Rajkot Gaming Zone Fire : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghavi)એ રવિવારે સવારે જણાવ્યું હતું કે અગ્નિશામકોની પ્રથમ ટીમ એલર્ટ થયાની સાત મિનિટમાં રાજકોટ (Rajkot)ના ઇન્ડોર ગેમિંગ ઝોન (Rajkot Gaming Zone)માં આવી પહોંચી હતી. જો કે, ત્યાં સુધીમાં, આગ આખા પરિસરને લપેટમાં લઈ ચૂકી હતી, પરિણામે 27 લોકોના મોત થયા હતા. દરમિયાન, પીડિતો અને […]