Nirbhay News Gopi Ghanghar

Image

Kuber Dindor : નર્મદામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આદિવાસીઓને ભણાવ્યા શિક્ષાના પાઠ, પણ ત્યાં સુધી શું પૂરતું શિક્ષણ પહોંચે છે ખરું ?

Kuber Dindor : ગુજરાતમાં ભાજપ નેતાઓ કામ ઓછું કરે અને બધાને ધમકાવવાનું કામ અને ફાંકા ફોજદારી વધારે કરે છે. ભાજપ નેતાઓ અને મંત્રીઓ કામ તો ન કરે પણ સલાહ દેવામાં આગળ હોય છે. હમણાં સૌથી વધુ કોઈ મુદ્દો ગરમાયો હોય તો તે ભીલપ્રદેશનો મુદ્દો છે. જ્યારથી શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ભીલપ્રદેશ મામલે નિવેદન આપ્યું ત્યારથી સતત […]

Image

Dilip Sanghani : અમરેલીમાં દિલીપ સંઘાણીએ કરી ઉત્તરાયણની ઉજવણી, પાટીદાર યુવતીને લઈને આપ્યું મોટું નિવેદન

Dilip Sanghani : આજે મકરસંક્રાંતના પર્વની ચોતરફ ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં ઉત્તરાયણમાં પતંગો ચગાવવા લોકો પોતાના ઘરના ધાબા પર ચડી ગયા છે. એક તરફ કાઈપો છે ની બૂમો પડી રહી છે. આજે ગુજરાતના નેતાઓ પણ ધાબે ચડી પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યાં છે. અમરેલીથી સહકારી આગેવાન અને ભાજપ નેતા દિલીપ સંઘાણી પણ પતંગ ચગાવવા […]

Image

Gopal Italia : અમરેલી પાટીદાર યુવતીના સરઘસ મામલે ગોપાલ ઈટાલિયાએ આપ્યું આવેદન પત્ર, હાલ બંધ બારણે બેઠક ચાલુ

Gopal Italia : ગુજરાતમાં જો ભાજપ નેતાઓને તકલીફ પડે કે તેમની સાથે કોઈ કૌભાંડ કરે તો તેના પર ખુબ જ જલ્દી એક્શન લેવામાં આવે છે. અમરેલીમાં પણ કંઈક એવું જ બન્યું. અમરેલીમાં થોડા દિવસ પહેલા એક પત્ર વાયરલ થયો. આ પત્રમાં અમરેલીના યુવા ભાજપ નેતા અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાની છબી ખરડવા ખોટો પત્ર […]

Image

ભુપેન્દ્રસિંહ ઝાલા અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ધારાસભ્યનો પણ વરઘોડો કાઢો : ચૈતર વસાવા

MLA Chaitar Vasava on Bhupendrasinh Zala : ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava ) અવાર નવાર આદિવાસી વિસ્તારની સમસ્યાઓને લઈને સરકાર પર પ્રહાર કરતા હોય છે. અત્યારે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને લઈને ચર્ચામાં છે ત્યારે આજે ફરી એક ચૈતર વસાવાએ આદિવાસી સમાજની ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી હતી આ સાથે ચૈતર વસાવાએ […]

Image

Shankarsinh Vaghela : ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ સંગઠન વિસ્તરણની શરૂઆત કરી, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Shankarsinh Vaghela : ગુજરાતમાંથી ભાજપ સરકારને ઉખેડી ફેંકવાના ઉદ્દેશ્ય સાથે ભાલો લઈને મેદાનમાં ઉતરી પડેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ આજે સુરતમાં ધામા નાંખ્યા હતા. તેમાંયે ખાસ કરીને પાટીદાર વિસ્તાર પર પસંદગીનો કળશ ઢોળીને બાપુએ ભાજપ સામે સીધો ભાલો ફેંકવાનું કામ કર્યું છે. લાંબા સમયથી કેસરિયા રંગે રંગાયેલા દક્ષિણ ગુજરાતનું કલ્ચર રંગબેરંગી અને મિશ્રીત છે […]

Image

Jayanti Sardhara : પાટીદાર વિવાદમાં હવે જયંતિ સરધારાને સસ્પેન્ડ કરવા ઉઠી માંગ, મનોજ પનારાએ લગાવ્યા મોટા આક્ષેપ

Jayanti Sardhara : પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા (Jayanti Sardhara) અને પીઆઈ સંજય પાદરિયા (PI Sanjay Padariya) વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, ખોડલધામના નરેશ પટેલના ઈશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા પર હુમલો કરવા મામલે પીઆઈ સંજય પાદરિયા […]

Image

Vav Election Result : વાવમાં ભાજપની જીત બાદ સી.આર.પાટીલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું, “માવજી પટેલનો પાવર વાવની જનતાએ ઉતાર્યો”

Vav Election Result : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ (Vav Election Result) આવી ગયું છે. વાવના ગઢમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત. રસાકસીભર્યા જંગમા 2367 મતથી જીત્યું ભાજપ. કોંગ્રેસના ગઢમાં ભાજપે બે ટર્મ બાદ ગાબડું પાડ્યું છે. ત્યારે […]

Image

Gulabsinh Rajput : વાવ બેઠક પર કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત, હાર્યા બાદ શું બોલ્યા ગુલાબસિંહ રાજપૂત ?

Gulabsinh Rajput : બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર પરિવર્તન જોવા મળ્યું છે. કોંગ્રેસ અને ગેનીબેનના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. સતત જીતના વિશ્વાસ સાથે આગળ વધી રહેલ કોંગ્રેસ અને ગુલાબસિંહ રાજપૂતને ક્યાંક અતિઆત્મવિશ્વાસ આડે આવી ગયો. જયારે ભાભરની મતગણતરી શરુ થતા જ પરિણામ પલટાઈ ગયું હતું. જીતમાં ચાલતા ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput) અંતે હારમાં […]

Image

Vav Election Result LIVE : વાવ બેઠક પર પેટાચૂંટણીમાં વર્ચસ્વનો જંગ, કયો ઉમેદવાર બાજી મારશે ?

Vav Election Result LIVE : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે […]

Image

Vav Election Result : વાવમાં પ્રથમ રાઉન્ડમાં કોણ આગળ ? જુઓ ક્યાં ઉમેદવાર ને કેટલા મળ્યા મત ?

Vav Election Result : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો […]

Image

Vav Election Result : વાવ બેઠક પર આજે વર્ચસ્વની લડાઈમાં કોની થશે જીત ? આજે ત્રણેય ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો, જુઓ વિડીયો

Vav Election Result : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો […]

Image

Alpesh Thakor : અમદાવાદમાં કાગડાપીઠામાં ઠાકોર યુવકના પરિવારની અલ્પેશ ઠાકોરે લીધી મુલાકાત, નેતાઓ અને અધિકારીઓને ગણાવ્યા ભ્રષ્ટ

Alpesh Thakor : ગુજરાત અત્યારે હવે ક્રાઇમ હબ બની રહ્યું છે. દારૂ, દુષ્કર્મ કે હત્યાના ગુનાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દુષણથી ગુજરાત ધમધમી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ સ્ટેશન પાસે જ એક યુવકની હત્યા થઇ હતી. અને અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકમા અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની થઈ હતી. […]

Image

Rajkot : રાજકોટમાં દિવાળીના તહેવાર પર હવે પાથરણાવાળાને હટાવવાની ભાજપ ધારાસભ્યોની માંગ, કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન પત્ર

Rajkot : દેશમાં અત્યારે હવે દિવાળીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીને લઈને હવે બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ જ દિવાળીના તહેવાર સમયે રોજનું રોજ કમાઈને પોતાનું પેટિયું રળતા લોકો માટે રોજગારીનો સમય છે. દિવાળી તો ગરીબ હોય કે ધનિક સૌનો તહેવાર છે. પરંતુ અત્યારે […]

Image

Ahmedabad: પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી, ખેલૈયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો […]

Image

Shankersinh Vaghela : ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની ફરી સક્રિય રાજકારણમાં તૈયારી, બાપુ ભાજપ અને કોંગ્રેસનું ટેંશન વધારવા તૈયાર

Shankersinh Vaghela : ગુજરાતમાં આમ તો હજુ ઘણા દિગ્ગજ રાજકારણીઓ છે. તેમના એક એટલે શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela ). ગુજરાતના રાજકારણમાં બાપુના નામથી જાણીતા એવા શંકરસિંહ વાઘેલા હવે ફરી ભાજપ કોંગ્રેસનું ટેંશન વધારવા મેદાને આવ્યા છે. થોડા સમયથી રાજકારણમાં ચર્ચાઓથી દૂર રહેલા શંકરસિંહ બાપુ ફરી એક વાર રાજકારણ નવા ઘોડા દોડાવવા તૈયાર છે તેવું લાગી […]

Image

Dahod Case : દાહોદ બાળકીની હત્યાના કેમ પોલીસે શું કર્યા ખુલાસા ? બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ બાકી, જાણો સમગ્ર મામલો ?

Dahod Case : ગુજરાતમાં અત્યારે દાહોદ કેસ સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા તો આ સમગ્ર મામલે એવું જ હતું કે બાળકીની હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામલોકો અને પરિવારજનોને આ મામલે પૂછપરછ કરતા અનેક નવા ખુલાસાઓ થયા છે. […]

Trending Video