Rajkot: રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડીંગમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે. આ સોસાયટીમાં રાજકોટના નામાંકિત લોકો વસવાટ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના 150 […]