UPI Service : જો તમે ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી સેવાઓનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજે ફરી શનિવારે UPI વપરાશકર્તાઓને આઉટેજનો સામનો કરવો પડ્યો. UPI ડાઉન હોવાને કારણે, કરોડો વપરાશકર્તાઓને ડિજિટલ ચુકવણીમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર UPI સેવા ડાઉન હોવાની ફરિયાદ પણ […]