rahul gandhi on modi

Image

રાહુલ ગાંધી બન્યા રિપોર્ટર ! મોદી-અદાણીનો માસ્ક પહેરેલા સાંસદોને પૂછ્યા આ સવાલો

Rahul Gandhi on Modi-Adani : સંસદના શિયાળુ સત્ર (winter session) દરમિયાન ગૌતમ અદાણીના (Gautam Adani) લાંચ કેસને લઈને વિપક્ષ લોકસભા અને રાજ્યસભામાં સતત હંગામો મચાવી રહ્યો છે. સોમવારે ઈન્ડિયા એલાયન્સના (India Alliance ) સાંસદોએ સંસદ પરિસરમાં ડ્રામા કર્યો હતો. સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના માસ્ક ડ્રામાની ટીકા કરી છે, જેમાં રાહુલ ગાંધીએ પત્રકારની […]

Image

ગાઝીપુર બોર્ડર પર ‘રાહુલ ગાંધી મુર્દાબાદ’ના નારા લાગ્યા, લોકોએ કોંગ્રેસ કાર્યકર્તાઓને માર માર્યો

Rahul Gandhi In Sambhal: ગાઝીપુર બોર્ડર (Ghazipur border) પર બેરિકેડિંગને કારણે ટ્રાફિક ધીમો પડી જતાં મુસાફરોએ લોકસભાના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર સૂત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરો વચ્ચે મારામારી પણ થઈ હતી. ગાઝીપુર બોર્ડર પર કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરો વચ્ચે ઘર્ષણ દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ગાઝીપુર […]

Image

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સંભલ જતા અટકાવવામાં આવ્યા, રાહુલ ગાંધીએ પોલીસ પ્રશાસનને કરી અપીલ

Rahul Gandhi In Sambhal: સંભલમાં હિંસા (Sambhal violence) બાદથી પોલીસ પ્રશાસન સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સંભલની મુલાકાતે જવાની તૈયારી કરી રહ્યા છે. રાહુલને રોકવા માટે યુપી પોલીસે ગાઝીપુર બોર્ડર પર સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સવારથી જ […]

Image

ભારતમાં અદાણીજી અને મોદીજી એક હૈ તો સેફ હૈ, હું દાવો કરું છું કે નરેન્દ્ર મોદીજી અદાણીજીની ધરપકડ નહીં થવા દે: રાહુલ ગાંધી

Rahul Gandhi on Adani Matter:  અમેરિકામાં અદાણી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે,પરંતુ ભારતમાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભારતને હાઇજેક કરનારા આ લોકોને અમે ખુલ્લા પાડીશું. સવાલ એ છે કે અદાણીજી જેલની બહાર કેમ છે? અદાણી જીની ધરપકડ થવી જોઈએ, આ મામલામાં જે પણ સામેલ છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અદાણી […]

Image

“એક હે તો સેફ હે” ના નારા પર ગરમાયું રાજકારણ ! ભાજપે રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર

BJP’s counterattack on Rahul Gandhi : દેશમાં બટોંગે તો કટોંગે ના નારા બાદ બાદ હવે “એક હે તો સેફ હે” નારાને લઈને રાજકારણ ગરમાયું છે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપના (BJP) આ નારાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રહાર કર્યા હતા અને પીએમ મોદી (PM Modi) અને અદાણીના (Adani) ફોટો વાળું પોસ્ટર બતાવીને […]

Image

રાહુલ ગાંધીએ અદાણી-પીએમ મોદીનું પોસ્ટર જાહેર કરીને ભાજપ પર કર્યા પ્રહાર, સમજાવ્યો ‘એક હૈ તો સેફ હે’ના નારાનો ખરો અર્થ !

Rahul Gandhi Press Conference: મહારાષ્ટ્રની ચૂંટણીને (Maharashtra election) હવે માત્ર બે દિવસ બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પછી 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો અંત આવશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા […]

Image

Rahul Gandhi : શીખોની ટિપ્પણી પર રાહુલ ગાંધીની સ્પષ્ટતા, ‘ભાજપ મારા નિવેદન અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે’

Rahul Gandhi : રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને ભાજપ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ અનામત અને શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે આ મુદ્દે પહેલીવાર વિપક્ષી નેતા રાહુલની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપ અમેરિકામાં મારા નિવેદન અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. વાસ્તવમાં, 10 […]

Image

Rahul Gandhi : પાકિસ્તાન અંગે અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘આતંકવાદને પ્રોત્સાહન આપવું બિલકુલ સ્વીકાર્ય નથી’

Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અહીં રાહુલ ગાંધી ભારત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય શેર કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ પણ ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને નિવેદન આપ્યું છે. અમેરિકામાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે […]

Image

અમેરિકી સાંસદ ઇલ્હાન ઓમર સાથે રાહુલ ગાંધીની મુલાકાત પર છેડાયો નવો વિવાદ, જાણો શું છે કારણ?

Rahul Gandhi in America : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકન સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા.આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે,જેણે વિવાદ સર્જ્યો છે. આ તસવીરોમાં રાહુલ ગાંધી સાથે ભારત વિરોધી ઈલ્હાન ઉમર (Ilhan Omar) પણ જોવા […]

Image

Rahul Gandhi એ PM MODI પર સાધ્યું નિશાન કહ્યું- 56 ઈંચની છાતી હવે ઈતિહાસ બની ગઈ

Rahul Gandhi America Visit : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આ દિવસોમાં અમેરિકાના (America) પ્રવાસે છે. રાહુલ ગાંધીએ વર્જીનિયાના હેરન્ડનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાહુલ ગાંધીએ PM મોદીને માર્યો ટોણો રાહુલ ગાંધીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી બાદ કંઈક બદલાયું છે. […]

Image

Rahul Gandhi US Visit:યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં રાહુલ ગાંધીએ બેરોજગારી, ભારતીય રાજકારણ સહિતના મુદ્દે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Rahul Gandhi US Visit: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ અમેરિકાના (US) પ્રવાસે છે. અહીં ટેક્સાસના ડલાસમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ દરમિયાન રાહુલ ગાંધીએ રોજગારના મુદ્દા પર વાત કરી હતી. અહીં રાહુલ ગાંધીએ રોજગારના મુદ્દે ચીનના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારત અને પશ્ચિમી દેશોમાં રોજગારની સમસ્યા […]

Image

Rahul Gandhi ની ઉંઘ કેમ ઉડી ? મોડી રાત્રે જ ટ્વિટ કરીને કહ્યું- મારુ ચક્રવ્યુહનું ભાષણ તેમને પસંદ ના આવ્યું તેથી મારા પર…..

Rahul Gandhi Claim :  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) એક સનસનીખેજ દાવો કર્યો છે.  ‘ચક્રવ્યુહ’ વાળા ભાષણથી સરકારની ટીકા કર્યા બાદ રાહુલ ગાંધીનું એક ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ED હવે મારા પર રેડ પાડવાની તૈયારી કરી રહ્યું છે. મને આ અંગે EDના સૂત્રો દ્વારા જ જાણ કરવામાં આવી […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીનો ગુજરાતમાં જીતનો દાવો કેટલો સાચો પડશે ? કે પીએમ મોદીના ‘400 પાર’ના નારાની જેમ પોકળ સાબિત થશે ?

Rahul Gandhi : લોકસભાની ચૂંટણી બાદ હવે ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi)નું ફોકસ ગુજરાત પર છે. રાહુલ સંસદની અંદર અને બહાર સતત દાવા કરી રહ્યા છે કે અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવીશું. ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાના […]

Image

Rahul Gandhi : અમદવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધ્યા, કહ્યું, “ગુજરાતમાં ભાજપને હરાવીને જ રહીશું”

Rahul Gandhi : રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. અમદાવાદ (Ahmedabad)માં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો જયજયકાર […]

Image

Ahmedabad: દિલ્હીમાં ગયા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર નવા ઉત્સાહમાં, રેખા ચૌધરીના ટોણાનો આપ્યો જવાબ

Ahmedabad:આ વખતની ચૂંટણીમાં (Election) ભાજપનું (BJP) અભિમાન તુટ્યું છે.ભાજપનું ગુજરાતમાંથી 26 માંથી 26 સીટો પર જીત મેળવવાનું સપનું ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) રોળી નાખ્યું છે ત્યારે સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરમાં (Geniben Thakor) એક નવા જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ (Rekha chaudhary) ગેનીબેન ઠાકોરના હિન્દી બોલવા પર ટોણો […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીનું અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત, VHPના વિરોધ વચ્ચે ગુજરાતમાં પહોંચ્યા રાહુલ

Rahul Gandhi : રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)થી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધી 6 જુલાઈએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને મળશે, સાથે જ કાર્યકરોને પણ સંબોધશે

Rahul Gandhi :ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે બનેલી ઘટના બાદ રાજકારણ ગરમાયુ છે. હાલ મળતી માહિતી મુજબ 6 જુલાઈએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત આવવાના છે. ગુજરાત આવી પહેલા ગાંધી આશ્રમ જશે. અને ત્યાંથી તેઓ પગપાળા કોંગ્રેસ ભવન પહોંચશે. કોંગ્રેસ ભવન પર તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. સાથે જ તેઓ રાજકોટ […]

Image

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 6 જુલાઈએ આવશે ગુજરાત, અમદાવાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે

Rahul Gandhi : ગુજરાતમાં આવતીકાલે એટલે કે 6 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદ (Ahmedabad) આવી સૌ પ્રથમ ગાંધી આશ્રમ (Gandhi Ashram)થી કોંગ્રેસ ભવન સુધી પગપાળા જશે. તેઓ કોંગ્રેસ (Congress) કાર્યકરોને પણ મળવાના છે. હવે આ સમગ્ર મામલે એવી પણ શક્યતાઓ છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે જગન્નાથજી મંદિરે (Jagannathji Temple) દર્શન […]

Image

Rahul Gandhi : શક્તિસિંહે આપ્યું રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું આમંત્રણ, પથ્થરમારની ઘટનાને લઈ કોંગ્રેસ કાર્યકરોને બિરદાવ્યા

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ લોકસભામાં હિંદુઓ પરના નિવેદન બાદ દરેક જગ્યાએ તેનો વિરોધ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા ગુજરાત (Gujarat)માં બજરંગ દળ દ્વારા કોંગ્રેસ (Congress) કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી સ્યાહી લગાડવામાં આવી હતી. પરંતુ આ બધા વચ્ચે અચાનક સાંજે કોંગ્રેસ કાર્યાલય પાસે પથ્થર મારાની ઘટના સામે […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ પર ટિપ્પણીને લઈને જામનગરમાં વિરોધ, VHP અને બજરંગ દળ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

Rahul Gandhi : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન (Rahul Gandhi on Hindu) બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીને […]

Image

Gujarat politics :અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?

Gujarat politics : લોકસભામાં (Loksabha)કોંગ્રેસ (Congrss)નેતા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિરોધની આગ ભડકી ઉઠ છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi)આ નિવેદનનો વિરોધ હિંસક બની રહ્યો છે.ગઈ કાલે અમદાવાદ (Ahmedabad)કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની […]

Image

Gujarat Politics: રાહુલ ગાંધીના નિવેદનનો જામનગરમાં ભારે વિરોધ, હિન્દુ સેના દ્વારા રાહુલ ગાંધીના પુતડાની નનામી કાઢવામા આવી

Gujarat Politics : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં(Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના (BJP) અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તેમનું આ […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીને મોટો ફટકો, નિવેદનના આ ભાગો સંસદની કાર્યવાહીમાંથી હટાવ્યા

Rahul Gandhi : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનને લઈને સોમવારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. જો કે મંગળવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો હતો. લોકસભા (Loksabha)માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનના ઘણા ભાગો રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ […]

Trending Video