રેલ્વે મંત્રાલયે તમામ ટ્રેનોમાં વિકલાંગ લોકો (PwDs) માટેના ક્વોટાને મંજૂરી આપી છે, પછી ભલેને કોઈપણ રાહત ભાડાની સુવિધા ઉપલબ્ધ હોય કે ન હોય. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની, શતાબ્દી, દુરંતો, હમસફર, ગતિમાન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત તમામ આરક્ષિત એક્સપ્રેસ/મેલ ટ્રેનોમાં PwD ક્વોટા નક્કી કરવામાં આવશે. સુધારેલા ધોરણો અનુસાર, ક્વોટા હશેઃ સ્લીપર ક્લાસમાં ચાર […]