pm modi us visit

Image

પીએમ મોદી અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી રવાના, પીએમ મોદીએ ટ્ર્મ્પ સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi ) પોતાનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે દિલ્હી (Delhi) જવા રવાના થઈ ગયા છે તેઓ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) મળ્યા હતા.  આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લગભગ અઢી કલાક સુધી વાતચીત થઈ. જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા […]

Image

પીએમ મોદી આજથી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે જશે, જાણો ટ્રમ્પ સાથે કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા ?

PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજથી ફ્રાન્સ (France) અને અમેરિકાના (US) પ્રવાસે જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન, તેઓ ફ્રાન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની અપેક્ષા છે. ફ્રાન્સમાં પ્રધાનમંત્રી […]

Image

PM Modi US Visit: અમેરિકાની સફળ મુલાકાત બાદ પીએમ મોદી દિલ્હી માટે થયા રવાના

PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ત્રણ દિવસની અમેરિકાની (US) મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી (Delhi) આવવા માટે રવાના થયા છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે ક્વોડ લીડર્સ સમિટ અને સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મોટી દ્વિપક્ષીય બેઠકો પણ યોજી […]

Image

PM Modi US visit: PM Modi એ ટેક કંપનીઓના CEO સાથે કરી મીટિંગ,ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ રહ્યા હાજર

PM Modi US visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) તેમની યુએસ (US) મુલાકાત દરમિયાન, અમેરિકન ટેક કંપનીઓના (American tech companies) સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતની વૃદ્ધિની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપવા માટેની પહેલોની ચર્ચા કરી હતી. મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના […]

Image

America: આપણું નમસ્તે પણ મલ્ટીનેશનલ થઈ ગયું છે, PM મોદીએ ન્યૂયાર્કમાં શું કહ્યું?

America: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ન્યુયોર્કમાં ‘મોદી એન્ડ યુએસ’ કાર્યક્રમમાં NRIને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે, સ્થાનિકથી વૈશ્વિક થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભારત માતાએ આપણને જે શીખવ્યું છે તે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. અમે જ્યાં પણ જઈએ છીએ, અમે દરેકને પરિવારની જેમ માનીએ […]

Image

PM Modi in US : અમેરિકાએ ભારતનો ‘ખજાનો’ પરત કર્યો, 297 અનોખી વસ્તુઓ પરત લાવવામાં આવશે; પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો

PM Modi in US : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને મોટી સફળતા મળી છે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી 297 અનોખી વસ્તુઓ અમેરિકા પરત આવી છે જે દાણચોરી દ્વારા દેશની બહાર ગઈ હતી. કિંમતી અને પ્રાચીન વસ્તુઓની ચોરી અને દાણચોરી લાંબા સમયથી એક ગંભીર સમસ્યા છે. 2014 થી, ભારતને વિદેશમાંથી લગભગ 640 હેરિટેજ સાઇટ્સ પરત મળી […]

Image

PM Modi US Visit : ભારતની અમેરિકા સાથે મેગા ડ્રોન ડીલ, ભારત ખરીદશે આકાશ અને સમુદ્રના ‘ગાર્ડિયન’, કોલકાતામાં સ્થપાશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ

PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેમણે QUAD સમિટમાં ભાગ લીધો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ તેમની મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ બેઠકમાં બંને નેતાઓએ વૈશ્વિક અને વ્યૂહાત્મક જોડાણને વધુ મજબૂત કરવાની વાત કરી હતી. ભારતે આકાશ અને સમુદ્રની સુરક્ષા માટે અમેરિકા પાસેથી MQ-9B ગાર્ડિયન ડ્રોન […]

Image

PM Modi US Visit : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બિડેનની મુલાકાત પહેલા યુએસની બેવડી રમત, શીખ કાર્યકર્તાને વ્હાઇટ હાઉસ બોલાવવામાં આવ્યા

PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને આ પહેલા જો બિડેન પ્રશાસનના અધિકારીઓએ શીખ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં, સ્થાનિક સ્તરે શીખો દ્વારા સામનો કરવામાં આવી રહેલી મૂંઝવણ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુરપતવંત સિંહ પન્નુ સામે ગત વર્ષે રચવામાં આવેલા નિષ્ફળ હત્યાના કાવતરાનો મામલો પણ […]

Image

PM Modi Poland Ukraine Visit: PM Modi મોદી આજથી ત્રણ દિવસ Poland-Ukraine ના પ્રવાસે, 45 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રી લેશે પોલેન્ડની મુલાકાત

PM Modi Poland Ukraine Visit: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. માત્ર પોલેન્ડ જ નહીં પરંતુ પીએમ મોદી યુક્રેનની પણ મુલાકાત લેશે. PM Modi આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે રવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે રવાના થઈ રહ્યા […]

Trending Video