Surendranagar news: વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જો કે રાજ્યમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં માત્ર સામાન્ય વરસાદ (normal rains) વરસી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ […]