Rahul Gandhi : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનને લઈને સોમવારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. જો કે મંગળવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો હતો. લોકસભા (Loksabha)માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનના ઘણા ભાગો રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ […]