Police

Image

West Bengal Governor : પોલીસે રાજભવનના 3 અધિકારીઓ સામે કેસ નોંધ્યો

પશ્ચિમ બંગાળ પોલીસે આ મહિનાની શરૂઆતમાં એક મહિલાને ખોટી રીતે રોકવા બદલ રાજભવનના ત્રણ અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. મહિલાએ કથિત રીતે ફરિયાદ કરી હતી કે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે તેની છેડતી કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજભવનની કોન્ટ્રાક્ટ કર્મચારી મહિલાએ છેડતીના કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યા બાદ હેર સ્ટ્રીટ પોલીસ […]

Image

Chaitar Vasava Vs Mansukh Vasava : ભ્રષ્ટાચારનો રેલો કમલમ સુધી જાયે છે એટલા માટે તેઓ ખોટા કેસ કરીને ફરી મને ફસાવવા માંગે છે : Chaitar Vasava

Chaitar Vasava Vs Mansukh Vasava : ભરૂચ લોકસભાની (Bharuch) હોટ સીટ પર ચૂંટણી બાદ પણ ઘમાસણ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે ફરી એક વાર આપના (aap) ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar vasava) અને ભાજપ (BJP) ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh vasava) આમને સામને આવ્યા હતા. ગત રોજ દેડિયાપાડામાં (dediapada) ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે […]

Image

ચૂંટણી પંચે ભાજપના નેતાના પુત્રને લાઈવ સ્ટ્રીમિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ?  અધિકારીઓને માત્ર કમળના નિશાનવાળો ખેસ પહેરવાનો જ બાકી : મનીષ દોશી

booth capturing in Dahod : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માં (Loksabha Election) ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ. આમ તો ચૂંટણી પંચે (Election Commission) કહ્યું હતુ કે, મતદાનશાંતિપૂર્વક થયુ છે, પરંતુ મતદાન (Voting) દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેને સૌ કોઈને વિચારતા કરી દીધા છે આ સાથે ચૂંટણી પંચની સામે પણ સવાલો […]

Image

Madhya Pradesh:  રેતી માફિયાઑએ  ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા પોલીસને કચડી નાખ્યો

મધ્યપ્રદેશના શાહડોલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનન કરાયેલ રેતીના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI)ને કચડી નાખવામાં આવ્યો છે, એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક કુમાર પ્રતીકે પીટીઆઈને જણાવ્યું હતું કે, “જિલ્લા મુખ્યાલયથી 90 કિમી દૂર બેઓહારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડોલી ગામમાં શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ બનેલી આ ઘટનાના સંબંધમાં બે […]

Image

Rohith Vemula suicide case: તેલંગાણા પોલીસનો ક્લોઝર રિપોર્ટ

તેલંગાણા પોલીસે હૈદરાબાદ યુનિવર્સિટી (UoH) ના વિદ્યાર્થી રોહિત વેમુલાના મૃત્યુની તેની તપાસમાં સ્થાનિક કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. ક્લોઝર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિસર્ચ સ્કોલર દલિત નહોતા અને 2016માં આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા કારણ કે તેમને ડર હતો કે તેમની “વાસ્તવિક ઓળખ” મળી જશે. આ કેસમાં તત્કાલિન UoH વાઇસ ચાન્સેલર […]

Image

Delhi school bomb threat: પોલીસે કહ્યું રશિયન IPનો ઉપયોગ

દિલ્હી પોલીસના ATS-આતંકવાદ વિરોધી એકમે, બુધવારે દિલ્હી-એનસીઆર પ્રદેશમાં 130 થી વધુ શાળાઓ દ્વારા મળેલી બોમ્બની ધમકીઓની તપાસ કરતા જણાવ્યું હતું કે તપાસ વ્યક્તિગતને બદલે સંસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરશે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ ધમકી કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોએ  જણાવ્યું હતું કે, “ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ધમકીનો સમય, શાળાઓમાંથી […]

Image

Surat: ભુગર્ભમાં ઉતરી ગયેલા નિલેશ કુભાણી પોતાના ઘરે પહોંચ્યા, કુભાણીના ઘરે હોબાળો થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Surat: સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ફોર્મ દર થયા બાદ શરુઆતમાં કોંગ્રેસ (congress)નેતા હોઈકોર્ટ જશે તેવી ચર્ચા ચાલી રહી હતી જો કે તેઓ ફોર્મ રદ થયા બાદ ભુગર્ભમાંમાં ઉતરી ગયેલા નિલેશ કુભાણી મોડી રાત્રે પોલીસ બંદોબસ્તની વચ્ચે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. […]

Image

દિલ્હી-NCR માં 100 જેટલી શાળાઓને બોમ્બની ધમકી, શાળાઓ ખાલી કરાવી, સર્ચ ઓપરેશન ચાલુ

Delhi-NCR Bomb Threat: દિલ્હી-એનસીઆરની (Delhi -NCR) ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં (School) બોમ્બની ધમકી મળી છે. જેમાં DPS, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક મોટી સ્કૂલોનો સમાવેશ થાય છે. દિલ્હી-NCR ની અનેક શાળાઓને ધમકી […]

Image

Jamnagar : ક્ષત્રિય આંદોલનની વચ્ચે PM MODI ના કાર્યક્રમને લઈને કેવી છે સુરક્ષા વ્યવસ્થા ?

Jamnagar : લોકસભાની ચૂંટણીને (Loksabha Election) લઈને પીએમ નરેન્દ્ર મોદી (PM MODI) આગામી 1 મેથી ગુજરાતમાં (Gujarat) આવી રહ્યા છે. ગુજરાતમાં 6 જગ્યાએ તેમની સભા થવાની છે. ત્યારે પીએમ મોદી 2 મે ના રોજ જામનગરમા (Jamnagar) આવશે. 2 મે ના રોજ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીએમ નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા યોજવાની છે. ત્યારે આ સભાને […]

Image

Bharuch : ચૈતર વસાવાની રેલીમાં ભાજપના કાર્યકરો અને આપના સમર્થકો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ દાખલ

Bharuch :  લોકસભાની ચૂંટણીને (loksabha Election) હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની બહુ ચર્ચિત     ભરૂચ (Bharuch) લોકસભા બેઠકની ચૂંટણી લોહિયાળ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વરના કોસમડીમાં ચૈતર વસાવાની (Chaitar vasava) રેલી બાદ ધિંગાણું સર્જાયું હતુ . આ મામલે હવે સામસામે ફરિયાદ દાખલ થઇ છે. ચૈતર વસાવાની રેલી બાદ સર્જાયું ધિંગાણું […]

Image

પાઘડી એટલે આન બાન અને શાન! રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામા આવે : કરણસિંહ ચાવડા

parshottam Rupala Controversy : પરષોત્તમ રુપાલાનો (parshottam Rupala) વિવાદ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ (kshatriy samaj) વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય-રાજપુત સમાજનમાં રોષ ફાટી નિકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામા આવી રહી છે. જો કે ભાજપ રુપાલાની ટિકિટ પાછી ન ખેંચતા હવે આ […]

Image

Gandhinagar : રાજ શેખાવતની ચીમકીને પગલે કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું

Parshottam Rupala Controversy :  હાલ ગુજરાતમાં સૌથી વધુ કોઈ ઉમેદવાર ચર્ચામાં હોય તો તે છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલા. રુપાલાએ રાજા રજવાળાઓ વિશે વિવાદિત ટિપ્પણી કરતા રાજપુત અને ક્ષત્રિય સમાજમાં રોષની જ્વાળા ફાટી નિકળી છે. આ જ્વાળા ભાજપને અનેક રીતે દઝાડી રહી છે. અનેક પ્રયત્નો કરવા છતા આ વિવાદનો અંત આવતો નથી પરંતુ […]

Image

કર્ણાટકના મંત્રીની પત્નીએ  ટિપ્પણી બદલ ભાજપના ધારાસભ્ય યતનાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી  

કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવની પત્ની તબુ રાવે ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલ વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ ફરિયાદ નોંધાવી છે, પોલીસના જણાવ્યા અનુસાર. તબુ રાવે રવિવારે સંજયનગર પોલીસ સ્ટેશનમાં વિજયપુરાના ભાજપના ધારાસભ્ય યતનાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યતનલે કથિત રીતે દિનેશ ગુંડુ રાવના તબ્બુ સાથેના આંતર-ધાર્મિક લગ્નનો ઉલ્લેખ કરતી ટિપ્પણીનો ઉપયોગ કર્યો […]

Image

LRD અને PSI ભરતી અંગે મહત્વના સમાચાર, ઉમેદવારો માટે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર

 Gujarat Police Recruitment  :  ગુજરાત પોલીસ ભરતીની (Gujarat Police) તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સામાચાર સામે આવ્યા છે. PSI તથા લોકરક્ષક ભરતી માટે હેલ્પલાઈન શરૂ કરવામા આવ્યો છે. પોલીસ ભરતી માટે ત્રણ હેલ્પ લાઈન નંબરો જાહેર કરાવામાં આવ્યા છે. PSI તથા લોકરક્ષક ભરતી માટે હેલ્પલાઈન શરૂ ગુજરાત પોલીસ ભરતી અંગે હસમુખ પટેલએ (Hasmukh Patel) ટ્વિટ […]

Image

Parshottam Rupala controversy : ગીતાબાએ તીક્ષ્ણ હથિયાર વળે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્રણ ક્ષત્રાણીઓ કમલમ પહોંચી

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો (Parshottam Rupala) વિવાદ હવે વધુ આક્રમક બનતો જઈ રહ્યો છે. રુપાલાના વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજની (Kshatriya samaj) મહિલાઓમાં ભારે રોષ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ રુપાલાને માફ કરવા માટે તૈયાર નથી. જો રુપાલાની ટિકિટ રદ નહીં કરવામા આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની ચીમકી […]

Image

‘જૌહર’ની ચીમકી ઉચ્ચારનાર ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી, ક્ષત્રિયાણીઓએ વીડિયો જાહેર કરી કહી આ વાત

Parshottam Rupala controversy :રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલને (Parshottam Rupala) લઈને હાલ રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રુપાલાએ રાજા રજવાળાઓએ અંગ્રેજો સાથે રોટી- બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપતા ક્ષત્રિય તેમજ રાજપુત સમાજ (Kshatriya community) રુપાલની વિરુદ્ધ મેદાને પડ્યો છે. રુપાલાને માફી આપવા માચે તૈયાર નથી. માત્ર રુપાલાની ટિકિટ રદ […]

Image

Dakor મંદિરમાં મંગળા આરતીના દર્શન સમયે ભક્તો બાખડ્યા, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Dakor : ખેડા જિલ્લામા આવેલ યાત્રાધામ ડાકોર (dakor) મંદિરમાં મારામારાની ઘટના સામે આવી છે. જેમાં મંદિરમાં મંગળા આરતીના દર્શન સમયે ભક્તો સામ- સામે આવી ગયા હતા અને ભક્તોનું ટોળુ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ડાકોર મંદિરમાં ભક્તો વચ્ચે મારામારી ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે દર્શન કરવા માટે મોટી સંખ્યમાં ભક્તો ઉમટ્યા હતા. આ દરમિયાન મંદિરમાં મંગળા […]

Image

Junagadh: પુરપાટ ઝડપે આવતા ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લીધું, 3 યુવકોના મોત

Junagadh: રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બેફામ ડ્રાઈવિંગના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં વધુ એખ હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં જુનાગઢમા (Junagadh) બેફામ કાર ચાલકે ત્રણ યુવકોનો ભોગ લીધો છે.  જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના મળતી માહિતી મુજબ જૂનાગઢના (Junagadh) બાટવાના […]

Image

દિલ્હીના  સુરક્ષા કડક; CAAના અમલને ધ્યાનમાં રાખીને પોલીસે ફ્લેગ માર્ચ કાઢી

સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 માટેના નિયમોના અમલીકરણને પગલે દિલ્હીના ભાગોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોને રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. 2019 માં પસાર થયેલા કાયદાના અમલીકરણમાં, તેના પસાર થવાના વ્યાપક વિરોધને કારણે વિલંબ થયો હતો. નોર્થ ઈસ્ટ ડીસીપી […]

Image

CAA લાગુ, દિલ્હી, યુપીથી ઉત્તરપૂર્વ ભારત સુધી એલર્ટ, દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત

મોદી સરકારે આજે નાગરિકતા સંશોધન કાયદા (CAA)નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. CAA બિલ ડિસેમ્બર 2019 માં બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. નોટિફિકેશન જારી થયા બાદ દેશના અનેક રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. #WATCH | On the CAA […]

Image

દિલ્હીના ઈન્દરલોકમાં નમાઝીઓને લાત મારતી પોલીસ કેમેરામાં કેદ, સસ્પેન્ડ

શુક્રવારે સવારે ઉત્તર દિલ્હીના ઈન્દરલોક વિસ્તારમાં નમાજ અદા કરી રહેલા લોકો પર દિલ્હી પોલીસના બે કર્મચારીઓ હુમલો કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો કથિત વીડિયો વાયરલ થતાં જ દિલ્હી પોલીસે આ મામલામાં સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના ઈન્દરલોક મેટ્રો સ્ટેશન નજીક બપોરે 2 વાગ્યાની આસપાસ ‘અસર કી નમાઝ’ દરમિયાન બની હતી. વીડિયોમાં […]

Image

સુરેન્દ્રનગરમાં મહિલાઓ નથી સુરક્ષિત! એક વર્ષમાં ગુમ થયેલ મહિલાઓના આંકડા જાણી ચોંકી જશો

Surendranagar: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે અનેક લોકો મહિલાઓને આ ખાસ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. સુરેન્દ્રનગરમાં અનેક મહિલાઓ ગુમ થયા પછી તેમનું ક્યાં ગઈ તેનં શું થયું તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. એક વર્ષમાં ગુમ થયેલ મહિલાઓના આંકડા આજે […]

Image

ન્યાય યાત્રા હિંસા મામલે આસામ પોલીસ Rahul Gandhiને સમન્સ જારી કરશે: હિમંતા શર્મા

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ મંગળવારે જણાવ્યું હતું કે ગુવાહાટીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્ય પોલીસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ જારી કરશે. તેમણે કહ્યું કે ગાંધીએ પોલીસ સમક્ષ શારીરિક રીતે હાજર રહેવું પડશે, જે લોકસભાની ચૂંટણી પછી નોટિસ મોકલશે. “જ્યારે કોઈ કાયદાનો ભંગ કરે છે, ત્યારે દેખીતી રીતે સમન્સ […]

Image

‘તો હું વડાપ્રધાન મોદીને મારી નાખીશ….’ જાણો PM Modi ને કોને આપી મારી નાખવાની ધમકી

Threatens to Kill PM Modi: PM Modi ને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ કર્ણાટકના એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ને મારી નાખવાની ધમકી આપી છે. આ શખ્સનું નામ મોહમ્મદ રસૂલ કાદ્દર (Mohammed Rasool Kaddare) છે જેને સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરી આ ધમકી આપી છે. Karnataka […]

Image

ઉત્તરાખંડ પોલીસે હલ્દવાની ટોળાની હિંસા બદલ પાંચ મહિલાઓની ધરપકડ કરી  

ઉત્તરાખંડ પોલીસે 8 ફેબ્રુઆરીના રોજ હલ્દવાની ટોળાની હિંસા કેસમાં પ્રથમ વખત પાંચ મહિલાઓની ધરપકડ કરી હતી જેના કારણે ચારના મોત થયા હતા. છેલ્લા અઠવાડિયે, પોલીસે કથિત કાવતરાખોર અને મુખ્ય આરોપી અબ્દુલ મલિક અને તેના પુત્ર અબ્દુલ મોઈદની સહ-આરોપી તરીકે ધરપકડ કરી હતી. નૈનીતાલ પ્રદેશના તળેટીમાં આવેલા હલ્દવાનીના બાનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોળાની હિંસાની તપાસ શરૂ […]

Image

Ahmedabad : મહિલા પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Ahmedabad : અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે આ મહિલા પોલીસ કર્મચારીએ કેમ […]

Image

ખેડામાં નેશનલ હાઈવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રક ડ્રાઇવરનું મોત

 accident on National Highway in Kheda : ખેડામાં નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નેશનલ હાઇવે પરકન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો છે. ખેડામાં નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત પ્રાપ્ત જાણકારી મુજબ આજે નડિયાદ આણંદ વચ્ચે […]

Image

Surat : ડભોલીમાં ફાયરકર્મીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

Firefighter suicide in Surat :  સુરત શહેરના ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીના આપઘાતની ઘટના સામે આવી છે. ફાયરકર્મીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે ફાયરકર્મીના આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. હાલ ફાયરકર્મીના મૃતદેહને પોસ્ટર્ટમ માટે ખસેડવામા આવ્યો છે. અને પોલીસે ઘટના સ્થળે પોહોંચીને આગળની કાર્યવાહી હાથ […]

Image

Cadila CMD Rajiv Modi સામે ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક હાજર થઈ, પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Cadila Pharma CMD: કેડીલા ફાર્માસ્યુટિકલના (Cadila Pharmaceutical) રાજીવ મોદી (Rajiv Modi) સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ પોલીસના A સમરી રિપોર્ટ બાદ લાંબા સમયથી ગુમ થયેલી બલ્ગેરિયન યુવતી નાટ્યાત્મક રીતે અમદાવાદ શહેરમાં હાજર થઈ છે અને તેને પોલીસ પર ગંભીર આક્ષેપો […]

Image

હચમચાવી નાખે તેવો કિસ્સો! પતિએ પત્નીની કરપીણ હત્યા કરી વીડિયો બનાવ્યો, કહ્યું- તેણે મારા મિત્ર સાથે આડા સંબંધો બાંધ્યા….

Rrajkot : રાજકોટમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીના આડા સબંધની જાણ થતા પતિએ પતિએ પત્નીની માથામાં પથ્થરનો બ્લોક મારીને કરપીણ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પત્નીની લાશ પાસે બેસી વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેને પત્નીને તેના મિત્ર સાથે આડા સબંધ હોવાથી હત્યા કરી હોવાનું કબૂલ્યું […]

Image

ભારે કરી ! હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી આખે આખી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ

 Himmatnagar  : રાજ્યમાં ચોરી તો જાણે સામાન્ય વાત બની હોય તેમ એક પછી એક ચોરીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા અમદાવાદમાં બસની ચોરીની ઘટના સામે આવી હતી, ત્યારે આજે હિંમત નગરમાં ચોર હોસ્પિટલમાં આખેઆખી એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જો કે ઈ અંગે ફરિયાદ નોંધાવાતા […]

Image

Surat : પોલીસ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો!, પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો

સુરતના જાણીતા એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી એક વાર પોલીસ દ્વારા હુમલો કરવામા આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. જેમાં પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ગાડી સામે વાંધો ઉઠાવતા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનો સમગ્ર વીડિયો મેહુલ બોઘરા દ્વારા ઉતારવામા આવ્યો હતો […]

Image

આંદોલન: ખેડૂતો પર લાઠીચાર્જ, ટીયર ગેસ પણ છોડ્યા, પોલીસે ટ્રેક્ટરોની કાઢી નાખી હવા

હરિયાણામાં ફરી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ખેડૂતોના આંદોલનને કારણે પોલીસે ખનૌરી બોર્ડર જઈ રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસના વાહનની તોડફોડની પણ માહિતી છે. મળતી માહિતી મુજબ આ મામલો હિસારના ખેડી ચોપાટાનો છે. શુક્રવારે બપોરે ખેડૂતો ખનોરી બોર્ડર તરફ જવા […]

Image

Cadila Pharma CMD: પોલીસના સમરી રિપોર્ટ બાદ પણ Rajiv Modi ને નહી મળે રાહત, જાણો કારણ

Cadila Pharma CMD: કેડીલા ફાર્માસ્યુટિકલના (Cadila Pharmaceutical) રાજીવ મોદી (Rajiv Modi) સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) A સમરી રિપોર્ટ રજૂ કર્યો છે. સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ (bulgarian woman) લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા […]

Image

Gandhinagar : સચિવાલય બહાર અજાણ્યા શખ્સે ઝાડ ઉપર ચઢીને આપઘાતનો કર્યો પ્રયાસ

Gandhinagar :  ગાંધીનગર સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સચિવાલય બહાર આપઘાત કરવા યુવક સચિવાલય ગેટની બહાર એક વૃક્ષ પર ચઢી ગયો હતો. જેને જોઈને લકોો એકઠા થઈ ગયા હતા અને મહામહેનતે તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો. સચિવાલયની બહાર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે સવારે […]

Image

ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવા માટે કમર કસી, બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત… સરકાર દ્વારા ફરીથી સમાધાનની અપીલ

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદાકીય ગેરંટી અંગે કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ જતાં ખેડૂતો ફરી એકવાર તેમનું આંદોલન ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે બુધવારથી તેઓ ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસો શરૂ કરશે. બીજી તરફ પંજાબ-હરિયાણા અને હરિયાણા-દિલ્હી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. […]

Image

લ્યો બોલો ! Ahmedabad ના બસ ડેપોમાંથી આખે આખી ST બસની થઈ ચોરી, બે કલાકની શોધખોળને અંતે બસ મળી

Ahmedabad : વાહન ચોરીની ઘટનામાં હજી સુધી તમે સાઇકલ, સ્કુટર, મોપેડ, બાઈક અને કારની ચોરી થયાનું સાંભળ્યું હશે પરંતુ અમદાવાદ (Ahmedabad) શહેરમાં વાહનચોરી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં Ahmedabad ના બસ ડેપોમાંથી આખે આખી ST બસ ચોરાઈ ગઈ હતી.બસની ચોરી થયાની માહિતી મળતા પોલીસ અને એસટી વિભાગ દોડતુ થયુ હતુ. જો કે બે […]

Image

Surendranagar: દેવપરા ગામમાં કાર્બોસેલની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન ગેસ ગળતર, 3 શ્રમિકના મોત

Surendranagar : સુરેન્દ્રનગર (surendranagar) જિલ્લાના દેવપરા (devpara) ગામમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ ઘટના મામલે dysp એચ.પી દોસીએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે. સુરેન્દ્રનગરમાં ગેસ ગળતરની ઘટના સુરેન્દ્રનગરનાં દેવપરા […]

Image

Farmers Protest : શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો

Farmers Protest : પંજાબ (Panjab), હરિયાણા (hariyana) અને ઉત્તર પ્રદેશના (Uttarpradesh) ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોના ટ્રેક્ટર દિલ્હી તરફ જવા લાગ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને […]

Image

પાટણ હારીજના મામલતદાર આત્મહત્યા મામલે પોલીસે કર્યો ખુલાસો, જાણો તપાસમાં શું બહાર આવ્યું

Patan Harij Mamlatdar suicide case : હારીજમાં (harij) મામલતદાર  કચેરીના (Mamlatdar office ) ધાબા ઉપરથી પડતા ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત થતા ચકચાર મચી જવા પામી છે. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે પડતું મૂક્યું તે બાબતને લઈ ભારે ચર્ચાનો વિષય બન્યો છે ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી […]

Image

Rajkot:PGVCLના ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત, ઉમેદવારોએ ઊર્જામંત્રી અને મુખ્યમંત્રી હાય-હાયના નારા લગાવ્યા

રાજકોટ PGVCL ઓફિસ ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયક ભરતીના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોનું આ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે ઉમેદવારો કચેરી બહાર આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામા આવી છે. ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટના લક્ષ્મી નગર […]

Image

મહારાષ્ટ્રના નેતાએ પૂનમ પાંડેના મૃત્યુના બનાવ અંગે પોલીસ કાર્યવાહીની માંગ  કરી 

મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય સત્યજીત તાંબેએ શનિવારે મુંબઈ પોલીસ પાસે માગણી કરી હતી કે મોડલ-અભિનેતા પૂનમ પાંડેએ જાહેર કર્યું કે તેણી સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી તેની સામે પગલાં લે. પૂનમ પાંડેએ જાહેરાત કરી કે તેણીના મેનેજરે કહ્યું કે તેણી કેન્સરથી “મૃત્યુ પામી છે” તેના એક દિવસ પછી તે જીવિત છે. તેણીએ કહ્યું કે સર્વાઇકલ […]

Image

રાજ્યના પોલીસ બેડામાં ધરખમ બદલી, 594 PSI ની બદલી

રાજ્યમાં ચૂંટણી પહેલા બદલીઓનો ઘટનાક્રમ ચાલુ થઈ ગયો છે ત્યારે હવે રાજ્યના પોલીસ વિભાગ ધ્વારા પણ જિલ્લા- રાજ્ય કક્ષાએ ચુંટણીને ધ્યાનમાં લઈને બદલીઑ ચાલુ કરી દેવામાં આવી છે. લોક સભા ચુંટણી પૂર્વે કરવામાં આવેલ ઓર્ડરમાં બિન હથિયારી અને હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ રાજ્યના પોલીસ વિભાગના અધિક પોલીસ મહાનિદેશક (વહીવટ) નારસિંહા […]

Image

છત્તીસગઢના સુકમામાં મોટો નક્સલી હુમલો, ત્રણ જવાન શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢના સુકમા જિલ્લામાં મંગળવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા, જ્યારે 14 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે રાયપુર લાવવામાં આવી રહ્યા છે. જગરગુંડા પોલીસ સ્ટેશનના ટેકલગુડેમ ગામમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા ચાર […]

Image

છેડતીની ઘટનાને ઉજાગર કરતાં સમાચાર બતાવનાર પત્રકાર તુષાર બસિયા સામે સુરત પોલીસ ફરિયાદ દાખલ કરી

સુરત શહેરમાં બનેલ એક ઘટના પર નવજીવન ન્યૂઝ અમદાવાદના પત્રકાર તુષાર બસિયા સામે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત પોલીસ ધ્વારા પત્રકાર તુષાર બસિયા સામે આઈ ટી એકટ, આઈ પી સી કલમ 354 અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવી છે. પત્રકાર તુષાર બસિયા ધ્વારા એક નાની બાળાની છેડતીના સમાચાર ઉજાગર કરવામાં આવ્યા હતા […]

Image

vadodara boat accident : મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો, વકીલને મળવા જતા પોલીસે દબોચ્યો

vadodara boat accident :  હરણી બોટ કાંડ મામલે મોટા સમાચારસામે આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો સહિત 14 લોકોનો બલિ ચડાવનારા લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહને પોલીસે ઝડપી લીધો છે. વકીલને મળવા જતા પોલીસે દબોચ્યો જાણકારી મુજબ કોટિયા પ્રોજેક્ટ પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસના સકંજામાં આવી ગયો છે. પરેશ શાહ  વકીલને મળવા […]

Image

તેલંગાણા પોલીસ વિરોધ કરી રહેલા ABVP વિદ્યાર્થીને વાળથી ખેંચતો વિડીયો વાયરલ 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP સાથે સંકળાયેલી એક મહિલા વિદ્યાર્થીને બુધવારે વિરોધ પ્રદર્શન દરમિયાન તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં બે પોલીસ મહિલા દ્વારા તેના વાળ દ્વારા મારપીટ કરવામાં આવી હતી અને તેને ખેંચવામાં આવી હતી. શહેરના રાજેન્દ્ર નગર વિસ્તારમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર જયશંકર તેલંગાણા […]

Image

ભારત જોડો ન્યાય યાત્રા: રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ સામે પોલીસ કેસ

નજીકની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય નેતાઓ સામે “હિંસા, જાહેર સંપત્તિને ઉશ્કેરણીજનક નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હુમલાના સંદર્ભમાં” પ્રથમ માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો છે. ગુવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મંગળવારે જણાવ્યું હતું. “કોંગ્રેસના સભ્યો દ્વારા આજે હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન […]

Image

વડોદરા બોટ ઘટના: પોલીસે કોટિયા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી  

ગુજરાત પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જે કોટિયા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટર છે, બોટ પલટી જવાની ઘટનાના સંબંધમાં, જેમાં 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ કોટિયા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટર વિનીત કોટિયા તરીકે થઈ છે. કોટિયા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટરની ધરપકડ સાથે કુલ ધરપકડ […]

Image

ધ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ, 20 ઈજાગ્રસ્ત, પોલીસ કાફલો ઘટનાસ્થળે

Dhrangadhra : સુરેન્દ્રનગરના ઘ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામા આવી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો અહીં ખડકી દેવામા આવ્યો છે ચુલી ગામે જૂથ અથડામણ પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા તાલુકાના ચુલી ગામે જુથ અથડામણની ઘટના બની છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા […]

Image

રામ મંદિર : આતંકવાદી પન્નુની ધમકી બાદ પંજાબ સરકાર એક્શનમાં, પોલીસને કડક સૂચના

રામ મંદિર : આતંકવાદી પન્નુની ધમકી બાદ પંજાબ સરકાર એક્શનમાં, પોલીસને કડક સૂચના

Image

વડોદરામાં બોટ અકસ્માત : PMO અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત

વડોદરામાં બોટ અકસ્માત : PMO અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત

Image

વડોદરામાં ગોઝારા બોટ અકસ્માત, 14 લોકોના મોત, પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી

વડોદરામાં ગોઝારા બોટ અકસ્માતમાં 14 લોકોના મોત, પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી

Image

બંગાળમાં ED ટીમ પર હુમલાના મામલામાં હાઈકોર્ટનો આદેશ, CBI અને SIT સંયુક્ત તપાસ કરશે

બંગાળમાં ED ટીમ પર હુમલાના મામલામાં હાઈકોર્ટનો આદેશ, CBI અને SIT સંયુક્ત તપાસ કરશે

Image

‘મારા પુત્રને પાંચ અઠવાડિયા સુધી મળવા દેવાયો ન હતો’: સુચના શેઠના પતિએ પોલીસને જણાવ્યું

ઉત્તર ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ ધરાવતી ઉદ્યોગસાહસિક સુચના સેઠના છૂટાછવાયા પતિએ પોલીસને જણાવ્યું કે છેલ્લા પાંચ અઠવાડિયાથી તેને તેમના પુત્રને મળવા દેવામાં આવ્યો ન હતો, જોકે બંને વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી હતી. બેંગલુરુની ફેમિલી કોર્ટમાં આ દંપતીની સુનાવણી ચાલી રહી હતી. વેંકટ રમન શનિવારે બપોરે કાલંગુટ પોલીસ સ્ટેશને […]

Image

સાઉથ દિલ્હીમાં પોલીસ પીકેટ પર પોલીસ ASIએ પોતાને ગોળી મારી

દક્ષિણ દિલ્હીના કોટલા મુબારકપુર વિસ્તારમાં એક ધરણાં પર ફરજ પર હતા ત્યારે દિલ્હી પોલીસના સહાયક સબ-ઇન્સ્પેક્ટરે કથિત રીતે માથામાં ગોળી મારી હતી. ASI રામાવતાર અને સબ-ઇન્સ્પેક્ટર પ્રેમ સિંહને BP માર્ગ પર નાઇટ પિકેટ ડ્યૂટી પર તૈનાત કરવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. “સવારે 3 વાગ્યે, રામાવતારએ પ્રેમ સિંહને જાણ કરી કે તે 10 […]

Image

surat: પીપોદરા GIDC માં કારીગરોનો હોબાળો, ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, જાણો શું છે સમગ્ર મામલો

surat: સુરતની પીપોદ્રા GIDC માં કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. મિલ માલિક અને કામદારો વચ્ચે જોરદાર ઘર્ષણ થતા સ્થિતિ પર કાબુ મેળવવા પહોંચેલ પોલીસ પર પણ પથ્થરમારો કરવામા આવ્યો છે

Image

Girsomnath : તોડકાંડ બાદ જિલ્લા પોલીસ વડા એક્શનમાં, 49 પોલીસ કર્મચારીઓની બદલીનો કર્યો હુકમ

Girsomnath : જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતાં 49 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના હુકમ કર્યા છે.

Image

DSP Joginder Sharma: 2007 T20 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી વિરુદ્ધ FIR ,જાણો સમગ્ર મામલો

DSP Joginder Sharma FIR: જોગીન્દર શર્મા પર યુવકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી ડીએસપી મૃતક પર ઘર ખા

Image

નસવાડીમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરનારા વધુ 3 ઝડપાયા, જાણો અત્યાર સુધીની કાર્યવાહી

Chotaudepur  : નસવાડીમાં કેટલીક વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે જવા માટે એક ખાનગી પીકઅપ વાનમાં બેઠી હતી. ત્યારે કેટલાક નરાધમોએ વિદ્યાર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી કરી હતી.

Image

surat : ડ્રાઈવરોનો વિરોધ હિંસક બન્યો, પોલીસકર્મી પર જીવલેણ હુમલો

  Surat : સુરત પીસીઆર વાનના પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામા આવ્યો છે.

Image

Bhavnagar : BJP મહિલા કોર્પોરેટરને મારી નાંખવાની ધમકી આપનાર બુટલેગરની ધરપકડ

Bhavnagar : ભાવનગરમાં BJP મહિલા કોર્પોરેટરને મારી નાંખવાની ધમકી આપનાર બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે.

Image

Anand : પોલીસ અધિકારીઓને હાઈકોર્ટની નોટિસ, 100 તોલા સોનું અને 1 કરોડ રૂપિયા સગેવગે કર્યાનો આક્ષેપ

Anand : ગુજરાત હાઈકોર્ટે DGP, સરકાર, જવાબદાર પોલીસ અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવી છે.

Image

મણિપુર: મોરેહમાં અજાણ્યા બંદૂકધારીઓએ પોલીસ કમાન્ડોને નિશાન બનાવ્યા

શનિવારે મણિપુરના મોરેહમાં અજાણ્યા બંદૂકધારીઓના જૂથે પોલીસ કમાન્ડોને લઈ જઈ રહેલા વાહનોને નિશાન બનાવ્યા, જેના પરિણામે ભારે ગોળીબાર થયો. કમાન્ડો મોરેહથી કી લોકેશન પોઈન્ટ (કેએલપી) તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે બપોરે 3.50 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. “ઇમ્ફાલ-મોરેહ રોડના એમ ચાહનોઉ ગામ વિભાગને પાર કરતી વખતે એક પોલીસકર્મી હુમલામાં આવતાં તેઓને કરચલી ઇજાઓ થઇ […]

Image

લ્યો બોલો ! ચોર દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસની વાન જ ઉઠાવી ગયો

દ્વારકાથી ચોરાયેલી સરકારી જીપ જામનગરથી ઝડપાઈ છે.

Image

પૂજામાં આવેલી મહિલાઓને ભૂવાઓ સાંકળથી માર માર્યો, વાંચો ચોંકાવનારો કિસ્સો

પોલીસે ઢોંગી ભૂવા વિરુદ્ધ 151 હેઠળની કાર્યવાહી કરી છે.

Image

મુંબઇમાં 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા 3 આરોપી વડોદરાથી ઝડપાયા

મુંબઈ પોલીસને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ શહેરમાં 11 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે

Image

PM મોદી વિરુદ્ધ ‘વાંધાજનક’ ટિપ્પણી માટે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર સામે પોલીસ કેસ

ગુજરાતના અમરેલી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે બદનક્ષીભરી ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર સામે બિન-અજ્ઞાનપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસે સોમવારે જણાવ્યું હતું. થુમ્મરે, જો કે જણાવ્યું હતું કે તેમનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી પરંતુ જનતાનો અવાજ ઉઠાવવાનો હતો. ફરિયાદના આધારે, અમરેલી શહેર પોલીસે શ્રી […]

Image

છત્તીસગઢ: એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલી માર્યા ગયા; પોલીસે વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યા

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બંદૂક યુદ્ધ સાંજના સમયે ડબ્બકુન્ના ગામ નજીક એક ટેકરી પર થયું હતું જ્યારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને બસ્તર ફાઇટર્સની સંયુક્ત ટીમ દંતેવાડા-સુકમા આંતર-જિલ્લા સરહદે નક્સલ વિરોધી ઓપરેશન પર નીકળી હતી. ડીઆરજી અને બીએફ બંને છત્તીસગઢ પોલીસના વિશેષ એકમો છે. એન્કાઉન્ટર સ્થળ […]

Image

અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસને FIR દીઠ રુ. 200 ઈનામની જાહેરાત, લોકોએ કહ્યું- જો પોલીસ જ પકડાશે તો……

યુઝર્સ દ્વારા આ પોસ્ટ પર વ્યંગ કરીને હાસ્યાસ્પદ કૉમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

Image

દિલ્હી કોર્ટે લોકસભાની સુરક્ષા ભંગ બદલ ધરપકડ કરાયેલા ચારની પોલીસ કસ્ટડી 15 દિવસ સુધી લંબાવી  

દિલ્હીની એક અદાલતે ગુરુવારે 13 ડિસેમ્બરે લોકસભામાં સુરક્ષા ભંગ બદલ ધરપકડ કરાયેલ ચાર વ્યક્તિઓની પોલીસ કસ્ટડી લંબાવી હતી, જેમ કે મનોરંજન ડી., સાગર શર્મા, અમોલ શિંદે અને નીલમ આઝાદ. ચારેયને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જે કેસની તપાસ કરી રહી છે, એડિશનલ સેશન્સ જજ જસ્ટિસ હરદીપ કૌર સમક્ષ રજૂ કરવામાં આવ્યા […]

Image

હવે મંત્રીઓની ઓફિસ પણ ચોરોથી સુરક્ષિત નથી! કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલની ચોરી

સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીની ઓફિસની બહાર લગાવવામાં આવેલા બોક્સમાંથી મોબાઈલની ચોરી થઈ છે.

Image

chaitar vasava ની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ધારાસભ્યના જામીન અંગેનો નિર્ણય મંગળવારે સવાર સુધી જાહેર કરવા અનામત રાખ્યો છે.

Image

ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગોપાલ ઈટાલિયાનું નિવેદન, Video

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, ચૈતર વસાવાના વકીલ તરીકે તેમની જામીન અરજી આજે ડેડિયાપાડા કોર્ટમાં મુકી છે.

Image

‘જે દિવસે અમારો સમાજ રોડ પર ઉતરશે તે દિવસે પોલીસ અને સરકારને અઘરું પડી જશે’ : રેશ્મા વસાવા

ચૈતર વસાવા માટે ઢોંગી શબ્દ ઉચ્ચારવા બદલ પોલીસ અને સરકારને આડેહાથ લીધી છે.

Image

નિર્ભયાના પિતા કહે છે, ‘જ્યારે પોલીસ, પ્રોસિક્યુશન સિસ્ટમની વાત આવે છે ત્યારે કંઈ બદલાયું નથી

નિર્ભયા બળાત્કારની ઘટનાના અગિયાર વર્ષ પછી, પીડિતાના પિતાએ કહ્યું કે ઘણું બદલાઈ ગયું છે, પરંતુ જ્યારે પોલીસ અને પ્રોસિક્યુશન સિસ્ટમની વાત આવે છે ત્યારે ઘણું બધું સમાન રહ્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ભલે દેશને ઐતિહાસિક ઊંચાઈ પર લઈ ગઈ હોય, પરંતુ મહિલાઓની સુરક્ષા અને તેમની સામે ક્રૂરતા રોકવાની વાતમાં તે અત્યાર સુધી […]

Image

UP: ‘ગેરકાયદે દારૂ’, લાંચ લેવાના પોલીસ અને આબકારી અધિકારીઓની કથિત મિલીભગતનો પર્દાફાશ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ગેરકાયદેસર દારૂ પીવાથી ત્રણ લોકોના મોતની તપાસમાં સ્થાનિક પોલીસ અને આબકારી અધિકારીઓની કથિત મિલીભગતનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ, તકેદારી વિભાગે બે વિભાગના નવ સભ્યો સામે કેસ નોંધ્યો છે “જેમણે આડકતરી રીતે દારૂ માફિયાઓને ખીલવા દીધા હતા”. આબકારી અને પોલીસ કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો […]

Image

AAP MLA Chaitar Vasava ના 3 દિવસના રિમાન્ડ મંજૂર , જાણો કોર્ટમાં શું થઈ દલીલો

પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

Image

AAP MLA ChaitarVasava ને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

આજે પોલીસ ચૈતર વસાવાને 11 વાગે ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરશે અને રિમાન્ડની માંગ કરશે.

Image

Chitar Vasava ની સત્તાવાર ધરપકડ, મેડિકલ માટે લઈ જવાયા, જાણો શું કહ્યું પોલીસે

સમર્થકોની ભીડ અને નારેબાજી વચ્ચે Chirat Vasava પોલીસ સામક્ષ હાજર થયા

Image

Exclusive : ક્યારેય છૂપાયો અને ભાગ્યો નથી, મારા ઘરે જ હતો : Chirat Vasava

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવાએ નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.

Image

Chaitar Vasava ના સરેન્ડર પહેલા તેમના પત્નીએ આપ્યું મોટુ નિવેદન

વર્ષા વસાવાએ કહ્યું, ચૈતર વસાવા જેલમાં હશે તો પણ લોકસભા તો લડશે જ

Image

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સંસદની સુરક્ષા ભંગની તપાસ માટે UAPA હેઠળ કેસ નોંધ્યો

બુધવારે શૂન્ય કલાક દરમિયાન વિઝિટર ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં બે ઘૂસણખોરો આવ્યા બાદ મોટા સુરક્ષા ભંગની તપાસ કરવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન, ગૃહ મંત્રાલય (MHA) એ સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. “લોકસભા સચિવાલયની વિનંતી પર, MHAએ સંસદની સુરક્ષા ભંગની ઘટનાની […]

Image

જૂનાગઢમાં નકલી DySP, વડોદરામાં નકલી CBI ઓફિસર ઝડપાયા, કરી લાખોની છેતરપિંડી

નકલી DySP અને નકલી CBI ઓફિસર બંનેએ લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી છે

Image

પોલીસે માત્ર મંત્રીઓ જ નહીં પરંતુ લોકોની પણ સુરક્ષા કરવી જોઈએઃ કેરળ કોર્ટ

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને સોમવારે પેરુમ્બાવૂરમાં DYFI અને CPI-M કાર્યકરો દ્વારા કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) અને યુથ કૉંગ્રેસના કાર્યકરો પરના ક્રૂર હુમલાને ‘કુદરતી પ્રતિસાદ’ ગણાવ્યો હોવા છતાં, પેરુમ્બાવૂર મેજિસ્ટ્રેટની કોર્ટે પોલીસની આકરી ટીકા કરી, કહ્યું કે તેઓએ (પોલીસે) માત્ર મંત્રીઓની જ નહીં પરંતુ લોકોની પણ સુરક્ષા કરવી જોઈએ. કુરુપ્પમપાડી પોલીસે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ […]

Image

લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી કરણીસેનાના અધ્યક્ષની હત્યાની જવાબદારી

થોડા માહિનાઓ પહેલા જ સુખદેવસિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

Image

Sukhdev Singh Gogamedi ની હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ Video

ફાયરિંગ કરનારા શખ્સો તેમના ઘરે આવી બેસી વાતચીત કર્યાં બાદ અચાનક ફાયરિંગ કરી દે છે

Image

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષની ગોળી મારીને હત્યા

સુખદેવ સિંહને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાં

Image

chaitar vasava case ને લઈને AAP Gujarat લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કરની પ્રતિક્રિયા, Video

હાઇકોર્ટે પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી છે.

Image

ખેડા સિરપ કાંડ મામલે 5 શખ્સો વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધાયો, ખુદ ઈન્ચાર્જ PI બન્યા ફરિયાદી

નડિયાદ રુરલ PI ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે.

Image

બેંકો સાથે કરોડોનું કૌભાંડ આચરનારે સુનિલે સ્થાપ્યું કેવી રીતે સ્થાપ્યું નશાનું સામ્રાજ્ય?

સુનીલ વિરૂદ્ધ CBI, ED સહિત કુલ 9 કેસ નોંધાયેલ છે

Image

દાહોદમાં સરકારી બોગસ કચેરી કેસમાં પૂર્વ IASની ધરપકડ, જાણો કૌભાંડમાં તેની શું હતી ભૂમિકા ?

દાહોદના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ ની સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Image

Chaitar Vasava ને પકડવામાં અસમર્થ પોલીસે ખેડૂતને માર માર્યો

જે ખેતરને લઈને વિવાદ થયો હતો તે ખેડુતને પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Image

morbi : કામદારને જુતા ચટાડવાના કેસમાં આખરે ‘રાણીબા’ ઝડપાઈ

કેસ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉરેલી વિભૂતા પટેલ હાલ પોલીસ પકડમાં આવી ગઈ છે.

Image

Ahmedabad : યુવકની નજર સામે વાગ્દત્તાનું મોત, શિવરંજની પાસે અકસ્માતના CCTV સામે આવ્યા

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી જ્યારે બસ ચાલકને પણ ઝડપી લીધો

Image

Banaskantha : પ્રેમમાં બાધારૂપ પતિની હત્યાનું પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું, જાણો કેવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ?

ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે.

Image

Chaitar Vasava ના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યાં, આપ્યું આ કારણ

વનવિભાગના કર્મચારીઓ સાથે મારપીટ અને ફાયરિંગ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. ચૈતર વસાવા સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાયેલો હોય અને હાલ તેઓ ભૂગર્ભમાં છે ત્યારે તેમણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતુ દિવાળીનું વેકેશન હોવાથી તેમની અરજી પર સુનવણી પેન્ડિંગ […]

Image

Bihar : છઠ પૂજા કરી પરત ફરી રહેલા પરિવાર પર પાગલ પ્રેમીએ કર્યું ફાયરિંગ, 2 ના મોત, 4 ઘાયલ

આ ઘટનામાં બે સગા ભાઈઓના મોત થયા હતા, જ્યારે 4 ઘાયલ થયા હતા.

Image

Jamnagar માં વધુ એક અકસ્માત BMW કાર ચાલકે દંપતીને અડફેટે લીધા, 1 નું મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જેમાં મુખ્યત્વે બેફામ વાહન ચાલકો જવાબદાર હોવાનું સામે આવી રહ્યુ છે

Image

Amreli ના ધારીમાં ભાજપના મહિલા નેતાની હત્યાથી ચકચાર

ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્યની હત્યા થઈ

Image

રાજ્યમાં નેતાઓ જ નથી સુરક્ષિત તો જનતાનું શું ? દિવાળી પહેલા BJP નેતાના ઘરે તસ્કરોએ કર્યો હાથ સાફ

ગીર સોમનાથમાં ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.

Image

BJP MLA Kumar Kananai એ કહ્યું, – ‘હર્ષભાઈ તમારી પોલીસ જનતાને હેરાન કરે છે’

ભાજપના ધારાસભ્ય કુમાન કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસની ફરિયાદ

Image

Vadodara : ડભોઇ નજીક કરનાળીના કાલીકા મંદિરના સાધુનો બિભિત્સ વીડિયો વાયરલ

દિનેશગીરી ગુરુ નિરંજન દેવ નામના એક બાવા ના વીડિયોમાં તેની પ્રેમિકા સાથેનો વિડીયો છે

Image

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત, દેડિયાપાડા જતા પોલીસે અટકાવ્યા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત, દેડિયાપાડા જતા પોલીસે અટકાવ્યા

Image

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો, વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા

ગાંધીનગર અને સુરતમાંથી નકલી અધિકારી ઝડપાયો છે.

Image

સેલ પેટ્રોલ પંપ લૂંટ: પોલીસે કલાકોમાં એક પિસ્તોલ સાથે ચાર લૂંટારુઓને ઝડપી લીધા

  અમદાવાદમાં લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદ પશ્ચિમમાં આનંદનગર રોડ પર આવેલા શેલ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની છે. મોડી રાત્રે 4 હથિયારધારી લૂંટારુઓએ પેટ્રોલ પંપ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. અમદાવાદ શહેર હવે સુરક્ષિત નથી. એક દિવસ પહેલા જ અમદાવાદમાં ગેંગરેપ સાથે સનસનીખેજ લૂંટની ઘટના બની હતી. તે પછી, કલાકો પછી, […]

Image

વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, પરિવારના 4 લોકોએ ડેમમાં ઝંપલાવ્યું

સુરત બાદ બનાસકાંઠાના પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે જેમાં સાસુ,વહુ,દીકરી અને દીકરાએ ડેમમાં ઝંપલાવ્યું છે.

Image

Ahmedabad : બોપલમાં મહિલા સાથે લૂંટ વિથ ગેંગરેપ કેસના આરોપી ફરાર થાય તે પહેલા પોલીસે દબોચ્યા

અમદાવાદ ગ્રામ વિસ્તાર બોપલમાં ગઇકાલે એક મહિલા ને બંધક બનાવી અંદાજિત 40 હજારની લૂંટ કરી હતી

Image

Ahmedabad ના બાપુનગર અને Bharuch માંથી MD ડ્રગ્સ ઝડપાયું, 3ની ધરપકડ

ગુજરાત પોલીસ રાજ્યમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે સતત ઓપરેશન્સ ચલાવે છે. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દારૂના દુષણ સામે પોલીસ એક્ટિવ થઈ છે. પોલીસ આજે ડ્રગ્સ સામે વધુ એક સફળતા મેળવી છે. અમદાવાદ અને ભરૂચમાંથી પોલીસે ડ્ર્ગ્સ ઝડપ્યું છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે રૂ. 19.41 લાખની કિંમતનું 194 […]

Image

ગાંધીનગરમાં સરકારી મકાનમાં ચાલતા મહિલા ધ્વારા ચલાવવામાં આવતા કુટણખાના ઉપર દરોડો

  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૨માં આવેલા એક સરકારી મકાનમાં મહિલા દ્વારા બહારથી યુવતીઓને બોલાવી દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની બાતમીને પગલે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્પની ટીમે દરોડો પાડી મહિલા અને તેની એજન્ટને ઝડપી લઇ ઇમોરલ ટ્રાફિક એક્ટ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં સ્પા અને મસાજ સેન્ટરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે […]

Image

BANASKANTHA: રાષ્ટ્રીય કિસાન સંગઠનનાં હોદ્દેદારોની ધરપકડ, ખેડૂત આગેવાનોએ કહ્યું- “સરકાર ડરી રહી છે”

વડાપ્રધાનના આગમન પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠનનાં હોદ્દેદારોની ધરપકડ કરવામા આવી હતી.

Image

Surendranagar: લીંબડીમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ, 5 લોકો ઈજાગ્રસ્ત

આ ઘટનામાં એકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા છે.

Image

J-K પોલીસ ઈન્સ્પેક્ટર પર આતંકવાદીઓએ ગોળી મારી

જમ્મુ અને કાશ્મીરના પોલીસ ઈન્સ્પેક્ટરને રવિવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળી મારી હતી જ્યારે તે સ્થાનિક છોકરાઓના ટોળા સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસકર્મીની ઓળખ મસરૂર અહમદ તરીકે થઈ છે. “આતંકવાદીઓએ શ્રીનગરની ઈદગાહ પાસે ઈન્સ્પેક્ટર મસરૂર અહમદ પર ગોળીબાર કરીને ઘાયલ કર્યા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક […]

Image

Bodeli માં નકલી કચેરીનું કૌભાંડનો મામલો, માસ્ટરમાઇન્ડ અબુ બકરની અન્ય ખાનગી ઓફિસનો પર્દાફાશ

પોલીસ દ્વારા વડોદરાનાં ઇલોરા પાર્ક વિસ્તારનાં મુદ્રા એપા.માં તપાસ કરવામા આવી હતી.

Image

Jamnagar ના યુવાનનો આપઘાત, MLA Vimal Chudasma સહિત ત્રણ શખ્સોના નામનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

આ સુસાઈડનોટ હાલ સામે આવી છે. જેમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ શખ્સોના નામનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

Image

રાજકારણ સાથે જોડાયેલા ખનીજ માફિયાઓની ખાણોમાં કાર્યવાહીના નામે માત્ર નાટક કરાય છે : Ritvik Makwana

ખનીજ ચોરી પર દરોડા પાડવાનું નાટક કરી રહ્યા હોવાનો પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે

Image

Kutch : રાજકીયઓથ હેઠળ ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ બન્યા બેફામ

ગઈકાલે મુન્દ્રા તાલુકાના પત્રી ગામ નજીક પૃથ્વીરાજસિંહ જાડેજાનો તેમની કાર નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો.

Image

jamnagar : કોંગી કોર્પોરેટર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો, જાણો સમગ્ર મામલો

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દુકાન ખડકી દઈ જમીન પચાવી પાડવા મામલે ગુનો નોંધાયો છે.

Image

Anand : આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરે દારૂ મળ્યા બાદ કોંગ્રેસ કર્યાં સસ્પેન્ડ

આંકલાવ કોંગ્રેસ અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારના ઘરેથી વિદેશી દારૂ મળી આવતા કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં

Image

Banaskantha : લાખણીમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધ ઉતરેલા ભેમાભાઈ ચૌધરીની અટકાયત, Video

ધરણા પર બેસેલા કોંગ્રેસના નેતાની અટકાયત કરવામાં આવી

Image

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ વિજયાદશમીના અવસરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની […]

Image

Bhuj : Love Jihad નો ચકચારી કિસ્સો, વિધર્મી પતિએ ક્રુરતાની તમામ હદ વટાવી, જાણો સમગ્ર મામલો

 ફિરોઝ ડ્રગ્સનો નશો પણ કરતો હતો જેથી નશો કરીને આ મહિલા પર અત્યાચાર ગુજારતો હતો.

Image

સ્ટેડિયમમાં ગેરવર્તન કરતા યુવકને મહિલા પોલીસકર્મીએ લાફો માર્યા

શનિવારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ભારત – પાકિસ્તાન મેચમાં સવા લાખની મેદની વચ્ચે સ્ટેડીયમમાં બંદોબસ્તમાં રહેલાં 4500 પોલીસ કર્મચારીઓને નાગરિકો અનેક બન્યા હતા. જેમાં ખાસ સ્ટેડીયમમાં એક યુવકને મહિલા પોલીસ સાથે ગેરવર્તન કરતાં લાફો મારી દીધાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તકરારનું કારણ ભારત – પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી ત્યારે […]

Image

લ્યો બોલો, ચોકલેટ પણ નશાકારક! ક્યાંક તમારુ બાળક તો આવા સસ્તા નશાનું આધીન તો નથી ને?

જામનગરમાં નશાકારક ચોકલેટના નામે નશાનો વેપલો ચાલતો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Image

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીનો પોલીસને ઈમેલ મળ્યો

PM નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે પ્રોટોન મેઈલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો અને આ પ્લેટફોર્મના સર્વર સ્વિટ્ઝર્લેન્ડમાં હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની […]

Image

અરવલ્લીના આ ગામના લોકોને આજે પોલીસ અંગ્રેજો જેવી લાગી, વહેલી સવારે….

પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર જમીન માપણીની કામગીરી કરવા પહોંચતા સ્થાનિકોમાં રોષ

Image

Crime News : ‘હું તારી પત્નિ સાથે સંબંધ રાખવાનો છું, થાય તે કરી લે’ કહી ફાયરિંગ કર્યું

Bhavnagar ની સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે એક રાઉન્ડ ફાયરિંગ

Image

Gandhinagar : “હું કલેક્ટર છું, બદલી કરાવી દઈશ”, કહીને પોલીસ પર રોફ જમાવનાર નકલી કલેક્ટની ધરપકડ

આ આરોપી અગાઉ પણ આવી રીતે ફોન કરી ચુક્યો છે તેથી શંકા જતા ફરિયાદ નોંધાતા નકલી કલેક્ટરનો ભાંડો ફૂટ્યો હતો.

Image

નાનો દિકરો પોતાનો નહી હોવાની શંકાએ પિતાએ પુત્રની હત્યા કરી, જાણો ચોંકાવનારો કિસ્સો

આરોપીને એવું લાગતું કે તેનો નાનો દિકરો બીજા કોઈકનું સંતાન છે

Image

Junagadh : નોટિસનો ઉંધો અર્થ કાઢી ટોળાને ભડકાવ્યું અને મજેવડી ગેટમાં તોફાન થયા…

પોલીસે 115 આરોપીઓ સામે 1100 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે

Image

પોરબંદર નગરપાલિકાના મહિલા પ્રમુખને પરિવાર સહ મારી નાંખવાની ધમકી

નગરપાલિકાના મહિલા પ્રમુખની સરકારી ચેમ્બરમાં આવેલા એક શખ્સે ગાળો બોલી પ્રમુખ અને તેના પતિને પતાવી દઈશની ધમકી આપી હતી જે મુદ્દે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગત અઠવાડિયે જ પ્રમુખ તરીકે ચાર્જ લેનાર મહિલા પાલિકા પ્રમુખે ફોન ન ઉપાડતા ચેમ્બરમાં ધસી આવેલા એક શખ્સે બેફામ ગાળો ભાંડી ‘તું પાલિકાની પ્રમુખ અઢી વર્ષ […]

Image

Ayodhya : રામ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો કોણે કર્યો ફોન?

પોલીસે આ ધમકી ભર્યો કોલ કરનાર આઠમા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી

Image

Kheda : ઠાસરા ગામે શિવજીની શોભાયાત્રામાં પથ્થરમારો થતાં સ્થિતિ તંગ બની, મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત

જિલ્લા પોલીસવડા અને DySP પણ ત્યાં પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી

Image

હિન્દુ દેવી-દેવતાની મજાક કરવા મુદ્દે Mayabhai Ahir અને Kirtidan Gadhvi ભરાયા, પોલીસમાં થઈ અરજી

માયાભાઈ આહિરે (Mayabhai Ahir) ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું

Image

ગાંધીનગરમાં શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકો સાથે પોલીસનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન

ગાંધીનગરમાં (Gandhinagar) આજે શિક્ષક દિવસે (Teacher’s Day) જ્ઞાન સહાયકની (Gyan Sahayak) કરાર આધારિત ભરતીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. આજે શિક્ષક દિવસે જ આ ભાવિ શિક્ષકો સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સહાયકમાં 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો ઘણા સમયથી વ્યાપક વિરોધ સામે આવી […]