Rahul Gandhi News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના મ્યુનિકમાં BMW વેલ્ટ અને BMW પ્લાન્ટની મુલાકાત લીધી. કોંગ્રેસના સાંસદે BMWના વિશ્વ કક્ષાના ઉત્પાદન અને M-Series, ઇલેક્ટ્રિક બાઇક્સ, BMW iX3 અને રોલ્સ રોયસ સહિતના નવીનતમ મોડેલ્સનું અવલોકન કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં પણ ઉત્પાદન ફરી શરૂ થવું જોઈએ. દેશની સફળતામાં ઉત્પાદન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં […]