Rajkot Eye Hospital : ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદના મંડળમાંથી એક અંધાપા કાંડ સામે આવ્યો હતો. જે બાદ આંખની હોસ્પિટલની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા હતા. હવે ફરી એક વખત જસદણના વીરનગરની હોસ્પિટલમાં 30 દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા […]