Sardar Patel Anniversary : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે, આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. વિશ્વના નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાનાર આ મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉવજણી પ્રસંગે […]