Road Accident

Image

Rajkot : સિટી બસ અકસ્માતમાં એજન્સી સામે કોઈ કાર્યવાહી ન કરતા કોંગ્રેસ લાલઘૂમ, મનપાની ઓફિસનો કરાયો ઘેરાવ

Rajkot City Bus Accident: રાજકોટના (Rajkot) ઇન્દીરા સર્કલ પર થોડા દિવસ પહેલા સિટી બસના ડ્રાઇવરે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને અનેક વાહનો અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ઘટનામાં માત્ર ડ્રાઈવરની જ ધરપકડ થઈ છે. પરંતુ જવાબદાર સામે કોઈ જાતના પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ કરવામા આવી રહ્યા છે. ત્યારે આ […]

Image

Rajkot:સીટી બસ અકસ્માતની ઘટના મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપના આગેવાન, કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ

Rajkot: રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. ગત 16 એપ્રિલે શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થઈ હતી. આ […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ ચાલક શિશુપાલસિંહ રાણાની ધરપકડ, એજન્સીઓને પોલીસ સ્ટેશન હજાર થવા નોટિસ અપાઈ

Rajkot : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સીટી બસ અકસ્માત કેસ ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. રાજકોટના હાર્દ સમા ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલકે 4 લોકોને બસ હેઠળ કચડી નાખ્યા હતા. અને બીજા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આજે આ સીટી બસ ડ્રાઈવરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળતા જ આરોપી ડ્રાઇવરની […]

Image

Vadodara : વડોદરામાં ટ્રાવેલ્સની બસનો અકસ્માત, સુરતથી અમદાવાદ જઈ રહી હતી બસ, 2ના મોત અને 8 ઈજાગ્રસ્ત

Vadodara : ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી અમદાવાદ જઈ રહેલી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો છે. પવન ટ્રાવેલ્સની બસ આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ, NSUI દ્વારા પ્લેકાર્ડ લઈને જાહેર રસ્તા પર મોટાપાયે વિરોધ કરાયો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

રાજકોટમાં બેફામ ચાલતી સીટી બસે છ લોકોને અડફેટે લીધા, 3 લોકોના મોત, અન્ય ઈજાગ્રસ્ત

Rajkot city bus Accident: રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 3 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને […]

Image

Ahmedabad: નશામા ધુત કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, રોષે ભરાયેલા ટોળાએ માર મારતા મોત

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) કાર ચાલકો બેફામ બન્યા છે. અહીં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવી છે. જુહાપુરામા નશામા ધુત એક કાર ચાલકે અકસ્માત સર્જીને બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.ત્યારે આ અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ આ કાર ચાલકને માર માર્યો હતો ત્યારે […]

Image

Pakistan : પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના દુઃખદ મોત

Pakistan : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક માર્ગ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય તેટલી […]

Image

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં AMTS બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,એકનું મોત, અન્ય ઘાયલ

Ahmedabad Accident: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બસ અને એસયુવી કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યં છે. ચાંદખેડા વિસ્તારમાં AMTS બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત મળતી માહિતી મુજબ ચાંદખેડામાં AMTS બસ સ્ટેન્ડ આગળ XUV કાર અને AMTS બસ વચ્ચે […]

Image

Ahmedabad માં નબીરાઓ બેફામ !અકસ્માત સર્જયા બાદ યુવક છરો કાઢી લોકોને મારવા દોડ્યો, હાથમાં પથ્થર લઈ પોલીસ સામે રોફ બતાવ્યો

Ahmedabad accident: અમદાવાદના (Ahmedabad)વસ્ત્રાલમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમા આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા હાલ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરીને તેમને બરાબરનો પાઠ ભણાવી રહી છે ત્યારે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓ […]

Image

Bharat Kanabar : વડોદરાની અકસ્માતની ઘટના મામલે ભાજપ નેતા ભરત કાનાબારનું ટ્વીટ, નબીરાઓ પર કાયદાનો સકંજો કસવાની જરૂર

Bharat Kanabar : ગુજરાતની ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતા પણ વધુ ખરાબ થઈ રહી છે, એના બોલતા પુરાવા રોજે રોજ આપણી સામે આવતા હોય છે. આપણે હમણાં જોયું કે અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વોએ તલવારો લઈને આતંક મચાવ્યો અને વડોદરામાં નશાની હાલતમાં એક નબીરાએ બેફામ કાર ચલાવીને લોકોના જીવ લીધા. આવી ઘટનાઓ અલગ અલગ […]

Image

Vadodara: “રક્ષિતકાંડ”ની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, 8 લોકોને ઉલાળનાર આરોપી લંગડાતો જોવા મળ્યો

Vadodara:વડોદરામાં ગુરૂવારની મોડી રાત્રે કારેલીબાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ભયંકર અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે કુલ 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર ઇજા પામી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માત એટલો ગંભીર […]

Image

Vadodara : આરોપી રક્ષિત ચોરસીયાના કોર્ટે 1 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર , આજે કરાશે રિકન્સ્ટ્રક્શન

Vadodara : વડોદરામાં ગુરૂવારની મોડી રાત્રે કારેલીબાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ભયંકર અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે કુલ 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર ઇજા પામી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માત […]

Image

Kutch : કચ્છમાં ભુજ મુન્દ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત, મીની લક્ઝરી બસ અને ટ્રેલરની ટક્કર, 7ના મોત

Kutch : કચ્છમાં ફરી એક વાર ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભુજ મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મીની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ 7થી વધારે લોકોના મૃત્યુ અને 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. […]

Image

પ્રયાગરાજથી પરત ઘરે ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત 4 ના મોત, 8 લોકો ઘાયલ

Gujarati pilgrims Road Accident: હાલમાં પ્રયાગરાજમાં ( Prayagraj) મહાકુંભ (Mahakumbh) ચાલી રહ્યો છે જેમાં ગુજરાત સહિત દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે મહાકુભ દરમિયાન વિવિધ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે મહાકુભ દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પણ અકસ્માત નડ્ો હોવાની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડી […]

Image

Prayagraj Accident પ્રયાગરાજમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને બોલેરો વચ્ચે ટક્કર, 10 લોકોના મોત, 19 લોકો ઘાયલ

Prayagraj Accident : પ્રયાગરાજમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. મિર્ઝાપુર હાઇવે પર બસ અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે […]

Image

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, ચોટીલા નજીક સર્જાયો અકસ્માત

Minister Raghavji Patel car accident :ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને અકસ્માત નડ્યો છે. જાણકારી મુજબ તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા.તે દરમ્યાન તેઓની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે આ અક્સ્માતમાં મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો […]

Image

Saudi Accident : સાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત; વિદેશ મંત્રી જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું

Saudi Accident : સાઉદી અરેબિયામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 ભારતીયોના મોત થયા છે. જેદ્દાહ સ્થિત ભારતીય મિશન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. મિશનએ જણાવ્યું હતું કે આ અકસ્માત પશ્ચિમ સાઉદી અરેબિયાના જીઝાન નજીક થયો હતો. મિશનએ કહ્યું કે તે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોના સંપર્કમાં છે. ભારતીય મિશન […]

Image

Kheda:કઠલાલ પાસે કારને નડ્યો અકસ્માત, નીલગાય આવી જતાં કારચાલકે કાબુ ગુમાવ્યો , ચારનાં મોત

Kheda: ગુજરાતમાં અકસ્માતોએ (accident ) રફતાર પકડી છે. રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ખેડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કઠલાલ (kathlal) પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતા હાઈવે પર ગતરોજ મોડીરાત્રે ઈકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. […]

Image

Nitin Gadkari : માર્ગ અકસ્માતમાં ઘાયલને મદદ કરનાર માટે ઈનામની રકમમાં વધારો કરાયો, નીતિન ગડકરીએ કરી જાહેરાત

Nitin Gadkari : દેશમાં સૌથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. દર વર્ષે સરકારના માર્ગ અકસ્માતના આંકડા મુજબ બે લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. લોકો ઘણીવાર સુરક્ષા માટે હેલ્મેટ પહેરતા નથી, અને હાઈવેમાં ઓવરસ્પીડિંગથી સૌથી વધારે માર્ગ અકસ્માત થાય છે. માર્ગ અકસ્માતમાં મૃત્ય થાય ત્યારે, બીજા લોકો મદદ કરવા આગળ આવતા […]

Image

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, કારનો કચ્ચરઘાણ વળી ગયો, 3 નાં મોત

Bharuch Ankleshwar accident : ભરૂચના (Bharuch) અંકલેશ્વર (Ankleshwar) પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ […]

Image

Vadodara: મેળામાં ચાલુ રાઈડના દરવાજા ખુલી ગયાં, સુપર વાઇઝર અને રાઇડ ચલાવનારની અટકાયત

Vadodara: વડોદરામા (Vadodara) ફરી એક વાર નાના બાળકોના જીવ સાથે રમત રમાઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં મેળામાં ચાલુ રાઈડના દરવાજા ખુલી ગયા હોવાનું સામે આવ્યું છે. બાળકોની રાઇડનાં દરવાજા ખુલતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે, સમદનસીબે આ ઘટનામાં બાળકોને કોઈ બાળકને ગંભીર ઈજાઓ થઈ ન હતી. ત્યારે આ ઘટનાએ હરણી બોટ […]

Image

Bhimtal Accident : ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી; 4ના મોત, SDRF તૈનાત

Bhimtal Accident : ઉત્તરાખંડના ભીમતાલ પાસે બસ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બસમાં લગભગ 27 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ રાહત કાર્યમાં લાગી ગઈ હતી. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આ અકસ્માતમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે ભીમતાલ પાસે રોડવેઝની બસમાં 20 થી […]

Image

Pune Accident : પૂણેમાં નશામાં ધૂત ટ્રક ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને કચડી નાખ્યા, બે બાળકો સહિત ત્રણના મોત

Pune Accident : મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે મધ્યરાત્રિએ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ રોડ અકસ્માત વિશે જણાવવામાં આવી રહ્યું છે કે પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા નવ લોકોને નશામાં ધૂત ડ્રાઈવરે પોતાની ટ્રકથી કચડી નાખ્યા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. […]

Image

Ahmedabad: હવે ટ્રાફિકના નિયમો તોડશો તો ખેર નથી… AI ઈન્ટરસેપ્ટર ઘરે મોકલશે મેમો

Ahmedabad: ગુજરાત સરકાર રોડ સલામતી અને ટ્રાફિક નિયમોનો ભંગ અટકાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લઈ રહી છે. હવે અમદાવાદમાં ભારે ટ્રાફિક કે ટ્રાફિક જામના કિસ્સામાં AI ઇન્ટરસેપ્ટર વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ટ્રાફિકના નિયમોની સાથે 14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવશે. જો તમે હેલ્મેટ વિના […]

Image

જૂનાગઢ વેરાવળ હાઇવે પર ભંડૂરી ગામ પાસે ગંભીર અકસ્માત, પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત

Veraval-Junagadh highway accident : જુનાગઢ ગીર સોમનાથ નેશનલ હાઈવે પર માળીયા હાથી નાના ભંડોરી ગામ નજીક આજે વહેલી સવારે બેકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે સાત લોકોના મોત નીપજ આવવાની માહિતી સામે આવી રહી છે. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત નીપજ્યા છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોવાની હાલ […]

Image

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભયાનક અકસ્માત, 6 લોકોના મોત, 5 ઘાયલ

Uttar Pradesh Accident : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પીલીભીત (Pilibhit) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. લગ્નની રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપવા માટે ઉત્તરાખંડના ખાતિમાથી પીલીભીત આવેલા કન્યા પક્ષના 11 લોકો પરત ફરતી વખતે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. રિસેપ્શન પરથી પરત ફરતી વખતે પીલીભીત ટનકપુર હાઈવેના નુરિયા નગર પાસે સ્પીડિંગ કાર કાબૂ બહાર નીકળી […]

Image

રાજ્યમાં એક દિવસમાં બે અકસ્માતની ઘટના, ત્રણના મોત , 10થી વધુ લોકોને ઈજા

Gujarat Accident: રાજ્યમાં અકસ્માતની (Accident) ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજનો દિવસ રાજ્ય માટે ગોઝારો સાબિત થયો છે. આજે વહેલી સવારે રાજ્યમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પહેલી અકસ્માતની ઘટના બગોદરા-વટામણ હાઇવે (Bagodara-Vataman Highway ) પર બની હતી જેમાં તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી […]

Image

UP Accident : ગૂગલ મેપ ને કારણે ફરી એક અકસ્માત, બરેલીમાં કાર કેનાલમાં પડી, 24મી નવેમ્બરે પણ ગૂગલ મેપ્સના કારણે 3 લોકોના મોત થયા

UP Accident : ગૂગલ મેપ પરથી લોકેશન જોઈને મુસાફરી કરવી એકદમ જોખમી બની ગઈ છે. થોડા દિવસો પહેલા અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરી એકવાર ગુગલ મેપના કારણે અકસ્માત થયો છે. બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલીભીત રોડ પર સ્થિત ગૂગલ મેપને કારણે એક […]

Image

Ahmedabad:નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવાને લીધી અડફેટે, બે યુવકોના મોત, રૂંવાડા ઊભા કરે એવા CCTV ફુટેજ આવ્યા સામે

Ahmedabad Accident: અમદાવાદ (Ahmedabad) શહેરના માર્ગો પર નશામાં ડ્રાઇવિંગ (Drink and drive) અને હિટ એન્ડ રનના કિસ્સાઓ (hit and run cases) સતત સામે આવી રહ્યા છે. હજુ ગયા અઠવાડિયે નશેડી રિપલ પંચાલે અકસ્માત સર્જો હતો જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અધિકારીઓને ખખડાવ્યા હતા ત્યારે […]

Image

Anand: તારાપુર-ધર્મજ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત , ત્રણના મોત, 15થી વધુ ઘાયલ

Anand: ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારોમાં ગંભીર માર્ગ અકસ્માતના (Road accident) સમાચારો વધી રહ્યા છે. ત્યારે હવે આણંદના પેટલાદ (Petlad) નજીક તારાપુર-ધરમજ હાઈવે (Tarapur-Dharmaj highway) પર આજે સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. […]

Image

Ahmedabad : નબીરા રિપલ પંચાલના 24 કલાકમાં જામીન મંજૂર, પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગ્યા

Ahmedabad Accident : અમદાવાદના (Ahmedabad) બોપલ આંબલી વિસ્તારમાં એક બેફામ કાર ચલાવનાર રિપલ પંચાલને (Ripal Panchal) જામીન મળી ગયા છે. ઘટનાના 24 કલાકમાં આરોપી રિપલ પંચાલને જામીન પર મુક્ત કરાયો છે. જાણકારી મુજબ અકસ્માત બાદ આરોપી રિપલ પંચાલને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડની માગ ન કરતા 15 હજારના શરતી જામીન પર રિપલ પંચાલને મુક્ત […]

Image

Surendranagar : ચોટીલા -રાજકોટ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત, 4 મહિલાઓના મોત, 15થી વધુને ઈજા

Surendranagar Accident: ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે (Chotila Rajkot National Highway) પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા ચોટીલા […]

Image

Bareli Accident : ગુગલ મેપનો સહારો બન્યો કાળ, અધૂરા ફ્લાયઓવર પર ચઢેલી કાર નીચે પડી, 3ના મોત

Bareli Accident : ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારો અકસ્માત થયો છે. અહીં, ગૂગલ મેપની મદદથી મુસાફરી કરી રહેલી કાર અધૂરા ફ્લાયઓવર પર પહોંચી અને લગભગ 20 ફૂટની ઊંચાઈથી નીચે પડી. જે બાદ કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. ખરેખર, ગૂગલ મેપે અધૂરા ફ્લાયઓવરનો રસ્તો બતાવ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર […]

Image

યમુના એક્સપ્રેસ વે પર વોલ્વો બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 5 ના મોત 15 થી વધુ ઈજાગ્રસ્ત

Aligarh Road Accident: ઉત્તર પ્રદેશમાં (Uttar pradesh) અલીગઢના (Aligarh ) ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે ( Yamuna Expressway) પર ગઈકાલે રાત્રે ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે દોઢ ડઝન લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. યમુના એક્સપ્રેસ વે પર ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ. ખાનગી […]

Image

Bharuch Accident: જંબુસરના આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત, ત્રણની હાલત ગંભીર

Bharuch Accident: ભરૂચ (Bharuch) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. અહીં જંબુસરના (Jambusar) આમોદ રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા.અકસ્માતની માહિતી […]

Image

Jharkhand accident : લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ! લગ્ન બાદ પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, વર-કન્યા સહિત 7 લોકોના મોત

Jharkhand accident :બિજનૌર (​​Bijnor) જિલ્લાના ધામપુર વિસ્તારમાં શનિવારે સવારે એક દુ:ખદ અકસ્માત (accident) સર્જાયો હતો. અહીં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ધામપુરમાં દેહરાદૂન-નૈનીતાલ નેશનલ હાઈવે પર થઈ હતી. અહીં એક ઝડપી કારે ઓટોને પાછળથી જોરથી ટક્કર […]

Image

China Road Accident : ચીનમાં 62 વર્ષીય વ્યક્તિએ અનેક લોકો પર ચલાવી કાર, 35ના મોત અને 43 ઘાયલ

China Road Accident : ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ લોકોના જૂથમાં કાર ચલાવી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે. ચીનના રાજ્ય ટેલિવિઝન સીસીટીવીએ મંગળવારે સાંજે ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના જૂથમાં કાર ઘૂસી જતાં 35 લોકો માર્યા ગયા અને 43 અન્ય ઘાયલ થયા. […]

Image

ગ્રેટર નોઈડામાં ભયંકર અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકોના મોત

Greater Noida accident: ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર એક દુ:ખદ માર્ગ અકસ્માત (Greater Noida Expressway Accident) થયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જેમાં ત્રણ મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. નોઈડાથી પરી ચોક જતી વખતે આ અકસ્માત થયો હતો. ગ્રેટર નોઈડામાં ભયંકર અકસ્માત આ મામલો ગ્રેટર […]

Image

Surendranagar : મૃતક PSI ને શ્રદ્ધાંજલિ પાઠવતા હર્ષ સંઘવીએ કરી ટ્વિટ, લોકોએ હર્ષ સંઘવીનો લીધો ઉધડો

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) બુટેલગરો બેફામ બન્યા છે. ત્યારે આ બુટલેગરોના પાપે આજે SMCના એક પીએસઆઈનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ પાટડી દસાડા રોડ પર SMCના PSI જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું છે. દારૂ ભરેલી કાર પકડવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલના બે કોન્સ્ટેબલને અકસ્માતમાં ઇજા પહોંચી છે. ત્યારે […]

Image

Surendranagar: પાટડી દસાડા રોડ પર દારૂ ભરેલી કારને રોકવા જતા SMC ના PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઈજા

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) બુટેલગરો બેફામ બન્યા છે. ત્યારે આ બુટલેગરોના પાપે આજે SMCના એક પીએસઆઈનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ પાટડી દસાડા રોડ પર SMCના PSI જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું છે. દારૂ ભરેલી કાર પકડવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલના બે કોન્સ્ટેબલને અકસ્માતમાં ઇજા પહોંચી છે. સુરેન્દ્રનગરમાં […]

Image

Almora Accident: ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત , 55 થી વધુ મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 28 મુસાફરોના મોત, અનેક ઘાયલ

Almora Accident: ઉત્તરાખંડના (Uttarakhand) અલ્મોડામાં (Almora) એક મોટો માર્ગ અકસ્માત (Accident) થયો છે. માર્ચુલા પાસે બસ ખાડામાં પડી છે. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આજે […]

Image

ધનતેરસના દિવસે રાજસ્થાનમાં દુ:ખદ અકસ્માત, 7 લોકોના મોત, 36 થી વધુ ઘાયલ

Rajsthan Accident : રાજસ્થાનના (Rajasthan) સીકર (sikar) જિલ્લાના લક્ષ્મણગઢ (Laxmangarh) વિસ્તારમાં મંગળવારે એક દુ:ખદ ઘટનામાં, એક બસ પુલ સાથે અથડાઈ હતી અને તેમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના મોત થયા હતા. આ દુ:ખદ ઘટનામાં 36 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક લક્ષ્મણગઢ સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, […]

Image

કેરળના CMના કાફલાને નડ્યો અકસ્માત, જાણો કોની ભૂલના કારણે થયો અકસ્માત ?

Kerala CM Accident Video: કેરળના મુખ્યમંત્રી (Kerala CM) પિનરાઈ વિજયનનો (Pinarayi Vijayan) કાફલો સોમવારે સાંજે તિરુવનંતપુરમ જિલ્લાના વામનપુરમ પાર્ક જંકશન પર અકસ્માતનો ભોગ બન્યો હતો. મુખ્યમંત્રી પાંચ એસ્કોર્ટ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે કોટ્ટયમથી તિરુવનંતપુરમ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ રીતે થયો કેરળના CMનો અકસ્માત? વિડિયોમાં, પિનરાઈ વિજયનને એસ્કોર્ટ કરી રહેલા […]

Image

રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, હાઈવે પર દોડતી કારનું ટાયર ફાટ્યું, કારમાં સવાર 5 લોકોના મોત

Rajasthan Road Accident: રાજસ્થાનના (Rajasthan) સિરોહી (Sirohi) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો, જેમાં ફલોદીના ખારા ગામના પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કારનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો,જેના કારણે વાહન કાબૂ બહાર ગયું હતું અને હાઇવેની બીજી બાજુના નાળામાં પડી ગયું હતું. જાણવા મળી રહ્યુ છે કે, આ પરિવાર દાહોદથી પોતાના વતન […]

Image

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં મોટો અકસ્માત, 53 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નાળામાં ખાબકી, 3નાં મોત, 22 ઘાયલ

Uttar pradesh bus accident : ઉત્તર પ્રદેશના (Uttar pradesh) સિદ્ધાર્થનગર (Siddharthnagar) જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે એક મોટો અકસ્માત (accident) થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આ દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. […]

Image

Accident Near Ambaji: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 25થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત

Accident Near Ambaji: હાલ નવરાત્રીનો (navratri) પર્વ ચાલી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મા અંબાના દર્શનાર્થે જતા હોય છે. ત્યારે માં અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસને અંબાજીમાં અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું […]

Image

Uttar Pradesh:મિર્ઝાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત, 10 શ્રમિકોના મોત, 3 ઘાયલ

Uttar Pradesh:ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)મિર્ઝાપુરમાં (Mirzapur) એક મોટો રોડ અકસ્માત (Accident) થયો છે. મળતી માહિતી મુજબ મિર્ઝાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત મિર્ઝાપુરના કાછવા પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા સ્ટોપ પાસે થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ […]

Image

Madhya Pardesh Accident : MPના મૈહરમાં મોટો અકસ્માત, 9 મુસાફરોના મોત; બસ યુપીથી નાગપુર જઈ રહી હતી

Madhya Pardesh Accident : મધ્યપ્રદેશના મૈહર પાસે મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, બસ ખૂબ જ સ્પીડમાં હતી. તે રોડ કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 મુસાફરોના મોત થયા છે. લગભગ 23 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. બસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી […]

Image

Surat: આરોપીને સુરતથી રાજકોટ લઈ જતી LCB ની ટીમને નડ્યો અકસ્માત, 1હેડ કોન્સ્ટેબલનું મોત, 4 ઘાયલ

Surat: રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને (Rajkot rural LCB) સુરત-વડોદરા હાઈવે (Surat-Vadodara highway) પર અંકલેશ્વર (Ankleshwar) પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મૃત્યુ થયુ હતું. જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે જાણ થતા […]

Image

Gandhinagar Accident : ગાંધીનગરમાં કાર ચાલકો બેફામ, મર્સીડીઝ કાર ચાલકે દેરાણી જેઠાણીને ઉડાડી

Gandhinagar Accident : ગાંધીનગર જિલ્લામાં મર્સીડીઝ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં મરણ પ્રસંગે જતી વખતે રસ્તા પર ઉભેલી બે મહિલાનાં મોત થાય છે. જ્યારે અન્ય વાહનચાલકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. ગાંધીનગરના મહુડી હાઇવે પર ઉનાવા ગામના પાટિયા પાસેથી પુરપાટ ઝડપે પસાર થી રહેલી મર્સીડીઝના ચાલકે પીકઅપ ડલાને […]

Image

Gondal નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવકોના કમકમાટી ભર્યા મોત

Car Accident Near Gondal : ગોંડલ (Gondal) નજીક નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ભયંકર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ નજીક નેશનલ હાઇવે (National Highway) પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું […]

Image

Surendranagar: સોમાસર નજીક એસ.ટી બસ પલટી ખાઈ જતા 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Surendranagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents) ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો રહ્યો છે. અનેક લોકો રોડ અકસ્માતમાં જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ આજે સુરેન્દ્રનગરના (Surendranagar) સોમાસર નજીક એસ.ટી બસ પલટી (ST bus overturned) ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 25 થી વધુ […]

Image

Godhra : ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળેજ મોત,અન્ય ઈજાગ્રસ્ત

Godhra: ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલ ITIની નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે ટક્કર થતા 4 લોકોનું ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. જેમાંથી પણ બે લોકોની હાલ નાજુક હોવાનું કહેવામા આવી રહ્યુ છે. ગોધરા તાલુકાના ગોલ્લાવ […]

Image

Vadodara: વડોદરા-હાલોલ રોડ પર પાંચ વાહન એક સાથે અથડાયા, દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

Vadodara: વડોદરા-હાલોલ રોડ ( Vadodara-Halol road) પર જરોદ ગામ (Jarod village)  પાસે ગંભીર અકસ્માત ( serious accident ) સર્જાયો હતો જેમાં એક સાથે 5 વાહનો અથડાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ (traffic jam) થઈ ગયો છે. તેના કારણે હાલ પુરતો હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં […]

Image

Gandhinagar: બેફામ કારચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Gandhinagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents)  ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે. બેફામ કાર (car) ચાલકોના કારણે નિર્દોષ લોકોને જીવ પણ ગૂમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે રાજ્યમાં આવો જ અકસ્માતનો (accidents)   કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેગામ-કપડવંજ રોડની ( Dehgam-Kpadwanj road) બાજુમાં ચાલી રહેલી મહિલા શિક્ષિકાને (teacher) ચાલતી કારે અડફેટે લીધી હતી. આ હૈયુ […]

Image

આણંદ નજીક ભયાનક અકસ્માત, ડિવાઈડર પર બેસેલા લોકો પર બસ ફરી વળી, 6ના મોત, 8 ઇજાગ્રસ્ત

Ahmedabad-Vadodara Express Highway Road Accident : રાજ્યમાં રોડ અક્સમાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર હચમચાવી નાખનાખનાર અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્સઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે,તેમજ હજુ મૃત્યુંઆંક વધવાની સંભાવના છે. આણંદ […]

Image

UP Bus Accident: ઉન્નાવમાં મોટો માર્ગ અકસ્માત, 18 મુસાફરોના મોત,20થી વધુ ઘાયલ

UP Bus Accident: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઉન્નાવમાં (Unnao) બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત (BusAccident) સર્જાયો હતો. લખનૌ આગ્રા એક્સપ્રેસ વે (Lucknow Agra Expressway) પર એક ઝડપભેર ડબલ ડેકર બસે (Double decker bus) પાછળથી દૂધના કન્ટેનરને (container) ટક્કર મારી. અત્યાર સુધીમાં 18 મુસાફરોના મોતના અહેવાલ છે. જ્યારે 30 મુસાફરો ઘાયલ થયા છે. બસમાં 50 […]

Image

Madhya Pradesh: જાનૈયાઓ ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 13નાં મોત, અનેક ઘાયલ

Madhya Pradesh: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ (Rajgarh) જિલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. રવિવારે મોડી રાત્રે એક ટ્રેક્ટર ટ્રોલી કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ લોકો રાજસ્થાનના ઝાલાવાડથી રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહ્યા હતા. મધ્યપ્રદેશના રાજગઢમાં દુ:ખદ માર્ગ […]

Image

Vadodara :આખેઆખું પિક-અપ વાન કેનાલમાં ખાબક્યું,  બાળકો સહિત 4 નાં મોત, 7થી વધુ  ઇજાગ્રસ્ત

Vadodara : હાલોલ-વડોદરા રોડ ( Halol-Vadodara road) પર કોટંબી પાસે ગંભીર અકસ્માત ( accident) સર્જાયો છે. જેમાં 10 થી વધુ લોકો ભરેલું પીક-અપ વાન પાણી ભરેલા નાળામાં ખાબક્યું હતું. આ ઘટનામા 4 લોકોના મોત થયા છે જ્યારે 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વડોદરાના કોટંબી પાસે ભયંકર અકસ્માત પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા […]

Image

AMBALA ACCIDENT : વૈષ્ણોદેવી જતી મિની બસ ટ્રક સાથે અથડાઈ, 7ના મોત, 20થી વધુ ઘાયલ

 AMBALA ACCIDENT : દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે (Delhi-Jammu National Highway)પર આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Accident) એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેની હાલ અંબાલા (Ambala) હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત અંબાલામાં થયો હતો.  વૈષ્ણોદેવીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને […]

Image

Accident in America : અમેરિકામાં 3 ભારતીય મહિલાઓના મોત, કાર ઝાડ સાથે અથડાતા પહેલા 20 ફૂટ ઊંચી પલટી મારી

Accident in America : અમેરિકામાં એક ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતની ત્રણ મહિલાઓના મોત થયા છે. આ ત્રણેય મહિલાઓ રેખાબેન પટેલ (Rekha Patel), સંગીતાબેન પટેલ (Sangita Patel) અને મનીષાબેન પટેલ (Manisha Patel) ગુજરાતના આણંદ (Anand) જિલ્લાની રહેવાસી હતી. સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં તેમની એસયુવી પુલ પરથી નીચે અને રોડવે પર પડી ત્યારે મહિલાઓનું મૃત્યુ થયું હતું. […]

Image

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેફામ વાહને 7 પદયાત્રીને કચડયા, 3 ના મોત

Bhavnagar-Ahmedabad highway Accident : ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગર-અમદાવાદ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લઈને સાત લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. ભાવનગર-અમદાવાદ હાઈવે […]

Image

Bihar: ભયાનક માર્ગ અકસ્માત, જાનૈયાઓ ભરેલી કાર ટ્રેક્ટર સાથે અથડાઈ, ચાર બાળકો સહિત 8 ના મોત

Bihar: બિહારના (Bihar) ખગડિયા (Khagaria) જિલ્લામાં ભયંકર માર્ગ અકસ્માત (road accident) સર્જાયો છે. જાનૈયા ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જાણકારી મુજબ વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 31 પર સિમેન્ટ ભરેલા ટ્રેક્ટર સાથે અથડાતા XUV કારમાં સવાર ચાર બાળકો સહિત આઠ લગ્નના મહેમાનો મૃત્યુ પામ્યા હતા. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા […]

Image

Surat : વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસનો ભયંકર અકસ્માત, 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત

School busaccident in Surat :  સુરતમાં (Surat)  સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસનો અકસ્માત થતા ડ્રાઈવર સહિત 10 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.  સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત પ્રાપ્ત જાણકારી મુજબ સુરત (Surat) ખાતે કીમ માંડવી સ્ટેટ હાઇવે પર માંડવીના […]

Image

Varansi Bus Accident : રામમંદિરે જતાં ભક્તોને નડ્યો અકસ્માત, 32 લોકો ઈજાગ્રસ્ત

Varanasi Ayodhya Dham Bus Accident: ઉત્તરપ્રદેશના વારાણસીથી એક દુ :ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ અયોધ્યા 66 ભક્તોથી ભરેલી બસ ધામ જઈ રહી હતી આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 32 ઈજાગ્રસ્ત ઘયા હતા જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવમાં આવી રહ્યું છે. […]

Image

હારીજ-ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહને ટક્કર મારતા 3 ના મોત 5 ઈજાગ્રસ્ત

Hit and Run on Harij-Chaansma highway : હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલ દાંતરવાડા ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. બેચરાજીના અંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘને અજાણ્યા ટ્રકે ટક્કર મારતા 3 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર […]

Image

Odisha Road Accident: ઓડિશામાં ભયંકર અકસ્માત, એક પછી એક વાહનો વચ્ચે ટક્કર, 7ના મોત, અન્ય ઘાયલ

Odisha Road Accident: ઓડિશામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઇક, એક ઓટોરિક્ષા, એક ટ્રેક્ટર અને એક SUV એકસાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી નવીન પટનાયકે શોક વ્યક્ત કર્યો છે […]

Image

Uttar pradesh Road Accident: રીક્ષામાં ગંગા સ્નાન કરવા જતા 12 શ્રદ્ધાળુઓના કમકમાટી ભર્યા મોત

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોની રીક્ષાને કન્ટેનર સાથે ટક્કર થઈ હતી, આ ભયાનક અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ લોકો મદનાપુરના દમગઢા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈ ઘાટ જઇ રહ્યા હતા આ દરમિયાન ગુરુવારે સવારે 10:30 […]

Image

સ્ટંટ કરનારાઓ ચેતી જજો! રોડ પર સાપની જેમ બાઇક ચલાવતો યુવક મોતને ભેટ્યો

Vadodara Accident : વડોદરામાં પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતો સામેથી આવતા કારમાં ભટકાતા મોતને ભેટ્યો હતો.

Image

અમેરિકાના ટેક્સાસમાં માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત

મૃતદેહોને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Image

surendrnagar : અમદાવાદ-કચ્છ હાઈવે પર ગોઝારો અકસ્માત, 4 ના મોત

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

Image

Kheda: Ahmedabad-Indore Highway પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 25થી વધુ ઘાયલ

મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં સવાર 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Image

Jamnagar માં વધુ એક અકસ્માત BMW કાર ચાલકે દંપતીને અડફેટે લીધા, 1 નું મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જેમાં મુખ્યત્વે બેફામ વાહન ચાલકો જવાબદાર હોવાનું સામે આવી રહ્યુ છે

Image

Ahmedabad-Bagodara Highway પર રાત્રે જમવા નિકળેલા 4 મિત્રોને નડ્યો અકસ્માત, 2ના મોત

આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે

Image

DAHOD: એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.

Image

નવરાત્રીનો પહેલો દિવસ બન્યો ગોઝારો, ઔરંગાબાદમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અકસ્માત, 12 ના મોત, 23 ઈજાગ્રસ્ત

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Trending Video