new india

Image

PM Modi ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે પહોંચ્યા, સેમિકોન ઈન્ડિયા એક્સપોનું કર્યું ઉદ્ઘાટન

PM Modi Inaugurated Semicon India: સેમિકોન ઈન્ડિયા એક્સ્પો (Semicon India Expo), સેમિકન્ડક્ટર કંપનીઓની સૌથી મોટી ઈવેન્ટનું આયોજન ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઈડામાં (Greater Noida) એક્સ્પો માર્ટ ખાતે 11મી સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી રહ્યું છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં વિશ્વની 26 અગ્રણી અને મોટી કંપનીઓ આ એક્સપોમાં ભાગ લઈ રહી છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું ઉદ્ઘાટન […]

Trending Video