Research on Moon: ચંદ્ર સદીઓથી પૃથ્વીની ઉપર અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. વર્ષોથી આપણે ચંદા મામાની ઘણી વાર્તાઓ કે ફિલ્મોમાં સાંભળતા આવ્યા છીએ. ચંદ્ર (Moon) એ આપણી પૃથ્વીનો(Earth) ઉપગ્રહ જ નથી, પરંતુ તેનો આપણી સાથે ભાવનાત્મક સંબંધ પણ છે. વૈજ્ઞાનિકોએ (Scientists) હવે ચંદ્રને લઈને ડરામણી ચેતવણી જારી કરી છે. એક સંશોધન મુજબ ચંદ્ર સતત આપણી પૃથ્વીથી […]