Rohit Sharma Wife Ritika Sajdeh On Mark Boucher : મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપને લઈને વિવાદ અટકી નથી રહ્યો. મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) રોહિત શર્માના (Rohit Sharma) સ્થાને હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બનાવવાનો નિર્ણય જાહેર કર્યા બાદ ભારતમાં ચાહકોમાં મોટો વિવાદ છે. રોહિત, જેણે ફ્રેન્ચાઇઝીને પાંચ IPL ટાઇટલ અપાવ્યું છે, તે IPL 2024 સીઝનમાં બેટ્સમેન […]