North Korea hanging

Image

30 અધિકારીઓને ફાંસી… North Koreaમાં કેમ આપવામાં આવી આટલી ભયાનક સજા?

North Korea: દરેક દેશમાં ગંભીર ગુના પછી મૃત્યુદંડ આપવામાં આવે છે. ઉપરાંત, ઘણા દેશોમાં મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી. આ દરમિયાન ઉત્તર કોરિયાએ એક એવા કેસમાં તેના દેશના અધિકારીઓને મૃત્યુદંડની સજાની જાહેરાત કરી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તાજેતરમાં, ઉત્તર કોરિયામાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં 4 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. લોકોના ઘરો બરબાદ […]

Trending Video