Rain forecast

Image

Surat : સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિત, સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા પાયલ સાકરીયા બેઠા ધરણા પર

Surat : ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે. આજે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરતમાં 22 જૂનની રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જે બાદ આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ થઇ હતી. અચાનક થોડો થોડો કરી અને અંદાજે 9 ઇંચ જેટલો વરસાદ અચાનક ખાબકી જતા આજે સુરત પાણી પાણી થઇ ગયું […]

Image

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસ્યો વરસાદ, જગતનો તાત બન્યો ચિંતાતુર

Gujarat Rain forecast : ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Rain) શરૂ થઈ ગયો છે. સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, ઝાડ પડી જવા, તેમજ ક્યાંક મોતની પણ ઘટનાઓ સામે આવી છે. […]

Image

ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી , જાણો કયારે ક્યા જિલ્લામાં કમોસમી વરસાદની થશે એન્ટ્રી ?

Gujarat Rain Forecast : આજથી એટલે કે 3 મે થી 8 મે સુધી ગુજરાતમાં (Gujarat) હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. કઈ તારીખે ક્યા જિલ્લામાં પડશે વરસાદ ૩ મેથી કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી […]

Image

રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાનું સંકટ ! અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આ તારીખે માવઠાની આગાહી

Gujarat Weather: હાલ રાજ્યમાં ઠંડીમાં ધટાડો જોવા મળી રહ્યો છે. માત્ર વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે રાજયમાં હવે કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. મહત્ત્વનું છે કે એક […]

Image

Delhi સહિત ઉત્તર ભારતમાં અચાનક ગરમી કેમ વધી? IMDએ આપી પ્રતિક્રિયા

Delhi: રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. બુધવારે રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતા 1.8 ડિગ્રી વધારે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી સમયમાં દિલ્હીમાં વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. IMDના […]

Image

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ, બનાસકાંઠા, અમદવાદ સહિતના વિસ્તારોમાં પડ્યું વરસાદી ઝાપટું

Gujarat Rain forecast: ગુજરાતમાં (Gujarat) હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની કળકળતી ઠંડીની વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં હાલ (gujarat) હવામાન વિભાગની (weather department) આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા માવઠું પડ્યું હતું. જેમાં બનાસકાંઠા, અમદવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા […]

Image

ગુજરાત માટે આવતી કાલનો દિવસ ભારે! આ જિલ્લાઓને ભીંજવશે માવઠું

gujarat weather forecast: ગુજરાતમાં (gujarat) હવામાન વિભાગની (weather department) આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજથી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે જેમાં તેમણે […]

Image

દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે! હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (monsoon) વિદાય છતા મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી લાગતા. હવામાન વિભાગ દ્વારા વરસાદના વધ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે અંબાલાલ પટેલે પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ […]

Image

જતા-જતા મેઘરાજા મન મૂકીને વરસ્યા ! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં નોંધાયો વરસાદ

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસાની (monsoon) વિદાય થઇ હોવા છતા વરસાદ (Rain) હજુ જવાનું નામ લેતો નથી.હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં (Gujarat) છેલ્લા સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા […]

Image

ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast: ગુજરાતમાં  (Gujarat) જતા જતા પણ મેઘરાજા જોરદાર બંટીંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological department) જણાવ્યા મુજબ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે આ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. […]

Image

ગુજરાતમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ, છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ , જાણો આજની આગાહી

Gujarat Rain Update:રાજ્યમાં ચોમાસું (Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદ સહિત મધ્ય ગુજરિતાના કેટલાક ભાગોમાં પણ […]

Image

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો,છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં મેઘમહેર

Gujarat Weather Update : ગુજરાતમાં (Gujarat) ચોમાસું (monsoon) વિદાય લેતા પહેલા ફરી રાજ્યમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું છે. આ સાથે રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પણ પડવાનો શરુ થયો […]

Image

Gujarat Weather Update :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં વરસાદ, આજે કયા ક્યા વિસ્તારોમાં વરસાદની આગાહી ?

Gujarat Weather Update : ગુજરાતમાં વરસાદની (Gujarat Rain) તીવ્રતા ધીમે ધીમે ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારીના (Navsari) ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 60 તાલુકાઓમાં સામાન્ય વરસાદ […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોનો વારો

Gujarat Rain Forecast: વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત (Gujarat ) સહીત દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં બેટીંગ શરુ કરી છે. શુક્રવારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને જળબંબાકાર કર્યા બાદ આજે મેઘાની સવારી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા […]

Image

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર વરસાદી માહોલ શરુ થયો છે. વરસાદી સિસ્ટમ શરુ થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંય ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામા આવે તો ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, આગામી 5 દિવસ આ જિલ્લાઓ માટે મુશળધાર વરસાદનું એલર્ટ

Gujarat Rain Alert : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ભારે પડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી (Gujarat Rain Alert) જારી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને […]

Image

Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

Ahmedabad: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હજુ […]

Image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકાઓ વરસાદથી તરબોળ, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ

Gujarat Rain:  ગુજરાતમાં (Gujarat) બે દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast ) પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. જો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડાની વાત કરવામા આવે તો છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો […]

Image

Gujarat Rain Updates : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ, જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો

Gujarat Rain Updates : ગુજરાતમાં (Gujarat) થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે વહે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના (Banaskantha) દાંતા (danta) તાલુકામાં […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું નવુું અપડેટ્સ આપ્યું

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની  (Meteorological Department )નવી આગાહી (forecast) સામે આવી છે. ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટાછવાયા વરસાદની (rain) આગાહી કરવામા આવી છે તેમજ બે દિવસ બાદ રાજયમાં ભારે વરસાદી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની નવી આગાહી અમદાવાદ હવામાન […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં અવિરત વરસાદ તબાહી મચાવી શકે, આ જિલ્લામાં રેડ એલર્ટ જારી આપવામાં આવ્યું

Gujarat Rain Alert : કમોસમી વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મેદાની વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હજારો ગામો હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ ભારે વરસાદને લઈને એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કર્યું છે. ગુજરાતમાં […]

Image

Monsoon :  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરમિયાન  અતિ ભારે વરસાદની આગાહી

Monsoon  -  વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી.

Image

Surat માં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) પ્રમાણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) ગઈ કાલ રાતથી ધોધમાર વરસાદ શરુ થયો છે. અનાધાર વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનરાધાર વરસાદથી સુરરતના હાલ બેહાલ થયા છે. ધોધમાર વરસાદથી સુરત જળબંબાકાર હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં […]

Image

Gujarat Weather : રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Weather : હવામાન વિભાગન (Meteorological Department) આગાહીને (prediction) પગલે રાજ્યમાં ઠેર વરસાદ (Rain)વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદની આગહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ખેડા, […]

Image

Gujarat Rain Forecast : રાજ્યના આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ અપાયું

Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની […]

Image

Rain Forecast : UPથી લઈને ગુજરાત સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, કેન્દ્રીય હવામાન વિભાગે શું કરી આગાહી ?

Rain Forecast : દેશમાં ચોમાસુ (Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાં અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. તે જ સમયે, 26 અને 27 જૂન 2024 ના રોજ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને […]

Image

Gujarat Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, બપોર બાદ રાજ્યમાં આ જિલ્લાઓમાં પડ્યો ધોધમાર વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Gujarat Rain)નું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ (Gujarat Rain)નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક […]

Image

Gujarat Rain Forecast : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં (Gujarat) ચોમાસું (Monsoon) બેસી ગયુ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain)વરસી રહ્યો છે. જો કે, હવે રાજ્યમા સારો અને સાર્વત્રિક વરસાદ (Rain) ક્યારે થશે તેની ખેડુતો (farmer) આતુરાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા આગાહી કરવામા આવી છે.  વરસાદને (Rain)  લઈને […]

Image

Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની પઘરામણી, ખંભાળીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Gujarat Weather : ગુજરાતમાં (Gujarat ) ચોમાસુ (Monsoon) બેસી જતા અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બીજી તરફ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો પણ […]

Image

Gujarat Rain : અમરેલીમાં મેઘરાજાએ ફરીથી ધબધબાટી બોલાવી, લીલીયાની બજારોમાં પાણી ભરાયા

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની (Monsoon) શરુઆત થતા જ અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં સતત વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના વિવધ વિસ્તારોમાં આજે ફરી વરસાદે ધબધબાટી બોલાવી છે. ભારે બફારા બાદ વરસાદી ઝાંપટુ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. […]

Image

Gujarat Weather:ગુજરાત માટે આજનો દિવસ ભારે ! રાજ્યના 10 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather: રાજ્યમાં ચોમાસું (Monsoon)  બેસી ગયું છે અને ધીમુ પડેલુ ચોમાસુ હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological department) દ્વારા આજે પણ વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં કયાં […]

Image

Gujarat Rain Forecast : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Rain Forecast : રાજ્યમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હાલ રાજ્યમા વરસાદી (rain) માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ત્યારે હવામાાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામા આવી છે. […]

Image

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ શરુઆત, આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી વરસાથી (Rain) માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે પ્રિ મોન્સુન એક્ટીવિટીના (Pre Monsoon Activity) કારણે આ વરસાદ વરસી રહ્યો હતો . જો કે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે આ ચોમાસાનું સૌથી પહેલા ક્યાં […]

Image

Amreli : ગ્રામ્ય વિસ્તારોમા પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં તરબતર થયા

Amreli : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) પ્રમાણે આજે અમરેલી (Amreli) જિલ્લામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી હતી. આજે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો આકરી ગરમી વચ્ચે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદના પગલે જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલીના (Amreli) સાવરકુંડલામાં ધોધમાર વરસાદ સાવરકુંડલાના વિજપડીમાં પવન […]

Image

Gujarat Weather: આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ પડેશે નહીં ?

Gujarat Weather : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે ગઈ કાલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. આકરી ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી થોડી રાહત મળી હતી.ત્યારે હજુ પણ રાજ્યમાં ડીપ ડિપ્રેશનની અસરના કારણે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આજથી 12 […]

Image

Gujarat Weather:આજે આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ , જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં આકરી ગરમીની વચ્ચે હવે લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદવની આગાહી કરવામા આવી છે. હવે ગુજરાતમાં થોડા દિવસોમાં ચોમાસું પહોંચી જશે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવમાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત […]

Image

Ambalal Patel : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસો દરમિયાન પડશે ભારે વરસાદ, અત્યારે ગરમીમાં થશે વધારો

Ambalal Patel : ગુજરાત (Gujarat) સહીત સમગ્ર દેશમાં આમ તો ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં અત્યારે છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મહાનગરોમાં તો તાપમાન (Temperature)નો પારો 45 ડિગ્રીએ પહોંચવા આવ્યો છે. હાલ તો બાકી દરેક જગ્યાએ 42 થી 43 ડિગ્રી તાપમાનનો […]

Image

Rain Forecast : અંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ, હવામાન વિભાગની આગાહી, કેરળમાં આ વર્ષે વહેલું પહોંચશે ચોમાસુ

Rain Forecast : ગુજરાત (Gujarat)માં અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. સૌ કોઈ આ કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ વખતનું ચોમાસું અંદામાન-નિકોબાર (Andaman Nicobar) પહોંચી ગયું છે. […]

Image

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે કમોસમી વરસાદ

Gujarat Weather : રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં છુટા છવાયા ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological department) દ્વારા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની (unseasonal rain) આગાહી (forecast) કરવામા આવી છે. આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું […]

Image

હવે રાજ્યમાં ઠંડી કે વરસાદ થશે, જાણો હવામાન વિભાગની નવી આગાહી

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે ઠંડીમાં વધારો થશે.

Image

ભર શિયાળે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, જાણો ક્યારે અને ક્યાં પડશે વરસાદ?

રાજ્યના કેટલાક વિસ્તારોમાં 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા રહેલી છે.

Image

Rain in Gujarat : ગુજરાતમાં ભારદવામાં વરસાદના બીજો રાઉન્ડ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

ભારે વરસાદને પગલે અનેક ડેમ ઓવર ફ્લો થયા છે. જ્યારે બીજી તરફ નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

Trending Video