Jammu and Kashmir : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા 16 ઓક્ટોબરે સવારે 11:30 વાગ્યે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. એલજી મનોજ સિંહાએ શપથ ગ્રહણ સમારોહ માટે ઓમર અબ્દુલ્લા અને તેમના મંત્રી પરિષદમાં સામેલ ધારાસભ્યોને આમંત્રણ આપ્યું છે. એલજી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવા અને તેનું નેતૃત્વ કરવા […]