સાત પડોશી દેશોના નેતાઓએ રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ફોરકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. સમારોહ પછી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડા પ્રધાન […]