Dwarka Sudarshan Setu : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે દ્વારકાનો સુદર્શન સેતુ બ્રિજ (Dwarka Sudarshan Setu) કેવો હતો અને અત્યારે કેવો થઇ ગયો છે. ઓખા મેઇનલેન્ડ અને બેટ – દ્વારકા ટાપુને જોડતો આ પુલ જે સુદર્શન સેતુ થી ઓળખાય છે. જે બ્રીજનું ઉદ્ઘાટન કે જે વડાપ્રધાન નરેન્દ મોદીના […]