Porbandar News

Image

Gujarat Election : સ્થાનિક સ્વરાજમાં જંગ પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો, ગુજરાતમાં આટલી બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર

Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે પણ રાજકીય પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને અપક્ષના નેતાઓ દ્વારા નગરપાલિકા અને પંચાયતની ઘણી બેઠકો પર ફોર્મ પાછા ખેંચીને ભાજપને બિનહરીફ જીત અપાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ કે […]

Image

Gujarat Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના જ નેતાઓનો બળવો, ટિકિટ ના મળતા કર્યા પક્ષપલટા

Gujarat Election : ભાજપમાં ઘણા સમયથી પક્ષની અંદરનો આંતરિક વિખવાદ સામે આવતો હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીમાં આ વિખવાદ દેખાય રહયો છે. પક્ષની અંદર ઉમેદવારી કરવાને લઈને ઘણી બધી જગ્યાએ વિવાદ થયાનું સામે આવ્યું હતું. ત્યારે પક્ષના નેતાઓ અને કાર્યકર્તા જ ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે. ઉમેદવારીના છેલ્લા દિવસે ભાજપના નેતાઓને ચૂંટણી […]

Image

Porbandar : પોરબંદરના માછીમારોને પાકિસ્તાન જેલમાંથી પાછા લાવવા PMને પત્ર, કન્વીનર મહેન્દ્ર જુંગીએ કરી વિનંતી

Porbandar : ગુજરાત એ સરહદી વિસ્તારમાં આવતું રાજ્ય છે. અને તેમાં પણ ગુજરાતની દરિયાઈ સીમા ખુબ વિશાળ છે. જેના કારણે ભારતીય માછીમારો દરિયામાં ક્યારેક બીજા દેશની સીમમાં પહોંચી જાય છે. અને તેના કારણે જ આ માછીમારોને પાકિસ્તાનના સુરક્ષા દળ દ્વારા પકડી લેવામાં આવે છે. અને ત્યારબાદ આ માછીમારોને પાકિસ્તાનની જેલમાં રહેવું પડે છે. અત્યારે દેશના […]

Image

Porbandar Drugs Seized : પોરબંદરના મધદરિયેથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું, NCB, નેવી અને ગુજરાત ATSએ પર પાડ્યુ સંયુક્ત ઓપરેશન

Porbandar Drugs Seized : ગુજરાત અત્યારે ધીરે ધીરે ડ્રગ્સનું હબ બની રહ્યું છે. ગુજરાત સરહદી વિસ્તારમાં આવવાથી બીજા દેશમાંથી ભારતની સરહદમાં ડ્રગ્સ ઘુસાડવુ સહેલું બની જાય છે. છેલ્લા ઘણા સમયથી પોરબંદર, કચ્છ અને અન્ય કેટલાક દરિયાઈ વિસ્તારમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. આ ડ્રગ્સ દેશના યુવાધનને બરબાદ કરી શકે છે. અને જેના કારણે દેશને પણ નુકશાન […]

Image

Porbandar : પોરબંદરમાંથી ગુજરાત ATSને મળી મોટી સફળતા, જાસૂસીકાંડનો કર્યો પર્દાફાશ

Porbandar : ગુજરાતમાં અત્યારે દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. લોકો દિવાળીની ઉજવણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. એક તરફ દિવાળીના તહેવારમાં બજારોમાં લોકોની ખુબ જ ભીડ હોય છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ફલાઈટ કે હોટલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. સાથે જ અમદાવાદથી બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. ગુજરાત બોર્ડર સ્ટેટ હોવાથી […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાના જામીન મંજુર, પોલીસે રિમાન્ડની માંગણી નામંજૂર કરવામાં આવી

Bhima Dula Odedra : પોરબંદરમાં ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. આ ઓપરેશન પાંચ ટીમ દ્વારા પર પાડવામાં આવ્યું હતું. આ જ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાને અત્યારે જામીન આપી દેવામાં આવ્યા છે. એટલે કે કોર્ટ દ્વારા તેના જામીન મંજુર થઇ ગયા છે. […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના કેસમાં મોટો ખુલાસો, હથિયારોને લઈને હવે કોને પોલીસે પકડ્યા ?

Bhima Dula Odedra : પોરબંદરનો કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની ગઈકાલે આદિત્યાણા ગામમાં પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. અને આ ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તેની વાડીમાંથી મળેલ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ હથિયારો તેના પુત્ર અને પુત્રવધુના નામ પર હતા. જેના કારણે હવે આ બંને સામે પણ ફરિયાદ નોંધવામાં આવી […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાની ક્રાઇમ કુંડળી, કેવી રીતે બન્યું ગુનાખોરીની દુનિયાનું જાણીતું નામ ?

Bhima Dula Odedra : પોરબંદર મહાત્મા ગાંધી જેવી વિભૂતિ માટે જેટલું પ્રખ્યાત છે. તેટલું જ તેના ગુનાહિત ઇતિહાસ માટે જાણીતું છે. આમ તો પોરબંદરનો ઇતિહાસ ગેંગવોર અને માફિયારાજથી ભરેલો છે. એક સમય એવો પણ હતો જયારે આ પોરબંદર ખુબ શાંત હતું. જ્યાં કોઈ જ ગુનાખોરી નહોતી. પરંતુ સમય રહેતા તેને ગુનાખોરીનું હબ બનતા વાર ન […]

Image

Bhima Dula Odedra : પોરબંદરના હિસ્ટ્રીશીટર ભીમા દુલા ઓડેદરાની ધરપકડ, પોલીસે કેવી રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન ?

Bhima Dula Odedra : સૌરાષ્ટ્રની ધરતી આમ તો તેની ખુમારી માટે જાણીતી છે. અને તેમાં પણ પોરબંદર ગાંધીજીના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ પોરબંદરનો ઇતિહાસ તેટલો જ વિપરીત એટલે લોહિયાળ રહ્યો છે. આમ તો પોરબંદરના લોહિયાળ ઇતિહાસમાં ઘણા મોટા માથાઓથી કંડારેલો છે. આ ઇતિહાસનો એક હિસ્ટ્રીશીટર એટલે ભીમા દુલા ઓડેદરા. પોરબંદરમાં 2004માં બે વ્યક્તિની […]

Image

Porbandar: પાણીના પ્રવાહમાં ફસાયેલા દિવ્યાંગ વૃદ્ધ દંપતીનું કરાયું રેસ્કયૂં

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. […]

Image

Porbandar Rain : પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ, ગઇકાલથી અત્યારસુધીમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

Porbandar Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ખાસ તો ગઇકાલથી જ પોરબંદર પંથકમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પોરબંદર […]

Image

પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ  (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની  (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે […]

Image

Video : નવરાત્રી ગ્રાઉન્ડ બાબતે પ્રમુખ-સેક્રેટરીના વિવાદ વચ્ચે સેક્રેટરીનું રાજીનામું, જુઓ શું આક્ષેપો થયાં

Porbandar News : વિવાદોના વમળમાં ફસાયેલી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ભુકંપ સર્જાયો છે. પ્રમુખ અને સેક્રેટરી વચ્ચે નવરાત્રી ગ્રાઉન્ડ બાબતે વિવાદ થયો હતો. આ મામલે જાણીતા વકીલ ભરતભાઈ લાખાણીએ સેક્રેટરી પદેથી રાજીનામુ ધરી દેતા મિત્રએ મિત્રને દગો આપ્યાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. સરજુ કારીયા ભાજપ માટે કાયમી વિવાદનું ઘર બનીને રહ્યો […]

Trending Video