Porbandar

Image

Porbandar : રાજ્યભરમાં આજે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ કરાવી ખરીદીની શરૂઆત

Porbandar : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન ગયું છે. અને તેના જ કારણે હવે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા દિવસે આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અને કહ્યું હતું કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવશે. આ સાથે જ હવે આજથી ટેકાના […]

Image

પોરબંદરના વિકાસ માટે એકબીજાના પગ ખેંચાવનો બંધ કરો: Babubhai Bokhiriya

Babubhai Bokhiriya News: ગુજરાત BJPમાં બધુ એક સરખુ નથી. નવા વર્ષ નિમિતે યોજાયેલા સ્નેહ સંમેલનમાં અનેક સ્થળોએથી નેતાઓ વચ્ચેના વિખવાદ સામે આવ્યા છે. પોરબંદરમાં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી Babubhai Bokhiriyaએ, ભાજપના કાર્યકરોને અંદરોઅંદર લડવાની અને એક બીજાના ટાંટિયા નહીં ખેચવાની સલાહ આપી. બાબુભાઈ બોખીરીયાએ અર્જૂનભાઈ મોઢવાડિયા અંગે કહ્યુ કે મને 1995માં પોરબંદરમાંથી ધારાસભ્ય બનાવવામાં […]

Image

Porbandar ના મધદરિયે મોટો અકસ્માત, સોમાલિયા જતી બોટમાં આગ લગતા મચ્યો હડકંપ

Porbandar : ગુજરાતના પોરબંદરમાં સુભાષનગર જેટી પર લંગરાયેલી એક બોટમાં આગ લાગી. જામનગરમાં HRM & સન્સની માલિકીની બોટમાં ચોખા અને ખાંડ ભરેલી હતી. આગ લાગવાની માહિતી મળતાં, ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. ચોખા ભરેલા હોવાને કારણે, આગ ઝડપથી વધી ગઈ, તેથી બોટને દરિયાની મધ્યમાં ખેંચી લેવામાં આવી. અહેવાલો અનુસાર, આગ લાગી ત્યારે બોટ […]

Image

Gujarat : ગુજરાતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

Gujarat : આજે સમગ્ર દેશભક્તિના રંગે રંગાયો છો. ગુજરાતમાં પણ સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરવામાં આવી છે. જ્યાં માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર કાયર્ક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ‘હર ઘર […]

Image

Porbandar માં ચોપાટી મેદાનમાં સર્જાઈ મોટી દુર્ઘટના, રામદેવપીરનો 50 ફુટ ઊંચો મંડપ ધરાશાયી થતા 1નું મોત

Porbandar : પોરબંદરમાં ચોપાટી ખાતે આજે રામદેવપીરના મંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ચોપાટીના મેદાનમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તે દરમિયાન એકે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રામદેવપીરનો મંડપ અચાનક પડતા ત્યાં નાશભાગ મચી ગઈ હતી. જે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે અને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંડપ […]

Image

Porbandar : પોરબંદરના મુસ્લિમ યુવકની એક અનોખી પહેલ, પોરબંદરથી પહેલગામ સુધી બે હજાર કિલોમીટરની કાઢશે પદયાત્રા

Porbandar : પહેલગામ હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોનો જીવ ગયો હતો. આ આતંકી હુમલામાં પ્રવાસીઓને તેમના ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. જે બાદ ધર્મને લઈને વિચારોમાં મતભેદ ઉભા થયા હતા. હવે આ જ ધાર્મિક મતભેદને દૂર કરવા માટે મુસ્લિમ યુવક સૈયદ સદામ બાપુ કાદરીએ એક નવી પહેલ શરુ કરી છે. જેમાં આ યુવક પોરબંદરથી પહેલગામ […]

Image

Hiralba Jadeja : સાયબર ક્રાઇમના ગુનામાં હિરલબા અને હિતેશ ઓડેદરાના રિમાન્ડ મંજૂર, જુઓ તેમની ક્રાઇમ કુંડળી ?

Hiralba Jadeja : સાયબર ક્રાઇમના ગુનામાં હિરલબાના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોરબંદર પોલીસે જેલમાંથી કબજો લઇ સાયબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ધરપકડ કરી હતી. પોરબંદરમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે બંનેના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પણ કોર્ટે માત્ર બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હિરલબા […]

Image

Hiralba Jadeja : કાંધલ જાડેજાના કાકી હિરલબાની તબિયત વધુ લથડી, પોરબંદરથી રાજકોટ લઇ જવામાં આવ્યા

Hiralba Jadeja : અંદાજે બે દિવસ પહેલા ધારાસભ્ય કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હીરલબા જાડેજાની (Hiralba Jadeja) ધરપકડ કરવામા આવી હતી. જાણકારી મુજબ ખંડણી અને અપહરણને મામલે હિરલબા જાડેજા સામે આ કાર્યવાહી કરવામા આવી છે. અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે હિરલબાની તબિયત વધુ ખરાબ થતા તેમને રાજકોટ લઇ જવામાં આવ્યા. હિરલબાની અચાનક […]

Image

Hiralba Jadeja : કાંધલ જાડેજાના કાકી હિરલબાની અચાનક તબિયત લથડી, છાતીમાં દુખાવો ઉપાડતા કરાયા હોસ્પિટલમાં દાખલ

Hiralba Jadeja : પોરબંદરથી (Porbandar) મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હીરલબા જાડેજાની (Hiralba Jadeja) ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ ખંડણી અને અપહરણને મામલે હિરલબા જાડેજા સામે આ કાર્યવાહી કરવામા આવી છે. અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે પોલીસ રિમાન્ડ તેમની તબિયત લથડી હતી. હિરલબાની અચાનક […]

Image

Porbandar: હિરલબા જાડેજા પર લાગેલા આક્ષેપ કેટલા સાચા ? પોલીસે કર્યા મોટા ખુલાસા

Porbandar Hiralba Jadeja arrested: ધારાસભ્ય કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હીરલબા જાડેજાની (Hiralba Jadeja) ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ પૈસાની લેતી દેતી અને અપહરણને મામલે હિરલબા જાડેજા સામે આ કાર્યવાહી કરવામા આવી છે. કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ઇઝરાયેલ સ્થિત મહિલાએ વિડિઓના માધ્યમથી હીરલબા જાડેજા વિરુદ્ધ […]

Image

Porbandar : પોરબંદરમાં પાંડાવદરના સરપંચની દાદાગીરી, મહિલા વીજ કર્મચારીને જાપટ મારી વાળ પકડી ઢસડ્યા

Porbandar : ગુજરાતમાં સામાન્ય રીતે જયારે વીજ કર્મચારીઓ કોઈ જગ્યાએ ચેકીંગ માટે જતા હોય છે. અને તેમાં ઘણી વખત મોટા પાયે લોકો દ્વારા વિરોધ કરવામાં પણ આવતો હોય છે. એક તરફ વીજ ચેકીંગ કરવા જવું પડતું હોય છે. અને ક્યારેક બોલાચાલી તો ક્યારેક મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના પોરબંદરથી સામે […]

Image

Gujarat Local Body Election 2025: કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર, ઢેલીબેન અને કાના જાડેજામાંથી કોણ બાજી મારશે?

Gujarat Local Body Election 2025: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat Local Body Election) મતગણતરી છે. ગત રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા સહિત, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી. આ મતદાન દરમિયાન 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજે કેદ […]

Image

કાંધલ જાડેજાએ કરેલી અરજીનો જવાબ ન આપવા મામલે કુતિયાણા નપાને હાઈકોર્ટની ફટકાર, માંગેલી તમામ વિગતો આપવા કોર્ટનો આદેશ

MLA Kandhal Jadeja : હાલમાં પોરબંદરની (Porbandar) કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી (Kutiyana Municipality election ) સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. કુતિયાણા પાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન જોવા મળે છે, ત્યારે આ વખતે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) ભાઈ કાના જાડેજાએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય રીતે તો કાંધલ જાડેજા સ્થાનિક […]

Image

Porbandar : કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કાના જાડેજાએ ઉમેદવારી નોંધાવી, ફરી એક વખત કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા આમને સામને

Porbandar : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે કંઈક નવાજુની થવાના એંધાણ દેખાય રહ્યા છે. કુતીયાણા નગરપાલિકામાં પ્રમુખ ઢેલીબેન ઓડેદરાનું એકચક્રી શાસન રહેલું છે. નગરપાલિકામાં ઢેલીબેનનું શાસન અને કુતિયાણા વિધાનસભામાં કાંધલ જાડેજાનું એકચક્રી શાસન રહેલું છે. ઢેલીબેન ભાજપ માંથી નગરપાલિકા પ્રમુખ બન્યા છે, અને કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી અને પહેલા એનસીપીમાં ધારાસભ્યં રહ્યા છે. ઢેલીબેન નગરપાલિકા […]

Image

ભાજપે પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની જગ્યા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે અને હવે નામ જાહેર કરવાની શરુઆત પણ કરી દીધી છે જેમાં ભાજપે વલસાડ અને […]

Image

Porbandar : ગુજરાતમાં પોલીસની વરઘોડા પ્રથા યથાવત, પોરબંદર પોલીસે કુખ્યાત રાજુ રાણાને ભણાવ્યા કાયદાના પાઠ

Porbandar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ દ્વારા એક નવી પ્રથા બહાર પાડવામાં આવી છે. આરોપી હોય તેનું સરઘસ કે વરઘોડો કાઢવાની પ્રથા બહાર પડી છે. નાનામાં નેનો ગુનો હોય તો પણ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાર્ધ્વમાં આવી રહ્યો છે. હા પણ ગુજરાત પોલીસમાં BZ કૌભાંડના આરોપી હોય કે પછી ખ્યાતિકાંડના આરોપી હોય તેમાંથી કોઈના […]

Image

Porbandar : પોરબંદરના માછીમારોને પાકિસ્તાન જેલમાંથી પાછા લાવવા PMને પત્ર, કન્વીનર મહેન્દ્ર જુંગીએ કરી વિનંતી

Porbandar : ગુજરાત એ સરહદી વિસ્તારમાં આવતું રાજ્ય છે. અને તેમાં પણ ગુજરાતની દરિયાઈ સીમા ખુબ વિશાળ છે. જેના કારણે ભારતીય માછીમારો દરિયામાં ક્યારેક બીજા દેશની સીમમાં પહોંચી જાય છે. અને તેના કારણે જ આ માછીમારોને પાકિસ્તાનના સુરક્ષા દળ દ્વારા પકડી લેવામાં આવે છે. અને ત્યારબાદ આ માછીમારોને પાકિસ્તાનની જેલમાં રહેવું પડે છે. અત્યારે દેશના […]

Image

Porbandar : પોરબંદરમાં સારવાર માટે પિતાને લાવેલ પુત્રએ તબીબી જોડે કર્યું ગેરવર્તન, પોલીસે વરઘોડો કાઢી ભણાવ્યા કાયદાના પાઠ

Porbandar : ગુજરાતમાં આમ તો કોઈ આરોપી પકડાય એટલે વરઘોડો કાઢવો એ સામાન્ય બની ગયું છે. કોઈ પણ આરોપી કંઈ પણ કરે પકડાય એટલે વરઘોડા કાઢવાના અને કાયદાના પાઠ ભણાવવાના. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે ગુણ કરશો તો વરઘોડા તો નીકળશે જ. અને બીજી તરફ રાજ્યના પોલીસ વડા કહે છે કે, […]

Image

Porbandar : પોરબંદરમાં કોસ્ટગાર્ડના એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, આ ઘટનામાં 3ના મોત થયા

Porbandar : પોરબંદરમાં કોસ્ટગાર્ડના એરપોર્ટ પર એક ઘટના બની છે. પોરબંદરમાં આવેલા કોસ્ટ ગાર્ડન એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી છે. અને કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. જેને લઈને હવે સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી […]

Image

નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની વરણી, જુઓ યાદી

Gujarat : ગઈ કાલે રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો (corporation) દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી,નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે ત્યારે આ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા તેમાં અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામા આવી છે. નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓને મળ્યા નવા […]

Image

Porbandar : પોરબંદરમાં પણ ભુપેન્દ્રસિંહ જેવો ઠગ ટોળકી ઝડપાઈ, જલારામ ક્રેડિટ સોસાયટી બનાવી લોકો પાસેથી કરોડો ખંખેર્યા

Porbandar : રાજ્યમાં હાલ BZ ગ્રુપના કૌભાંડ ચર્ચા વિષય છે ત્યારે બીઝેટ ગ્રુપ જેવું પોરબંદરની એક જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો ફસાવી કરોડોનુ ફુલેકુ ફેરવી નાખ્યુ છે. પોરબંદરમાં પોલીસના ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ રૂપિયા સુધી કૌભાંડ પહોચ્યો છે. ત્રણ આરોપી પૈકી એક આરોપી પોરબંદર પોલીસે ધરપકડ […]

Image

Porbandar Drugs Seized : પોરબંદરના મધદરિયેથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું, NCB, નેવી અને ગુજરાત ATSએ પર પાડ્યુ સંયુક્ત ઓપરેશન

Porbandar Drugs Seized : ગુજરાત અત્યારે ધીરે ધીરે ડ્રગ્સનું હબ બની રહ્યું છે. ગુજરાત સરહદી વિસ્તારમાં આવવાથી બીજા દેશમાંથી ભારતની સરહદમાં ડ્રગ્સ ઘુસાડવુ સહેલું બની જાય છે. છેલ્લા ઘણા સમયથી પોરબંદર, કચ્છ અને અન્ય કેટલાક દરિયાઈ વિસ્તારમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. આ ડ્રગ્સ દેશના યુવાધનને બરબાદ કરી શકે છે. અને જેના કારણે દેશને પણ નુકશાન […]

Image

Porbandar : પોરબંદરમાંથી ગુજરાત ATSને મળી મોટી સફળતા, જાસૂસીકાંડનો કર્યો પર્દાફાશ

Porbandar : ગુજરાતમાં અત્યારે દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. લોકો દિવાળીની ઉજવણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. એક તરફ દિવાળીના તહેવારમાં બજારોમાં લોકોની ખુબ જ ભીડ હોય છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ફલાઈટ કે હોટલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. સાથે જ અમદાવાદથી બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. ગુજરાત બોર્ડર સ્ટેટ હોવાથી […]

Image

Bhima Dula Odedra : ભીમા દુલા ઓડેદરાની ફરી ધરપકડ, પ્રોહિબિશનનાં કેસમાં કરી અટકાયત

Bhima Dula Odedra: પોરબંદરમાં કુખ્યાત ગેંગનાં લીડર ભીમા લીડરની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં એક કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી. જ્યારે આજે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા. મળતી માહિતી અનુસાર પોરબંદરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાના જામીન મંજુર, પોલીસે રિમાન્ડની માંગણી નામંજૂર કરવામાં આવી

Bhima Dula Odedra : પોરબંદરમાં ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. આ ઓપરેશન પાંચ ટીમ દ્વારા પર પાડવામાં આવ્યું હતું. આ જ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાને અત્યારે જામીન આપી દેવામાં આવ્યા છે. એટલે કે કોર્ટ દ્વારા તેના જામીન મંજુર થઇ ગયા છે. […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના કેસમાં મોટો ખુલાસો, હથિયારોને લઈને હવે કોને પોલીસે પકડ્યા ?

Bhima Dula Odedra : પોરબંદરનો કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની ગઈકાલે આદિત્યાણા ગામમાં પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. અને આ ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તેની વાડીમાંથી મળેલ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ હથિયારો તેના પુત્ર અને પુત્રવધુના નામ પર હતા. જેના કારણે હવે આ બંને સામે પણ ફરિયાદ નોંધવામાં આવી […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાની ક્રાઇમ કુંડળી, કેવી રીતે બન્યું ગુનાખોરીની દુનિયાનું જાણીતું નામ ?

Bhima Dula Odedra : પોરબંદર મહાત્મા ગાંધી જેવી વિભૂતિ માટે જેટલું પ્રખ્યાત છે. તેટલું જ તેના ગુનાહિત ઇતિહાસ માટે જાણીતું છે. આમ તો પોરબંદરનો ઇતિહાસ ગેંગવોર અને માફિયારાજથી ભરેલો છે. એક સમય એવો પણ હતો જયારે આ પોરબંદર ખુબ શાંત હતું. જ્યાં કોઈ જ ગુનાખોરી નહોતી. પરંતુ સમય રહેતા તેને ગુનાખોરીનું હબ બનતા વાર ન […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાની ધરપકડ, પોલીસે કેવી રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન ?

Bhima Dula Odedra : સૌરાષ્ટ્રની ધરતી આમ તો તેની ખુમારી માટે જાણીતી છે. અને તેમાં પણ પોરબંદર ગાંધીજીના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ પોરબંદરનો ઇતિહાસ તેટલો જ વિપરીત એટલે લોહિયાળ રહ્યો છે. આમ તો પોરબંદરના લોહિયાળ ઇતિહાસમાં ઘણા મોટા માથાઓથી કંડારેલો છે. આ ઇતિહાસનો એક હિસ્ટ્રીશીટર એટલે ભીમા દુલા ઓડેદરા. પોરબંદરમાં 2004માં બે વ્યક્તિની […]

Image

સદસ્યતા અભિયાનની વચ્ચે પોરબંદર ભાજપમાં ગાબડું, ભાજપના આઇટી સેલના નેતા કોંગ્રેસમાં જોડાયા

Gujarat politics: એક તરફ ભાજપ (BJP) દ્વારા સદસ્યતા અભિયાન હાથ (BJP amid membership campaign) ધરવામાં આવ્યું છે જેમાં ભાજપ બધાને ભાજપમાં જોડી રહી છે જેમાં અન્ય પક્ષના કાર્યકરોને પણ ભાજપ પાર્ટીમાં જોડી હી છે ત્યારે બીજી તરફ પોરબંદર ભાજપ તૂટી રહી છે. કોંગ્રેસે પોરબંદર (Porbandar) ભાજપમાં ગોબડું પાડ્યુંછે. પોરબંદર જિલ્લા ભાજપના આઇટી સેલના કન્વીનર રાજવીર […]

Image

Gujarat politics : મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ અને સી આર પાટિલ સાથે કરી મુલાકાત

Gujarat politics :ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (elections) નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતના મંત્રી મંત્રીમંડળના વિસ્તરણની (cabinet expansion) અટકળો ચાલી રહી છે. ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે.ત્યારે આ મંત્રીમંડળમાં કોને પડતા મુકવામાં આવશે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળશે તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે પક્ષ […]

Image

ICG Rescue : પોરબંદર નજીક મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, દેવદૂત બની ક્રૂ મેમ્બરને તાત્કાલિક સારવાર માટે પહોંચાડ્યો હોસ્પિટલ

ICG Rescue : દેશની આર્મી, એરફોર્સ, નેવી હોય કે કોસ્ટ ગાર્ડ હોય દરેક પોતાની બહાદુરી માટે જાણીતા છે. ખરાબમાં ખરાબ વાતાવરણ વચ્ચે પણ રેસ્ક્યુ માટે તેઓ જાણીતા છે. આજે પોરબંદર નજીકના દરિયામાં આવું જ એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોરબંદર નજીક દરિયામાં એક જહાજના ક્રૂ મેમ્બરને અચાનક વધારે તબિયત લથડતા ઇન્ડિયન કોસ્ટ […]

Image

Gujarat Rain Forecast : આજે ફરી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત પર આફત બનીને ત્રાટકશે મેઘરાજા, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Gujarat Rain Forecast : રાજ્યમાં ફરી એક વાર વરસાદે ધબધબાટ બોલાવવાનું શરુ કર્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને (Saurashtra-South Gujarat) મેઘરાજાએ ઘમરોળતા ભારે વરસાદ  (Heavy rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ Meteorological Department ) દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં […]

Image

Gujarat Rain : સૌરાષ્ટ્રમાં મેઘમહેર બની મેઘકહેર…પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં તારાજીના દ્રશ્યો આવ્યા સામે

Gujarat Rain : ગુજરાતમાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. ગઈકાલે ગુજરાતમાં શરુ થયેલ વરસાદ બાદ આજે તે વરસાદ (Gujarat Rain) યથાવત રહ્યો હતો. આજે સૌરાષ્ટ્ર (Saurashtra) પણ જાણે મેઘમહેર આજે મેઘકહેર બનીને વરસ્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ (Junagadh), દ્વારકા (Dwarka), અને પોરબંદર (Porbandar) પાણી પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો […]

Image

Porbandar: પાણીના પ્રવાહમાં ફસાયેલા દિવ્યાંગ વૃદ્ધ દંપતીનું કરાયું રેસ્કયૂં

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. […]

Image

Porbandar Rain : પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ, ગઇકાલથી અત્યારસુધીમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

Porbandar Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ખાસ તો ગઇકાલથી જ પોરબંદર પંથકમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પોરબંદર […]

Image

પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ  (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની  (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે […]

Image

Gujarat Assembly by-election: ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ, વિધાનસભાના અધ્યક્ષ લેવડાવશે શપથ

Gujarat Assembly by-election: ગુજરાતમાં લોકસભાની (loksabha Election) સાથે સાથે 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી ( Assembly by-election) પણ યોજાઈ હતી. ગત 4 જુનના રોજ પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર કરવામા આવ્યા હતા જેમાં પાંચેય બેઠકો પર ભાજપની (BJP) ભવ્ય જીત થઈ હતી. ત્યારે આવતીકાલે 11 વાગ્યે પાંચેય ધારાસભ્યો શપથ લેશે. જેમાં પોરબંદર (Porbandar), વિજાપુર (Vijapur), […]

Image

Gujarat LOK SABHA ELECTION RESULTS 2024 : કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાની જંગી લીડથી જીત

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ […]

Image

Gujarat Lok Sabha Election Results 2024 : Gujarat ની 5 વિધાનસભા સીટ પર ભાજપ જીતશે કે કોંગ્રેસ મારશે બ્રેક?

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી (lok sabha election 2024) 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 […]

Image

એક તરફ સુરતીઓ મતદાનથી વંચિત બીજી તરફ કેટલાક મતદારોને બે વખત મત આપવાનો મોકો !

Lok Sabha Election 2024: હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન (voting) થઈ રહ્યું છે. આ ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી સાથે સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી (by-election) યોજાઇ રહી છે. જેમાં વિજાપુર (Vijapur,), ખંભાત (Khambhat), પોરબંદર (Porbandar), વાઘોડિયા (Waghodia) અને માણાવદર (Manavdar) વિધાનસભા બેઠક પર મતદાન થઇ રહ્યું છે. મતદારોને બે બે […]

Image

Porbandar માં મધદરિયે ICG અને ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 2 વ્યક્તિ સાથે 173 કિલો ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત

Porbandar : ગુજરાતના પોરબંદર (Porbandar)ના દરિયામાંથી ICG એ સતત બીજા દિવસે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Cost Guard) અને ATS ગુજરાત દ્વારા તાજેતરમાં જ એક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. 28 એપ્રિલની બપોરે મધદરિયામાં અન્ય એક મોટું એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં […]

Image

ICG, NCB અને ATS ના સંયુક્ત ઓપરેશનમાં 600 કરોડનું ડ્રગ્સ જપ્ત, શંકાસ્પદ પાકિસ્તાની બોટમાંથી 14 લોકો ઝડપાયા

Gujarat : ભારતીય કોસ્ટ ગાર્ડે આજે દરિયામાં ગુપ્ત માહિતી આધારિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન (Anti-Narcotics Operation) હાથ ધર્યું હતું. પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો ડ્રગ્સ (Drugs)નો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન હતું જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સાથે […]

Image

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ગરમી ! આજથી ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો પ્રચાર મેદાનમાં

Loksabha Election: ઉનાળાની ગરમીની વચ્ચે રાજકારણમાં (politics) પણ ગરમી જોવા મળી રહી છે. ભાજપ (BJP)અને કોંગ્રેસના (Congress)સ્ટાર પ્રચારકોએ પણ હવે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજથી ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) , કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) આજથી ગુજરાતમાં આવી રહ્યા છે. આ […]

Image

ચૂંટણી પહેલા કોંગ્રેસ કંગાળ! ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ઉમેદવારે મતદારો પાસે માંગ્યા પૈસા

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની (loksabha Election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના (Congress) ઉમેદવારો પાસે પૈસા ન હોવાથી લોકો પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે આજે પોરબંદર (Porbandar) બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકો પાસેથી વોટ સાથે નોટની માંગણી કરી […]

Image

કોંગ્રેસ પર ખોટા આરોપ લગાવી ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો ભાજપનો પ્રયાસ: લલિત વસોયા

Parshottam Rupala Controversy: લોકસભાની ચૂંટણી (Loksabha election) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય માહોલ સતત ગરમ થઈ રહ્યો છે. રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજનો (Kshatriya Samaj) વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોના આ આંદોલનને લઈને ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત […]

Image

ચૂંટણી જંગમાં પ્રચારના વિવિધ રંગ! પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો અનોખો પ્રચાર

Porbandar Lok Sabha candidate Mansukh Mandaviya : લોકસભાની ચૂંટણીને (Loksaha election) લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા પોત પોતાનાં ઉમેદવાર જાહેર કરતા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. મતદારોને રિઝવવા અને આકર્ષવા માટે ઉમેદવારો અનોખી રીતે પ્રતાર કરતા હોય છે. ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પણ અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે ગઈ કાલે તેઓ […]

Image

Porbandar: મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ કરવા મામલે ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી

Porbandar: ગઈ કાલે પોરબંદર (Porbandar) લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો (Mansukh Mandaviya) એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મનસુખ માંડવિયા પર એક વ્યક્તિ જૂતુ ફેકતો દેખાઈ રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થયો હતો. દાવો કરવામા આવી રહ્યો હતો કે, પાટીદાર સમુદાયના એક સભ્યે ભાજપના નેતા મનસુખ માંડવિયા પર જૂતું ફેંક્યું હતું. […]

Image

ભાજપે પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરતા અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું ?

Arjun Modhwadia : આ વખતે લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. ત્યારે ભાજપે વિધાનસભાની ખાલી પડેલ 5 બેઠકો માટે આજે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે પક્ષપલટો કરનારા તમામ ધારાસભ્યને ટિકિટ આપી છે. તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત […]

Image

પોરબંદરમાં મનસુખ માંડવીયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, આયાતી ઉમેદવારને બદલવાની માંગ

 Porbandar: હાલ લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ભાજપે લોકસભાની તમામ સીટો પર તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમાં ભાજપે પોરબંદર (Porbandar) લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે આ સીટ પર લલિત વસોયાની પસંદગી કરી છે. જો કે ભાજપે આયાતી ઉમેદવાર પસંદ કરતા ક્યાંયને ક્યાંક […]

Image

Porbandar Drugs Seized : પોરબંદરના દરિયામાં ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન, 480 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત

Porbandar Drugs Seized : ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક સમયથી દરિયામાંથી ડ્રગ્સ (Drugs) ઝડપાવાના કેસમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા સોમનાથ (Somnath)ના દરિયામાંથી કોસ્ટગાર્ડે (Cost Guard) અંદાજે 300 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. ત્યારે આજે પોરબંદરના દરિયામાંથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Porbandar Drugs Seized) ઝડપાયું છે. ગુજરાત એટીએસ (Gujarat ATS), કોસ્ટગાર્ડ (Indian Cost Guard) અને NCB […]

Image

આજે કમલમમાં ફરી વેલકમ પાર્ટી, અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર કરશે કેસરિયા

લોકસભાની ચૂંટણી (Loksabha Election) પહેલા કોંગ્રેસની (Congress) એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈ કાલે પોરબંદરના (Porbandar) પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia ) અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરએ (Ambarish Der) પાર્ટી છોડી હતી ત્યારે કોંગ્રેસને સાથ છોડનારા આ બે દિગ્ગજ નેતાઓ આજે ભાજપમાં (BJP) જોડાશે. આજે તેઓ કમલમમાં સી આર […]

Image

ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી ! કોંગ્રેસના દિગ્ગજ નેતા Arjun Modhwadia એ આપ્યું રાજીનામું

Arjun Modhwadia News: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. આજે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે તેમના રાજીનામા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયા(Arjun Modhwadia) એ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દીધું છે ત્યારે આજે કોંગ્રેસને […]

Image

BIG BREAKING : રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ, નાણામંત્રીએ કરી જાહેરાત, જાણો

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવશે. વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ પ્રાપ્ત જાણકારી મુજબ નાણામંત્રી કનુદેસાઈએ આજે વિધાનસભાગૃહમાં મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યમાં વધુ બે નગર પાલિકાને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે. તેમણે પોરબંદર – છાયા નગરપાલિકા […]

Image

ગુજરાતમાં ભારતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, અમિત શાહે ટ્વિટ કરી શું કહ્યું ?

આજે ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે જે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ ઈરાની બોટમાંથી 3100 કિલો ડ્ર્ગ્સનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો છે. ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે. આ જથ્થો દરિયા કિનારે ઉતરે તે પહેલા જ તેને ઝડપી લેવામા આવ્યો […]

Image

“બાપુની પેઢી નથી ટિકિટ માગવાનો હક બધાને છે”: સાસંદ રમેશ ધડુક

porbandar :  પોરબંદર લોકસભા મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમમાં આવેલ સાસંદ રમેશ ધડુકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમને કહ્યું કે, ટિકિટ માંગવાનો હક બધાને છે પરંતુ પાર્ટી જેની ટિકિટ ફાઈનલ કરે બધાને તેના માટે કામે લાગી જવાનું છે અને બધાને સાથે મળીને 5 લાખની લીડ સાથે સીટ જીતવાનો પ્રયાસ કરવાનો છે. સાસંદ રમેશ ધડુકે […]

Image

શું અર્જૂન મોઢવાડિયા ભાજપમા જોડાશે? નિર્ભય ન્યુઝ સાથે કરી ખાસ વાતચીત

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસને એક બાદ એક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું, ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. અર્જુન […]

Image

પોરબંદર નગરપાલિકાના મહિલા પ્રમુખને પરિવાર સહ મારી નાંખવાની ધમકી

નગરપાલિકાના મહિલા પ્રમુખની સરકારી ચેમ્બરમાં આવેલા એક શખ્સે ગાળો બોલી પ્રમુખ અને તેના પતિને પતાવી દઈશની ધમકી આપી હતી જે મુદ્દે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગત અઠવાડિયે જ પ્રમુખ તરીકે ચાર્જ લેનાર મહિલા પાલિકા પ્રમુખે ફોન ન ઉપાડતા ચેમ્બરમાં ધસી આવેલા એક શખ્સે બેફામ ગાળો ભાંડી ‘તું પાલિકાની પ્રમુખ અઢી વર્ષ […]

Image

Porbandar : તુ પ્રમુખ અઢી વર્ષ જ છે પછી… ઓફિસમાં ઘૂસીને પાલિકા પ્રમુખને ધમકી

બન્ટુ ગોરાણિયા નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

Image

BJP નો જૂથવાદ તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ચરમસીમાએ પહોંચ્યો

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં આજે એવું થયું કે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય

Trending Video