Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) 147મી રથયાત્રા (rathyatra) કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા (jagannath rathyatra) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. મહત્વનું છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. ત્યારે આ […]