંડણી માંગનારની ધરપકડ, મુંબઈ પોલીસે કરી જમશેદપુરથી ધરપકડ

Salman Kahan : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલવાના કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે જમશેદપુરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ જમશેદપુરના શાકભાજી વિક્રેતા શેખ હુસૈન શેખ મૌસીન (24) તરીકે થઈ છે. ગયા અઠવાડિયે, અભિનેતા તરફથી મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર 5 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરતો ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, […]

Image

Salim Khan : ‘સલમાને માફી કેમ માંગવી જોઈએ ?’ કાળા હરણ મુદ્દે બોલ્યા સલીમ ખાન, બિશ્નોઈ સમુદાય વિશે શું કહ્યું ?

Salim Khan : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અભિનેતાને વારંવાર ધમકીઓ પણ મળી રહી છે. આવી સ્થિતિમાં આ મામલે સલમાનના પિતા સલીમ ખાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી રહેલી ધમકીઓથી સમગ્ર ખાન પરિવાર ચિંતિત છે. […]

Image

Lawrence Bishnoi : સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં ચાર્જશીટમાં નવા ખુલાસા, 25 લાખમાં સોપારીનો કોન્ટ્રાક્ટ અને સગીર છોકરાઓ રાખતા નજર

Lawrence Bishnoi : બોલિવૂડ એક્ટર સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ગુરુવારે દાવો કર્યો હતો કે સલમાન ખાનને મહારાષ્ટ્રના પનવેલમાં તેના ફાર્મહાઉસ પાસે મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ માટેનો કોન્ટ્રાક્ટ 25 લાખ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. આ સોપારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આપી હતી. આ કેસમાં પોલીસે 5 લોકોના નામે […]

Image

‘બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે’,સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મળી ધમકી, દુશ્મની ખતમ કરવા માંગ્યા આટલા રુપિયા

Salman Khan Threat:બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ( Salman Khan) ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે મુંબઈ ટ્રાફિક પોલીસને (Mumbai Traffic Police) મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી આપવામાં આવી છે. મેસેજરે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો (Lawrence Bishnoi gang) નજીકનો ગણાવ્યો છે. માહિતી અનુસાર, મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને […]

Image

સલમાન ખાનની હત્યાના ષડયંત્ર કેસમાં પોલીસને મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના આરોપીની ધરપકડ

Lawrence Bishnoi Gang: સલમાન ખાનની (Salman Khan) હત્યાના કાવતરાના કેસમાં નવી મુંબઈ પોલીસને (Mumbai Police) મોટી સફળતા મળી છે. નવી મુંબઈ પોલીસે હરિયાણા પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ફરાર આરોપીની પાણીપતથી  ધરપકડ કરી છે. બિશ્નોઈ ગેંગના શૂટર સુખા કલુયાની ધરપકડ કરવામાં આવી છે. સુખાને આજે નવી મુંબઈ લાવવામાં આવશે અને અહીંની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લોરેન્સ […]

Image

Salman Khanની સુરક્ષા માટે સામાન્ય લોકો અને મીડિયા પર લગાવવામાં આવ્યા નિયંત્રણો, લેવાયા કડક પગલાં

Salman Khan: સલમાન ખાનનો જીવ સતત જોખમમાં છે. ભાઈજાનને ઘણા વર્ષોથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બિશ્નોઈ ગેંગ સલમાન ખાન પાછળ પડી છે. જેલમાં બેઠેલો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દબંગ ખાનને ધમકી આપી રહ્યો છે અને તેને માફી માંગવાની સલાહ આપી રહ્યો છે. ગાયક સિદ્ધુ મૂસેવાલા અને હવે બાબા સિદ્દીકીની ખુલ્લેઆમ હત્યા બાદ હવે […]

Image

Baba Siddique Murder Case :બાબા સિદ્દીકીનો પુત્ર પણ હત્યારાઓના નિશાન પર હતો! બાબા સિદ્દીકીના ઘરની બહાર સુરક્ષામાં વધારો

Baba Siddique Murder Case : NCP નેતા બાબા સિદ્દીકીની (Baba Siddique) હત્યાની તપાસ ચાલી રહી છે. એવા પણ અહેવાલ છે કે તેનો પુત્ર ઝીશાન સિદ્દીકી પણ હુમલાખોરોના નિશાના પર હતો. જોકે, પોલીસે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. હાલ પોલીસે બે હુમલાખોરો સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. શિવકુમાર ગૌતમ નામના અન્ય […]

Image

Salman Khanની સુરક્ષા માટે ખાન પરિવારની અપીલ, બાબા સિદ્દીકીની હત્યા બાદ લીધો આવો નિર્ણય.

Salman Khan: સુરક્ષાના કારણોસર સલમાન ખાનને પહેલાથી જ ભીડભાડવાળી જગ્યાએ જવાની મંજૂરી નથી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લેતા જ પોલીસ સલમાનની સુરક્ષા માટે સતર્ક થઈ ગઈ હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે એવી માહિતી મળી રહી છે કે […]

Image

aamir khan : શું આમિર ખાન બોલિવૂડ છોડશે?

aamir khan : ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર આમિર ખાને ( aamir khan ) પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોમાં તેના પાત્રને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં ચાહકોની નજર તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર ટકેલી છે. હાલમાં જ આમિર ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મી દુનિયામાંથી […]

Image

Salman Khanની હત્યાનું કાવતરું ઘડનાર ‘મામા’ કોણ? મુંબઈ પોલીસ એક્શન મોડમાં…

Salman Khan: ફિલ્મ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ઘરે ફાયરિંગ કેસમાં લગભગ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ આ કેસમાં ‘મામા’ નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખરે આ ‘મામા’ કોણ છે, ક્રાઈમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે. પરંતુ તે અંગે કોઈ […]

Image

જેલમાંથી ઈન્ટરવ્યુ આપી બરાબરનો ભેરવાયો Lawrence Bishnoi! કોર્ટે કહ્યું- ’73 કેસ છે, તપાસ તો થશે’

Lawrence Bishnoi:  સુપ્રીમ કોર્ટે મંગળવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ની અરજીને ફગાવી દીધી હતી. જેમાં તેણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવા અને એક ઈન્ટરવ્યુ આપવાના કેસમાં તેની સામે એફઆઈઆર નોંધવાની પરવાનગી માંગી હતી. જેલમાં હતા ત્યારે ટીવી ચેનલે આ આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ બેલા એમ.ત્રિવેદી અને જસ્ટિસ એસ.સી. શર્માની […]

Image

તમે બન્ને ઈતિહાસ રચસો… Salman Khanના ઘરે હુમલા પહેલા શૂટર્સને કોણે કહ્યું આવું?

Salman Khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાન(Salman Khan)ના ઘરે ફાયરિંગ કેસમાં એક નવો ખુલાસો થયો છે. સલમાન(Salman Khan)ના ઘર પર હુમલા પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (lawrence Bishnoi) ના ભાઈ અનમોલ બિશ્નોઈ(Anmol Bishnoi)એ બંને શૂટરોને ઉગ્ર રીતે ઉશ્કેર્યા હતા. તેણે કહ્યું કે ડરશો નહીં. આત્મવિશ્વાસ સાથે કામ પૂર્ણ કરવું પડશે. તમે સમાજ માટે સારું કામ કરી રહ્યા […]

Image

‘મને મારી નાખવા માગે છે… ખતરામાં છે મારો પરિવાર’, લોરેન્સ બિશ્નોઈને લઈ Salmanના મોટા ખુલાસા

Salman khan On Lawrence Bishnoi : 14 એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચાહકોને ચોંકાવી દીધા હતા. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સતત તપાસ કરી રહી છે. તેના ઘરની બહાર બે બાઇક સવારો આવ્યા હતા અને થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયા […]

Image

Salman Khan Firing Case: સલમાન ખાન પર AK-47થી ફાયરિંગનો હતો પ્લાન,પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયારો

Salman Khan Firing Case: બોલિવૂડ એક્ટર સલમાન ખાનની (Salman Khan) હત્યાનું વધુ એક ષડયંત્ર બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે .નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી હતી.  નવી મુંબઈ પોલીસે (Mumbai Police) આ કાવતરું ઘડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. જે બાદ ખુલાસો થયો છે કે,  સલમાનને મારવા માટે પાકિસ્તાનથી […]

Image

Salman Khan : સલમાનના ઘર બહાર ફાયરિંગ કરનારની ગુજરાતથી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

Salman Khan : આમ તો સલમાન ખાન (Salman Khan) લાખો લોકોના હૃદય પર રાજ કરે છે. ત્યારે તેમનું અંગત જીવન પણ ઘણા વિવાદોથી ઘેરાયેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) તરફથી સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તાજેતરમાં જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું […]

Image

Salman Khan’s House Firing: વહેલી સવારે સલમાન ખાનના ઘર બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ, બે યુવકો ફાયરિંગ કરી ફરાર

Salman Khan’s House Firing: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર ફાયરિંગ (Firing) થયાના સમાચાર છે. જાણકારી મુજબ આજે વહેલી સવારે બાંદ્રામાં (Bandra) બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે સવારે લગભગ 4.50 વાગ્યે બે બાઇક સવાર શૂટરોએ હવામાં ગોળીબાર કર્યો […]

Image

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલીવુડ સ્ટારનું જામનગરમા આગમન, સલમાન ખાન સહિત આ સ્ટાર પહોંચ્યા

Anant radhika pre wedding: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણી ( Ananat Ambani) તેની મંગેતર રાધિકા (Radhika)  સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને આ વર્ષે જુલાઈમાં લગ્ન કરશે. લગ્ન પહેલા તેમના પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં  (Jamnagar) યોજાનાર છે. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓને પણ આમંત્રણ આપવામા આવ્યું હોવાથી સ્ટાર્સ જામનગરમાં આવી […]

Trending Video