Kolkata: કોલકાતામાં જુનિયર ડૉક્ટરો એક મહિલા ડૉક્ટરની હત્યામાં ન્યાયની માંગ સાથે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે, જ્યારે વરિષ્ઠ ડૉક્ટરો સતત સામૂહિક રાજીનામું આપી રહ્યા છે. આરજી કાર, કોલકાતા મેડિકલ કોલેજ બાદ આ વખતે નેશનલ મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટરોએ પણ ‘સામૂહિક રાજીનામું’ આપ્યું છે. નેશનલ મેડિકલના 34 વરિષ્ઠ ડોકટરોએ બુધવારે ‘સામૂહિક રાજીનામું પત્ર’ પર હસ્તાક્ષર કર્યા. […]