sadasyta abhiyaan

Image

BJP Gujarat : ભાજપના સદસ્યતા અભિયાનમાં બીજા તબક્કાનો આજથી પ્રારંભ, સી.આર.પાટીલ પહેલા સક્રિય સભ્ય બન્યા

BJP Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ભાજપમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં ભાજપના નેતાઓએ જોરશોરથી આ અભિયાન ચલાવ્યું હતું. જેમાં ભાજપની વિચારધારા સાથે નવા લોકોને મિસ્ડ કોલ દ્વારા જોડવા અને ભાજપ સરકાર દ્વારા વિકાસના જે કામો થયા છે, તેના વિશે લોકોને જાગૃત કરવા. 2 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં […]

Trending Video