Rajkot Hospital Video Leak Case: રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના (Rajkot Payal Maternity Hospital) સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવા મામલે ક્રાઈમ બ્રાન્ચો (Ahmedabad Crime Branch) ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metro Court) રજૂ કરવામાં આવ્યા હતા આ દરમિયાન આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી ત્યારે […]