કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shahએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ભાગેડુઓ સામે ગેરહાજરીમાં ટ્રાયલની હિમાયત કરી છે, તેમણે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર થઈ ગયેલા લોકોની ગેરહાજરીમાં કાર્યવાહી થવી જોઈએ.અમિત શાહે દિલ્હીમાં મધ્યપ્રદેશ દ્વારા 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે આયોજિત બેઠકમાં આ વાત કહી. Amit Shahએ મધ્યપ્રદેશ સરકારના […]