યુએસ સાંસદ બ્રેડ શેરમેને 2014થી દેશમાં થયેલા વિકાસ કાર્યો અને આર્થિક પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ભારતનો ચહેરો બની ગયા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂતી જોવા મળી છે. જોકે, તેમણે કહ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધોમાં રશિયા સાથે ભારતના […]