Russia Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલોથી અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને ઓછામાં ઓછા 26 લોકો ઘાયલ થયા એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હુમલાના થોડા કલાકો પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીના નિવેદન […]