Padminiba Honeytrap Case: રાજકોટનાં (Rajkot) ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા (Padminiba wala) સામે હનીટ્રેપ કેસમાં (Honeytrap Case) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગોંડલ પોલીસે (Gondal Police) પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ ફરાર છે. પોલીસે પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવડીયાની ધરપકડ કરી […]