Kshatriya Samaj on Rupala : લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવાદોથી અત્યારે ગુજરાતની ચૂંટણી ઘેરાયેલી છે. ખાસ તો આ રૂપાલા વિવાદ અત્યારે ગુજરાતમાં ચરમસીમાએ છે. પરષોત્તમ રૂપાલા (Parshottam Rupla)ના એક નિવેદન બાદ સમગ્ર ગુજરાત (Gujarat)માં એક રોષનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જેવા સૌરાષ્ટ્ર સહિતના […]