પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે રજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં તેમના મોત પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહી કરવાના પ્રકરણમાં આ બનાવ વખતે ઇન્ચાર્જમાં હતા તે જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેર સામે ગુજરાત હાઈકોર્ટે કાર્યવાહી કરવા માટે ગૃહવિભાગને નિર્દેશ આટલુ જ નહીં હાઈકોર્ટે બંને અધિકારીઓનો […]