Bhuj-Ahmedabad Vande Metro Train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજથી 3 દિવસના ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે આ દરિમયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે પીએમ મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન (Vande Metro Train), ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના […]