Pakistan News: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પહેલા, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા 114 રાફેલ ફાઇટર જેટ માટેના મેગા ડીલને મંજૂરી આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આશરે ₹3.25 લાખ કરોડની આ ખરીદી, IAFના કાફલાને મજબૂત બનાવશે અને “મેક ઇન ઇન્ડિયા” ને નવી ઊંચાઈઓ પર લઈ જશે. DAC ની બેઠક 12 ફેબ્રુઆરી, 2026 ના […]