parshottam rupala statement on kshatriya samaj

Image

Raj Shekhawat : ગુજરાતમાં નવા ક્ષત્રિય આંદોલનના એંધાણ, રાજ શેખાવત પાઘડીના અપમાનના બદલામાં ફરી મેદાને આવ્યા

Raj Shekhawat : ગુજરાતમાં શું ફરી ક્ષત્રિય આંદોલનનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું છે ? ક્ષત્રિય આંદોલન વખતે જે ક્ષત્રિય મહિલાઓનું અપમાન થયું અને રાજ શેખાવતની પાઘડીનું અપમાન થયું તેને લઈને હવે કોઈ નવા આંદોલનના ભણકારા વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય આંદોલન જે ક્ષત્રિય મહિલાઓના અપમાનના બદલામાં શરુ કરવામાં આવ્યું હતું, તે જ આંદોલન […]

Image

Kshatriya Sammelan : “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ના પ્રમુખ બન્યા ભાવનગરના રાજવી વિજયરાજસિંહ, પદ્મિનીબા મામલે શું કહ્યું ?

Kshatriya Sammelan : ગુજરાતમાં હવે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના હેતુથી આજે અમદાવાદ ખાતે એક ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું. અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું. આ સંમેલનમાં રાજવી પરિવારો પણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે બાદ તેમનું તિલક કરી […]

Image

Kshatriya Mahasammelan: પદ્મીનીબા સાથે થયેલ બબાલ મામલે અર્જુનસિંહે કહ્યું – ‘અમુક સમાજમાં વ્યવસ્થા બગાડવાવાળા લોકો હોય છે…’

Kshatriya Mahasammelan:  સમસ્ત ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) એક કરવાનાં ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદ (Ahmedabad) શહેરનાં ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન (Rajput Bhavan) ખાતે ક્ષત્રિય સમાનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. જે બાદ સમસ્ત ક્ષત્રિય […]

Image

Padminiba Vala : ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબા સંમેલનમાં કેમ વિફર્યા ?

Padminiba Vala : ગુજરાતમાં ક્ષત્રિય સમાજે લોકસભા ચૂંટણી સમયે ખુબ મોટા પાયે સંમેલન કર્યું હતું. સમસ્ત ક્ષત્રિય સમાજ ત્યારે એક મંચ પર આવ્યો છતાં લોકસભા ચૂંટણીમાં તેનું કંઈ પરિણામ દેખાયું નહિ. અને અંતે સમગ્ર ક્ષત્રિય આંદોલન સમેટાય ગયું. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા કોઈ ને કોઈ રીતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆતો કરવામાં […]

Image

Kshatriya Mahasammelan : મહાસંમેલન પહેલા ક્ષત્રિય સમાજમાં પડેલા ભાગલા પર નયનાબા જાડેજાએ શું કહ્યુ ?

Kshatriya Mahasammelan :અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળ્યું છે. જાણકારી મુજબ આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલન રાજકીય ન હોવાનું કહેવામા આવી રહ્યુ છે જેથી ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. તેમજ કોંગ્રેસના આગેવાન એવા […]

Image

Kshatriya Mahasammelan : ઘણા લોકોએ હવનમાં હાડકા નાખવનું શરૂ કર્યું હતું… અશ્વિનસિંહ સરવૈયાનું મોટુ નિવેદન

Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળી રહ્યુ છે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. ત્યારેઆ સંમેલનની શરુઆત થઈ ગઈ છે અહીં રાજપુત- ક્ષત્રિય સમાજના આગેવાનો આવી રહ્યા […]

Image

Kshatriya Mahasammelan : ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કયા ક્યા રાજવી પરિવારના આગેવાનો પહોંચ્યા ?

Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળી રહ્યુ છે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. ત્યારે આ સંમેલનની શરુઆત થઈ ગઈ છે અહીં રાજપુત- ક્ષત્રિય સમાજના આગેવાનો આવી […]

Image

અમદાવાદના ગોતામાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, શું થશે મોટી નવાજૂની?

Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળવાનું છે. આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને યોજાશે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. જણાવવામા આવ્યું હતુ કે, ક્ષત્રિય સમાજ માટે સામાજિક પ્રવૃતિઓ અને રજવાડાઓની અસ્મિતા માટે મહાસંમેલન યોજાશે. Ahmedabadમાં […]

Image

Kshatriya Samaj: ક્ષત્રિય સંમેલન પહેલા Bhavnagar ના યુવરાજ Jaiverraj Singh Gohil એ કહયું- ‘મારા પરિવારના વડીલોનો દુરુપયોગ… “

Kshatriya Samaj: લોકસભાની ચૂંટણી વખતે પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) વિશે કરેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો ક્ષત્રિય સમાજે રુપાલની ટિકિટ રદ કરવાની ભાજપ પાસે માંગણી કરી હતી પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજની આ માંગણી ન સ્વીકારતમાં ભાજપ સામે પણ ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો હતો પરંતુ તે વખતે ક્ષત્રિય સમાજમાં […]

Image

Gujarat Kshatriya Samaj : ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું નવું આહવાન, કોના નેજા હેઠળ યોજાશે આ નવો કાર્યક્રમ ?

Gujarat Kshatriya Samaj : ગુજરાતમાં પુરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના એક નિવેદને લોકસભા ચૂંટણીમાં ભાજપને દિવસના તારા દેખાડી દીધા હતા. પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરુ થયેલ આ સમગ્ર મામલાએ ક્ષત્રિય સમાજમાં એટલો રોષ ભર્યો કે ના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાંથી ક્ષત્રિય સમાજ એકજુટ થઇ ગયો હતો. લોકસભા ચૂંટણીના પરિણામમાં આમ તો આ આંદોલનની કોઈ […]

Image

Kshatriya Samaj : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને, આ વખતે શું પદ્મિનીબાને આ આંદોલનમાં સ્થાન મળશે ખરું ?

Kshatriya Samaj : ગુજરાતમાં લોકસભા ચૂંટણી વખતે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તો એ છે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ. જેના કારણે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને કારણે સતત રાજકારણ ગરમાયું રહ્યું છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને કારણે ક્ષત્રિય આંદોલન શરુ થયું હતું. જે બાદ લોકસભા ચૂંટણીમાં આમ તો કોઈ મોટો ફર્ક […]

Image

Kshatriya Samaj Vs Rupala : શું ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી શરુ થશે ? કરણસિંહ ચાવડાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

Kshatriya Samaj Vs Rupala : લોકસભાની ચૂંટણી વખતે ભાજપ સાંસદ પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં (kshatriya samaj) ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ક્ષત્રિય-રાજપુત સમાજે ભાજપ પાસે રુપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી કરી હતી પરંતુ ભાજપે ટિકિટ પાછી ખેંચી ન હતી અને એટલા વિરોધ બાદ પર રુપાલા જંગી લીડથી રાજકોટ […]

Image

Kshatriya Samaj : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને, રાજપૂત સંકલન સમિતિ એ લખેલા પત્રને લઈને રમજુભાએ શું કહ્યું ?

Kshatriya Samaj : પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસના કારણે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનના કારણે ક્ષત્રિય સમાજ એક થયો પરંતુ તેનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું ન હતું. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. જેમાં તેમને ક્ષત્રિય સમાજના પડતર […]

Image

Kshatriya Samaj : ક્ષત્રિય સમાજ ફરી સરકાર સામે મેદાને, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો….

Kshatriya Samaj : પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસના કારણે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શરૂ થયું.. આ આંદોલનના કારણે ક્ષત્રિય સમાજ એક થયો પરંતુ તેનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું ન હતું. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. જેમાં તેમને ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો […]

Trending Video