Trigrahi Yoga: સૂર્ય હાલમાં પોતાની રાશિ સિંહમાં છે. આ પછી બુધ પણ આ રાશિમાં આવી રહ્યો છે. કેતુ પહેલાથી જ સિંહ રાશિમાં હતો. આમ, 30 ઓગસ્ટથી સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાશે. આમ કેતુ, સૂર્યને તમારા આત્મા, શૌર્ય, માન અને સન્માન માટે જવાબદાર ગ્રહો માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સંયોગ ફક્ત 15 દિવસ […]