rain forecast gujarat live

Image

રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાનું સંકટ ! અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આ તારીખે માવઠાની આગાહી

Gujarat Weather: હાલ રાજ્યમાં ઠંડીમાં ધટાડો જોવા મળી રહ્યો છે. માત્ર વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે રાજયમાં હવે કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. મહત્ત્વનું છે કે એક […]

Image

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ, બનાસકાંઠા, અમદવાદ સહિતના વિસ્તારોમાં પડ્યું વરસાદી ઝાપટું

Gujarat Rain forecast: ગુજરાતમાં (Gujarat) હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની કળકળતી ઠંડીની વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં હાલ (gujarat) હવામાન વિભાગની (weather department) આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા માવઠું પડ્યું હતું. જેમાં બનાસકાંઠા, અમદવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા […]

Image

હવામાન વિભાગની ભુક્કા બોલાવી દે તેવી આગાહી ! આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Rain Forecast In Gujarat : ગુજરાતમાં હાલ શિયાળાએ (Winter) જમાવટ કરી દીધી છે. એક તરફ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આ કડકડતી ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા […]

Image

ગુજરાતીઓ હવે સ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખજો તૈયાર ! કડકડતી ઠંડીની સાથે માવઠાની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં હવે શિયાળો (Winter) પોતાના અસલ મિજાજમાં આવવા લાગ્યો છે. રાજ્યમાં ઠંડીનું જોર હવે વધી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી બે દિવસમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. કડકડતી ઠંડીની […]

Image

જતા-જતા મેઘરાજા મન મૂકીને વરસ્યા ! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં નોંધાયો વરસાદ

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસાની (monsoon) વિદાય થઇ હોવા છતા વરસાદ (Rain) હજુ જવાનું નામ લેતો નથી.હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં (Gujarat) છેલ્લા સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા […]

Image

ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast: ગુજરાતમાં  (Gujarat) જતા જતા પણ મેઘરાજા જોરદાર બંટીંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological department) જણાવ્યા મુજબ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે આ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. […]

Image

ગુજરાતમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ, છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ , જાણો આજની આગાહી

Gujarat Rain Update:રાજ્યમાં ચોમાસું (Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદ સહિત મધ્ય ગુજરિતાના કેટલાક ભાગોમાં પણ […]

Image

Gujarat Weather Forecast : નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ ? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં ચોમાસું ( Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની (Rain) વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે નવરાત્રીનો (Navratri 2024) તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ગુજરાતીઓ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. લોકોમાં અત્યારથી જ નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આયોજનકો […]

Image

Gujarat Weather Update :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં વરસાદ, આજે કયા ક્યા વિસ્તારોમાં વરસાદની આગાહી ?

Gujarat Weather Update : ગુજરાતમાં વરસાદની (Gujarat Rain) તીવ્રતા ધીમે ધીમે ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારીના (Navsari) ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 20 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 60 તાલુકાઓમાં સામાન્ય વરસાદ […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોનો વારો

Gujarat Rain Forecast: વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત (Gujarat ) સહીત દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જમાવટ કર્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં બેટીંગ શરુ કરી છે. શુક્રવારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને જળબંબાકાર કર્યા બાદ આજે મેઘાની સવારી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા […]

Image

Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં ખાબક્યો

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. જેમાં ગુજરાત (Gujarat) પર લો સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. આ વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામા આવે તો રાજ્યમાં છેલ્લા […]

Image

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર વરસાદી માહોલ શરુ થયો છે. વરસાદી સિસ્ટમ શરુ થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંય ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામા આવે તો ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, આગામી 5 દિવસ આ જિલ્લાઓ માટે મુશળધાર વરસાદનું એલર્ટ

Gujarat Rain Alert : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ભારે પડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી (Gujarat Rain Alert) જારી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને […]

Image

આજે આ વિસ્તારમાં તાંડવ મચાવશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Rain Forecast: તાજેતરમાં ગુજરાતમાં વરસેલા વરસાદે (Gujarat Rain) વિનાશ વેર્યો છે. કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની પાણી ઓસર્યા નથી. ત્યારે આજથી રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આજે આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

Gujarat Rain Forecast: તાજેતરમાં ગુજરાતમાં વરસેલા વરસાદે (Gujarat Raibn) વિનાશ વેર્યો છે. કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની પાણી ઓસર્યા નથી. ત્યારે આજથી રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. […]

Image

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો

Gujarat Weather Forecast: ગુજરાત (Gujarat) રાજ્યામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદે (Heavy rains) તારાજી સર્જી છે. જેના કારણે હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી . પાણી ભરાઈ જવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરવામા આવે તો. ગુજરાતમાં […]

Image

Gujarat Rain Forecast : ગુજરાતને મળશે ભારે વરસાદથી રાહત ! ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ વળશે, IMDએ આ માહિતી આપી

Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મોટાભાગના જિલ્લા પૂરની ઝપેટમાં છે અને અનેક લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. જો કે આ દરમિયાન હવામાન વિભાગ તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. IMD અનુસાર, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે એટલે કે 28 ઓગસ્ટની સાંજ સુધીમાં […]

Image

Gujarat Rain forecast: આજે આ 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Rain forecast: છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં ગુજરાતમાં જળબંબાકારની (Gujarat Floods) સ્થિતિ જોવા મળી રહી છે.  છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી વડોદરા, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. […]

Image

Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

Ahmedabad: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હજુ […]

Image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકાઓ વરસાદથી તરબોળ, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ

Gujarat Rain:  ગુજરાતમાં (Gujarat) બે દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast ) પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. જો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડાની વાત કરવામા આવે તો છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો […]

Image

Amreli Rain: અમરેલીના ખાંભા અને ધારી પંથકમાં ઘોઘમાર વરસાદ, ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો, 40 ગામો એલર્ટ

Amreli Rain: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ (meteorological department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. અમરેલીના ખાંભા અને […]

Image

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી

Gujarat Rain forecast : ગુજરાતમાં (Gujarat ) છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ (Rain) વરસી રહ્યો છે.એવુ લાગી રહ્યું છે કે, હવે ચોમાસું  (Monsoon) ધીમુ પડ્યું છે. ખેડૂતો (farmer) હાલ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે. પરેશ […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આજે આ વિસ્તારોમાં એલર્ટ

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને (Rain) લઈને હવામાન વિભાગે (Meteorological Department) મોટી આગાહી (Forecast) કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઇને આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ […]

Image

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં( Gujarat) હાલ વરસાદ (Rain) વિરામ લેવાનો હોય તેવું લાગી રહ્યું છે કેમકે હાલ ક્યાંય અતિભારે વરસાદ વરસી રહ્યો નથી પરંતુ હવે ગુજરાતમાં ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસ એટલે કે 8 અને […]

Image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ

Gujarat Weather Forecast: થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદે (rains) ધબધબાટી બોલાવવાનુ શરુ કરી દીધું છે. ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Departmen forecast ) મુજબ રાજ્યમાં ગઈ કાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં […]

Image

Gujarat Rain Updates : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ, જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો

Gujarat Rain Updates : ગુજરાતમાં (Gujarat) થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે વહે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના (Banaskantha) દાંતા (danta) તાલુકામાં […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું નવુું અપડેટ્સ આપ્યું

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની  (Meteorological Department )નવી આગાહી (forecast) સામે આવી છે. ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટાછવાયા વરસાદની (rain) આગાહી કરવામા આવી છે તેમજ બે દિવસ બાદ રાજયમાં ભારે વરસાદી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની નવી આગાહી અમદાવાદ હવામાન […]

Image

Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો, પાટણમાં સૌથી વધુ વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) સાયકલોનીક સર્ક્યુલેશન (Cyclonic circulation) રહેતા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch), ઉત્તર ગુજરાતમાં (North Gujarat) અતિભારે વરસાદ (heavy rain ) વરસી રહ્યો છે. જાણકારી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ […]

Image

Gujarat Weather Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ આ વિસ્તારમાં નોંધાયો વરસાદ

Gujarat Weather Update: રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (Heavy rains) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ( Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological Department) તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના (Tapi) ઉચ્છલ તાલુકામાં સવા […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ, જાણો આજે તમારા જિલ્લામાં વરસાદ થશે કે નહીં

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ  (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurishtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. બે દિવસથી મધ્ય ગુજરાતને પણ મેઘરાજાએ ઘમરોળતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 […]

Image

Amreli : બહાદુરી કે પછી મોત સામે ટક્કર! પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે યુવકની મસ્તીનો વીડિયો વાયરલ

Amreli : ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત ગુજરાતને  (Gujarat) ધમરોડવાનું ચાલુ કર્યું છે. ત્યારે અમરેલીમાં (Amreli) ફરી એક વાર ભારે વરસાદ (heavy rain) ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અમરેલીની નદીઓમાં (river) નવા નીરની આવક થઈ છે. ત્યારે આ બધાની વચ્ચે લાઠીના (Lathi) શેખ પીપરીયામાં (Sheikh Piparia) પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે યુવકનો […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Gujarat Weather: રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી, આ જીલ્લાઓમાં મેઘો બોલાવશે બઘડાટી

Gujarat Weather:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction) મુજબ રાજ્યભરમાં મેઘમહેર (Rain) જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને મોટી આગાહી (Rain forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. આ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે આગામી […]

Image

Gujarat Rain Forecast : રાજ્યમાં આગામી 6 દિવસ રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

Gujarat Rain Forecast : રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે (Weather Department) જણાવ્યું કે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અમદાવાદમાં આજે ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ ભરૂચ, વલસાડ અને નવસારીમાં વરસાદનું ઓરેન્જ […]

Image

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદનું જોર, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વરસાદ બનશે વિઘ્ન

Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાત (Gujarat Rain Forecast)માં વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશન (Cyclonic Circulation) અને એક્ટિવ ટ્રફના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર (Rain)જોવા મળી રહી છે. હાલ મેઘરાજાએ મધ્ય-દક્ષિણ ગુજરાતને (Central-South Gujarat) ઘમરોળતા ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ […]

Image

Gujarat Rain Forecast : રાજ્યના આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ અપાયું

Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ, આજે અમદાવાદ સહીત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ, ગાંધીનગરથી 7 NDRFની ટીમ સ્ટેન્ડબાય

Gujarat Rain Alert : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain)નું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો […]

Image

Pavagadh Rain : પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ, ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થયા

Pavagadh Rain : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon 2024) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો અને […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ, માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવાયો

Gujarat Rain Alert : આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત (Gujarat )ના દરિયાકાંઠાના દક્ષિણ ભાગોમાં સમયસર પહોંચી ગયું હતું પરંતુ ચોમાસું નવસારી (Navsari)થી આગળ ઘણા દિવસો સુધી આગળ વધ્યું ન હતું. જો કે ચોમાસું વધુ આગળ (Gujarat Rain Alert) વધી રહ્યું છે અને ઉત્તર સરહદ વેરાવળ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું […]

Trending Video