Gujarat politics : લોકસભામાં (Loksabha)કોંગ્રેસ (Congrss)નેતા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિરોધની આગ ભડકી ઉઠ છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi)આ નિવેદનનો વિરોધ હિંસક બની રહ્યો છે.ગઈ કાલે અમદાવાદ (Ahmedabad)કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની […]