Ratan Tata Hospitalised : જાણકારી મુજબ જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની (Ratan Tata ) તબિયત અચાનક બગડી હતી,તેમનું બ્લડ પ્રેશર ઘણું ઘટી ગયું હતું. જે બાદ તેમને મુંબઈની (Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત અચાનક બગડી સમાચાર સામે આવ્યા છે કે, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત બગડતા તેમને મોડી […]