Bhagwant mann: પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન હોકી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓલિમ્પિક મેચમાં જઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે અને સીએમ માન ક્વાર્ટર ફાઈનલ જોવા પેરિસ જવા ઈચ્છતા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર દ્વારા સુરક્ષાના કારણોસર તેમની […]